HomeFaraliમખાના બફરી બનાવવાની રીત | Makhana barfi banavani rit | Makhana barfi...

મખાના બફરી બનાવવાની રીત | Makhana barfi banavani rit | Makhana barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મખાના બફરી બનાવવાની રીત – Makhana barfi banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Rita Arora Recipes YouTube channel on YouTube , આ મખાના ને મખાણા પણ કહેવાય છે. આ બરફી ને વ્રત ઉપવાસમાં અને તહેવાર પર બનાવી શકો છો. જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે ને ટેસ્ટી સાથે હેલ્થી બને છે તો ચાલો Makhana barfi recipe in gujarati શીખીએ.

મખાના બફરી બનાવવા જરૂરી સામગ્રી

  • મખાના 80 ગ્રામ
  • ખાંડ ½ કપ
  • ફૂલ ક્રીમ દૂધ 2 કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • કાજુ ½ કપ
  • નારિયળ નું છીણ ½ કપ

મખાના બફરી બનાવવાની રીત

મખાના બફરી બનાવવા સૌપ્રથમ મખાના ને સાફ કરી ને કડાઈમાં નાખી શેકી લ્યો. મખાના ને આઠ દસ મિનિટ શેકી ને ક્રિસ્પી બનાવી લ્યો. મખાના બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડા કરી લ્યો. ઠંડા થાય એટલે થોડા થોડા મિક્સર જાર માં નાખતા જઈ ને પીસી ને પાઉડર બનાવી લ્યો.

ત્યાર બાદ એજ કડાઈમાં કાજુ નાખી એને પણ મિડીયમ તાપે  બે ત્રણ મિનિટ  શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો ત્યાર બાદ મખાના પીસેલા જાર માં નાખી ને મખાના સાથે પીસી ને એનો પણ પાઉડર બનાવી લ્યો. ત્યાર બાદ એમાં જ નારિયળ નું છીણ નાખી ને એને પણ એક વખત પીસી લ્યો.

હવે એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ને ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી ને મિક્સ કરી ને પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં પીસી રાખેલ મખાના, કાજુ અને નારિયળ ના છીણ વાળુ મિશ્રણ નાખી બરોબર હલાવતા રહો.

મિશ્રણ બરોબર ચડી જાય અને ઘટ્ટ થઈ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી મિશ્રણ ને થાળી માં નાખી એક સરખું ફેલાવી દયો ને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ને એક સરખું દબાવી ને એક સરખું કરી લ્યો .

તૈયાર બરફી ને સેટ થવા એક બે કલાક મૂકો ને બે કલાક પછી ચાકુ કે કુકી કટર થી મનગમતા આકાર માં કાપી ને કટકા કરી લ્યો ને મજા લ્યો મખાના બફરી.

Makhana barfi recipe in gujarati notes

  • મખાના મા રહેલ કાળો ભાગ અલગ કરી નાખો તો બરફી માં કાળાશ નહિ લાગે.
  • ખાંડ ની જગ્યાએ સાકર કે દેશી ખાંડ કે બ્રાઉન સુગર પણ વાપરી શકો છો.
  • જો બ્રાઉન સુગર વાપરશો તો બરફી ના રંગ માં થોડો ફરક પડી શકે છે.

Makhana barfi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Makhana barfi recipe in gujarati

મખાના બફરી - મખાના બફરી બનાવવાની રીત - Makhana barfi banavani rit - Makhana barfi - Makhana barfi recipe in gujarati

મખાના બફરી | Makhana barfi | મખાના બફરી બનાવવાની રીત | Makhana barfi banavani rit | Makhana barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મખાના બફરી બનાવવાની રીત – Makhana barfi banavani rit શીખીશું, આ મખાના ને મખાણા પણ કહેવાય છે. આ બરફી ને વ્રત ઉપવાસમાં અને તહેવાર પર બનાવી શકો છો. જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે ને ટેસ્ટી સાથે હેલ્થી બને છે તો ચાલો Makhana barfi recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 15 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

મખાના બફરી બનાવવા જરૂરી સામગ્રી

  • 80 ગ્રામ મખાના
  • ½ કપ ખાંડ
  • 2 કપ ફૂલ ક્રીમ દૂધ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ½ કપ કાજુ
  • ½ કપ નારિયળ નું છીણ

Instructions

મખાના બફરી બનાવવાની રીત | Makhana barfi banavani rit | Makhana barfi recipe in gujarati

  • મખાના બફરી બનાવવા સૌપ્રથમ મખાના ને સાફ કરી ને કડાઈમાં નાખી શેકી લ્યો. મખાના ને આઠ દસ મિનિટ શેકીને ક્રિસ્પી બનાવી લ્યો. મખાના બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાંકાઢી લ્યો ને ઠંડા કરી લ્યો. ઠંડા થાય એટલે થોડા થોડા મિક્સરજાર માં નાખતા જઈ ને પીસી ને પાઉડર બનાવી લ્યો.
  • ત્યારબાદ એજ કડાઈમાં કાજુ નાખી એને પણ મિડીયમ તાપે  બે ત્રણ મિનિટ  શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો ત્યાર બાદ મખાના પીસેલાજાર માં નાખી ને મખાના સાથે પીસી ને એનો પણ પાઉડર બનાવી લ્યો. ત્યાર બાદ એમાં જ નારિયળ નું છીણ નાખી ને એને પણ એક વખત પીસી લ્યો.
  • હવે એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ને ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી ને મિક્સ કરી ને પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં પીસી રાખેલ મખાના, કાજુઅને નારિયળ ના છીણ વાળુ મિશ્રણ નાખી બરોબર હલાવતા રહો.
  • મિશ્રણ બરોબર ચડી જાય અને ઘટ્ટ થઈ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી મિશ્રણ ને થાળી માં નાખી એક સરખું ફેલાવી દયો ને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ને એક સરખું દબાવી ને એક સરખું કરી લ્યો.
  • તૈયાર બરફી ને સેટ થવા એક બે કલાક મૂકો ને બે કલાક પછી ચાકુ કે કુકી કટર થી મનગમતા આકાર માં કાપી ને કટકા કરી લ્યો ને મજા લ્યો મખાના બફરી.

Makhana barfi recipe in gujarati notes

  • મખાના મા રહેલ કાળો ભાગ અલગ કરી નાખો તો બરફી માં કાળાશ નહિ લાગે.
  • ખાંડ ની જગ્યાએ સાકર કે દેશી ખાંડ કે બ્રાઉન સુગર પણ વાપરી શકો છો.
  • જો બ્રાઉન સુગર વાપરશો તો બરફી ના રંગ માં થોડો ફરક પડી શકે છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી સેન્ડવિચ બનાવવાની રીત | Farali sandwich banavani rit | Farali sandwich recipe in gujarati

રાજગરા ની પુરી બનાવવાની રીત | rajgara ni puri in gujarati | rajgira ni puri banavani rit

સાબુદાણાની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit | sabudana ni kheer recipe in gujarati

રાજગરાનો નો શીરો બનાવવાની રીત |રાજગરા નો હલવો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no shiro banavani rit | Rajgara no halvo banavani rit gujarati ma

સાબુદાણાની ખીચડી | sabudana ni khichdi banavani rit | સાબુદાણાની ખીચડી બનાવવાની રીત | sabudana khichdi recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular