નમસ્તે મિત્રો આજે આપણે મકાઈ ના લોટનું ખીચું બનાવવાની રીત – makai na lot nu khichu banavani rit શીખીશું. આ ખીચું ને મકાઈ નું સાજા પણ કહેવાય છે, If you like the recipe do subscribe krishna Panchal YouTube channel on YouTube જે ખીચા જેમ જ બાફી ને તૈયાર કરવા માં આવે છે આ એક ગ્લુટેન ફ્રી વાનગી છે જે સ્વાદ માં તો ટેસ્ટી લાગે છે સાથે હેલ્થી પણ હોય છે તો ચાલો મકાઈ નું ખીચું બનાવવાની રીત – makai khichu recipe in gujarati શીખીએ.
મકાઈ નું ખીચું બનાવવા જરૂરી સામગ્રી
- મકાઈ નો લોટ 2 કપ
- પાણી 2 ½ ગ્લાસ / 5-6 કપ
- જીરું 1 ચમચી
- અજમો ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ પેસ્ટ ½ ચમચી
- પાપડ ખાર / બેકિંગ સોડા ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
ખીચું ગાર્નિશ માટેની સામગ્રી
- લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
- તલ નું તેલ જરૂર મુજબ
- આચાર મસાલો
મકાઈ નું ખીચું બનાવવાની રીત | makai nu khichu recipe
મકાઈ નું ખીચું બનાવવા સૌપ્રથમ મકાઈ નો લોટ ચાળી ને એક બાજુ મૂકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું, લીલા મરચા સુધારેલા અથવા પેસ્ટ, આદુ પેસ્ટ, જીરું, અજમો નાખી મિક્સ કરી લ્યો
મસાલા સાથે પાણી ઊકળવા લાગે એટલે એમાં પાપડ ખાર/ બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને ગેસ ને ધીમો કરી એમાં ચાળી રાખેલ મકાઈ નો લોટ નાખતા જઈ બરોબર હલાવતા જાઓ.
ધ્યાન રાખવું કે લોટ માં ગાંઠા ના પડે બધો લોટ બરોબર મિક્સ કરી લીધા બાદ ધીમા તાપે ધમકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
સાત મિનિટ પછી ઢાંકણ ખોલી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ઢાંકી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ખીચું બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો
ત્યારબાદ ગરમ ગરમ ખીચું લાલ મરચાનો પાઉડર અને તલ ના તેલ અથવા આચાર મસાલા સાથે સર્વ કરો મકાઈ ના લોટનું ખીચું
makai nu khichu recipe notes
- અહી પાણી ઉકડાવતી વખતે એમાં બે ચાર ચમચી તેલ નાખી દેશો તો સ્વાદ સારો આવશે અને ગાંઠા પણ નહિ પડે
- લોટ માં ગાંઠા ના પડે એ માટે કડાઈ માં એક ગ્લાસ જ પાણી ઉકાળી મસાલા નાખો બાકી ના પાણી માં લોટ નાખી એક તપેલી માં અલગ થી મિક્સ કરી પાણી ઉકળે પછી નાખી મિક્સ કરશો તો ગાંઠા નહિ પડે
- અહી તમે લીલું લસણ પણ નાખી શકો છો એનાથી પણ ખૂબ સારો સ્વાદ આવશે
મકાઈ ના લોટ નું ખીચું બનાવવાની રીત | makai na lot nu khichu banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર krishna Panchal ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
makai khichu recipe in gujarati
મકાઈ નું ખીચું બનાવવાની રીત | makai nu khichu recipe | makai khichu recipe in gujarati | મકાઈ નું ખીચું બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
makai na lot nu khichu Ingredients in gujarati
- 2 કપ મકાઈનો લોટ
- 2 ½ ગ્લાસ પાણી / 5-6 કપ
- 1 ચમચી જીરું
- ½ ચમચી અજમો
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી આદુ પેસ્ટ
- ½ ચમચી પાપડ ખાર / બેકિંગ સોડા
- મીઠું સ્વાદ મુજબ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
ખીચું ગાર્નિશ માટેની સામગ્રી
- ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
- તલ નું તેલ જરૂર મુજબ
- આચાર મસાલો
Instructions
મકાઈ નું ખીચું | મકાઈ ના લોટ નું ખીચું | makai nu khichu | makai nu khichu recipe | makai na lot nu khichu
- મકાઈ નું ખીચું બનાવવા સૌપ્રથમ મકાઈ નો લોટ ચાળી ને એક બાજુ મૂકો ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું, લીલા મરચા સુધારેલા અથવા પેસ્ટ,આદુ પેસ્ટ, જીરું, અજમો નાખી મિક્સ કરી લ્યો
- મસાલા સાથે પાણી ઊકળવા લાગે એટલે એમાં પાપડ ખાર/ બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને ગેસ ને ધીમો કરી એમાં ચાળી રાખેલ મકાઈ નો લોટ નાખતા જઈ બરોબર હલાવતા જાઓ.
- ધ્યાન રાખવું કે લોટ માં ગાંઠા ના પડે બધો લોટ બરોબર મિક્સ કરી લીધા બાદ ધીમા તાપે ધમકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
- સાત મિનિટ પછી ઢાંકણ ખોલી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ઢાંકી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ખીચું બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો
- ત્યારબાદ ગરમ ગરમ ખીચું લાલ મરચાનો પાઉડર અને તલ ના તેલ અથવા આચાર મસાલા સાથે સર્વ કરો મકાઈના લોટનું ખીચું
makai nu khichu recipe notes
- અહી પાણી ઉકડાવતી વખતે એમાં બે ચાર ચમચી તેલ નાખી દેશો તો સ્વાદ સારો આવશે અને ગાંઠા પણ નહિ પડે
- લોટમાં ગાંઠા ના પડે એ માટે કડાઈ માં એક ગ્લાસ જ પાણી ઉકાળી મસાલા નાખો બાકી ના પાણી માં લોટ નાખી એક તપેલી માં અલગ થી મિક્સ કરી પાણી ઉકળે પછી નાખી મિક્સ કરશો તો ગાંઠા નહિ પડે
- અહી તમે લીલું લસણ પણ નાખી શકો છો એનાથી પણ ખૂબ સારો સ્વાદ આવશે
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
લસણ નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | lasan nu panupuri nu pani banavani rit
કોબી ના પરોઠા બનાવવાની રીત | pan kobi na paratha banavani rit | kobi paratha recipe in gujarati
સિંધી કોકી બનાવવાની રીત | sindhi koki banavani rit | sindhi koki recipe in gujarati
પાલકની ચકરી બનાવવાની રીત | palak ni chakri banavani rit | palak chakri recipe gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.