નમસ્તે મિત્રો If you like the recipe do subscribe The Everyday Cooking YouTube channel on YouTube The Everyday Cooking આજે આપણે મકાઈના વડા બનાવવાની રીત – Makai na vada banavani rit શીખીશું. વરસતા વરસાદ ગરમ ગરમ ભજીયા, વડા , પકોડા સાથે ગરમ ચા મળે તો તો ખૂબ મજા આવી જાય અને વડા જો ખુ ઓછી મહેનતે ને સ્વાદિષ્ટ બને તો કહેવું જ શું તો આજ મકાઈ ના વડા આપણે ખૂબ ઓછી મહેનતે શીખીશું સ્વાદિષ્ટ મકાઈ વડા બનાવવાની રીત – Makai vada recipe in gujarati language શીખીએ.
મકાઈના વડા બનાવવા જરૂરી સામગ્રી | makai vada ingredients
- મકાઈ 2
- ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
- ઝીણા સમારેલા લીલાં મરચાં 3-4
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- આદુ છીણેલું 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- તરવા માટે તેલ
મકાઈના વડા બનાવવાની રીત | Makai vada recipe in gujarati language
મકાઈ વડા બનાવવા સૌપ્રથમ મકાઈ ને સાફ કરી પાણી થી ધોઈ લ્યો એમાંથી એના દાણા કાઢી લ્યો કાઢેલા મકાઈના દાણા ને મિક્સર જારમાં નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી ને દર્દરા પીસી લ્યો
પીસેલી મકાઈ ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા સુધારેલા અને આદુ ની પેસ્ટ નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં બે ત્રણ ચમચી પાણી નાખી ને ફરી હાથ થી મસળી લ્યો ને ચેક કરી લ્યો કે મિશ્રણ ને કોઈ આકાર આપીએ તો બરોબર આપી શકાય મિશ્રણ બરોબર તૈયાર કરી લ્યો
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ તાપ કરી લ્યો ને તૈયાર કરેલ મકાઈ ના મિશ્રણ માંથી નાની નાની સાઇઝ ના ગોલા બનાવી ને હથેળી માં થોડા થોડા દબાવી ને વડા બનાવો ને તૈયાર વડા ને તેલ માં નાખતા જાઓ
બે મિનિટ એક બાજુ વડા ને તરી ઝારા થી ઉથલાવી ને બીજી બાજુ તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને ગોલ્ડન તરી લીધા બાદ ઝારા થી કાઢી બીજા વડા તૈયાર કરી તરવા નાખો આમ બધા વડા તૈયાર કરતા જઈ ગોલ્ડન તરી લ્યો ને ગરમ ગરમ મજા લ્યો ચટણી કે ચા સાથે મકાઈ વડા
Makai vada recipe in gujarati language notes
- અહીં વડા ને બઇડિંગ જેટલું જ પાણી નાખવું એનાથી વધારે નહિ નહિતર વડા ને તેલ માં નાખતા જ તૂટી જસે
- આ વડા ને તમે તવી પર શેકી ને કે પછી ગોળ જ રાખી અપ્પમ પાત્ર માં પણ શેકી ને તૈયાર કરી શકો છો
- તમે અપ્પમ પાત્ર માં ગોળ બનાવી ને કરો તો વચ્ચે ચીઝ ક્યૂબ મૂકી બંધ કરી ને શેકી ને પણ તૈયાર કરી શકો છો
મકાઈના વડા બનાવવાની રીત | Makai na vada banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Everyday Cooking ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Makai vada recipe in gujarati | Makai na vada gujarati recipe
મકાઈના વડા બનાવવાની રીત | Makai vada recipe in gujarati language | Makai na vada banavani rit | Makai vada recipe in gujarati | Makai na vada gujarati recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
મકાઈના વડા બનાવવા જરૂરી સામગ્રી | maka ivada ingredients
- 2 મકાઈ
- ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી
- 3-4 કપ ઝીણાસમારેલા લીલાં મરચાં
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી આદુ છીણે
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- તરવા માટે તેલ
Instructions
મકાઈ નાવડા | મકાઈ વડા | મકાઈનાવડા બનાવવાની રીત | Makai na vada banavani rit | Makai vada recipe ingujarati | Makai na vada gujarati recipe
- મકાઈ વડા બનાવવા સૌપ્રથમ મકાઈ ને સાફ કરી પાણી થી ધોઈ લ્યો એમાંથી એના દાણા કાઢી લ્યો કાઢેલામકાઈના દાણા ને મિક્સર જારમાં નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી ને દર્દરા પીસી લ્યો
- પીસેલી મકાઈ ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા,લીલા ધાણા સુધારેલા અને આદુ ની પેસ્ટ નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સકરી લ્યો
- હવે એમાં બે ત્રણ ચમચી પાણી નાખી ને ફરી હાથ થી મસળી લ્યો ને ચેક કરી લ્યો કે મિશ્રણ નેકોઈ આકાર આપીએ તો બરોબર આપી શકાય મિશ્રણ બરોબર તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ તાપ કરી લ્યો નેતૈયાર કરેલ મકાઈ ના મિશ્રણ માંથી નાની નાની સાઇઝ ના ગોલા બનાવી ને હથેળી માં થોડા થોડાદબાવી ને વડા બનાવો ને તૈયાર વડા ને તેલ માં નાખતા જાઓ
- બે મિનિટએક બાજુ વડા ને તરી ઝારા થી ઉથલાવી ને બીજી બાજુ તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યોને ગોલ્ડન તરી લીધા બાદ ઝારા થી કાઢી બીજા વડા તૈયાર કરી તરવા નાખો આમ બધા વડા તૈયારકરતા જઈ ગોલ્ડન તરી લ્યો ને ગરમ ગરમ મજા લ્યો ચટણી કે ચા સાથે મકાઈ વડા
Makai vada recipe in gujarati language notes
- અહીંવડા ને બઇડિંગ જેટલું જ પાણી નાખવું એનાથી વધારે નહિ નહિતર વડા ને તેલ માં નાખતા જતૂટી જસે
- આ વડાને તમે તવી પર શેકી ને કે પછી ગોળ જ રાખી અપ્પમ પાત્ર માં પણ શેકી ને તૈયાર કરી શકોછો
- તમેઅપ્પમ પાત્ર માં ગોળ બનાવી ને કરો તો વચ્ચે ચીઝ ક્યૂબ મૂકી બંધ કરી ને શેકી ને પણ તૈયારકરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
બેસન ના ચિલ્લા બનાવવાની રીત | besan na chilla banavani rit | besan na chilla recipe in gujarati
રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati