ઉનાળા માં રોજ રોજ સુ બનાવી એ જે બધાને પસંદ પણ આવે અને હેલ્થી ની સાથે સાથે ટેસ્ટી હોય અને ઝડપથી પણ બની જાય તો એ દરેક માટે આજ આપણે મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવાની રીત – Makai na lot na dhokla chat banavani rit લઈ આવ્યા છીએ , If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , જે બનાવવાની સહેલી અને ખાવા માં નાના મોટા દરેક ને સ્વાદિષ્ટ લાગશે સાથે હેલ્થી પણ રહેશે.
મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- આખા ધાણા ક્રશ કરેલ ½ ચમચી
- મકાઈ નો લોટ 1 કપ
- જીરું ½ ચમચી
- અજમો ½ ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ¼ ચમચી
- અધ કચરા પીસેલા મરી પાઉડર ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- આદુ, મરચા ની પેસ્ટ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- દહી ¼ કપ
- બેકિંગ સોડા ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
- લીલી ચટણી જરૂર મુજબ
- આંબલી ની ચટણી જરૂર મુજબ
- ચાર્ટ મસાલો જરૂર મુજબ
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
- સેવ જરૂર મુજબ
- દાડમ દાણા જરૂર મુજબ
મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવાની રીત
મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મકાઈ નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં આખા ધાણા ક્રશ કરેલ, જીરું, અજમો, કસૂરી મેથી, લાલ મરચાનો પાઉડર, હળદર, અધ કચરા પીસેલા મરી પાઉડર, હિંગ, ગરમ મસાલો, લીંબુનો રસ, આદુ, મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, દહી, મીઠું સ્વાદ મુજબ અને બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર મુજબ ની પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો.
હવે ઢોકરીયાં માં બે ત્રણ ગ્લાસ પાણી નાખો વચ્ચે કાંઠો મૂકી ઢાંકણ બંધ કરી પાણી ગરમ કરવા મૂકો હવે બાંધેલા લોટ માંથી નાના લુવા બનાવી લ્યો અને લુવાને ગોળ કરી હથેળી થી થોડા દબાવી આંગળી થી વચ્ચે દબાવી ને હોલ કરો અને તેલ થી ગ્રીસ કરેલ ચારણી માં મૂકતા જાઓ. આમ બધા ઢોકળા તૈયાર કરી લ્યો.
ચારણી ને ઢોકરિયા માં મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ સુંધી બાફી લ્યો વીસ મિનિટ પછી ચારણી માંથી જેટલા ઢોકળા સર્વ કરવા હોય એટલા ઢોકળા ને સર્વિંગ પ્લેટ માં લ્યો અને ઉપર થી લીલી ચટણી, આંબલી ચટણી, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, સેવ, દાડમ દાણા થી ગાર્નિશ કરી સર્વ કરો મકાઈના લોટ માંથી ઢોકળા ચાર્ટ.
Makai na lot na dhokla chat recipe notes
- ઢોકળા ગોળ કરવા જરૂરી નથી તમે તમારી પસંદ માં આકાર આપી શકો છો.
- ઢોકળા ને તમે તમારી પસંદ ની ચટણીઓ અને મસાલા સાથે સર્વ કરી શકો છો.
Makai na lot na dhokla chat banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Makai na lot na dhokla chat recipe
મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવાની રીત | Makai na lot na dhokla chat banavani rit
Equipment
- 1 ઢોકરીયું
Ingredients
મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- ½ ચમચી આખા ધાણા ક્રશ કરેલ
- 1 કપ મકાઈનો લોટ
- ½ ચમચી જીરું
- ½ ચમચી અજમો
- ચમચી કસૂરી મેથી
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- ¼ ચમચી અધ કચરા પીસેલા મરી પાઉડર
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી આદુ, મરચા ની પેસ્ટ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- ¼ કપ દહી
- ½ ચમચી બેકિંગ સોડા
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
- લીલી ચટણી જરૂર મુજબ
- આંબલી ની ચટણી જરૂર મુજબ
- ચાર્ટ મસાલો જરૂર મુજબ
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
- સેવ જરૂર મુજબ
- દાડમ દાણા જરૂર મુજબ
Instructions
મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવાની રીત | Makai na lot na dhokla chat banavani rit
- મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મકાઈ નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં આખા ધાણા ક્રશ કરેલ, જીરું, અજમો, કસૂરી મેથી,લાલ મરચાનો પાઉડર, હળદર, અધ કચરા પીસેલા મરી પાઉડર, હિંગ, ગરમ મસાલો, લીંબુનો રસ, આદુ,મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, દહી, મીઠું સ્વાદ મુજબ અને બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરીલ્યો અને જરૂર મુજબ ની પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો.
- હવે ઢોકરીયાં માં બે ત્રણ ગ્લાસ પાણી નાખો વચ્ચે કાંઠો મૂકી ઢાંકણ બંધ કરી પાણી ગરમ કરવા મૂકો હવે બાંધેલા લોટ માંથી નાના લુવા બનાવી લ્યો અને લુવાને ગોળ કરી હથેળી થી થોડા દબાવી આંગળી થી વચ્ચે દબાવી ને હોલ કરો અને તેલ થી ગ્રીસ કરેલ ચારણી માં મૂકતા જાઓ. આમ બધા ઢોકળા તૈયાર કરી લ્યો.
- ચારણી ને ઢોકરિયા માં મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ સુંધી બાફી લ્યો વીસ મિનિટ પછી ચારણી માંથી જેટલા ઢોકળા સર્વ કરવા હોય એટલા ઢોકળા ને સર્વિંગ પ્લેટ માં લ્યો અને ઉપર થીલીલી ચટણી, આંબલી ચટણી,ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, સેવ, દાડમ દાણાથી ગાર્નિશ કરી સર્વ કરો મકાઈના લોટ માંથી ઢોકળા ચાર્ટ.
Makai na lot na dhokla chat recipe notes
- ઢોકળા ગોળ કરવા જરૂરી નથી તમે તમારી પસંદ માં આકાર આપી શકો છો.
- ઢોકળા ને તમે તમારી પસંદ ની ચટણીઓ અને મસાલા સાથે સર્વ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
બુંદી નું રાયતું બનાવવાની રીત | bundi nu raitu banavani rit
બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત | Batata soji ni chakri banavani rit
પાલક સોજી ચીઝ બોલ બનાવવાની રીત | palak sooji cheese balls banavani rit
મસાલા રોટલી બનાવવાની રીત | masala rotli banavani rit | masala roti recipe in gujarati
ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત | Uttapam sandwich banavani rit | Uttapam sandwich recipe in gujarati