નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube આજે આપણે મકાઈ ના લોટ માંથી મસાલા ઢોકળા બનાવવાની રીત – makai na lot na dhokla banavani rit શીખીશું. આજ કાલ બધા ને જમવા માં નાસ્તામાં નવી નવી વાનગીઓ ખાવી ખૂબ પસંદ આવતી હોય છે અને એક ની એક પ્રકારની વાનગી ખાઈ કંટાળી જાય છે એટલે જ અમે રેગ્યુલર ઢોકળા કરતા થોડા અલગ ટેસ્ટ ના ઢોકળા બનાવવાની રીત લઈ આવ્યા છીએ તો ચાલો જાણીએ મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રીત રેસીપી – makai na lot na dhokla recipe in gujarati language શીખીએ.
મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી | makai na lot na dhokla ingredients
- મકાઈ નો લોટ 1 ½ કપ
- બેસન 2 ચમચી
- દહીં ¼ કપ
- મેથી સુધારેલી 1 કપ (ઓપ્શન લ છે હોય તો નાખવી નહિતર ના નાખવી)
- બાફેલા વટાણા ½ કપ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
- અજમો ¼ ચમચી
- બેકિંગ સોડા / ઇનો ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- જીરું ½ ચમચી
- ઘી /તેલ જરૂર મુજબ
- જરૂર મુજબ પાણી
મકાઈ ના ઢોકળા વઘાર માટેની સામગ્રી
- ઘી / તેલ 1-2 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- સફેદ તલ 1 ચમચી
- મીઠા લીમડાના પાન 8-10
- ખાંડ 1 ચમચી
મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રીત | makai na lot na dhokla recipe in gujarati language
મકાઈ ના લોટ માંથી મસાલા ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મકાઈ નો લોટ મકાઈ નો લોટ અને બેસન ને ચાળી લ્યો
ત્યાર બાદ એમાં ધોઇ સાફ કરી ઝીણી સુધારેલી મેથી (ઓપ્શન લ છે હોય તો નાખવી નહિતર ના નાખવી), બાફેલા વટાણા ને થોડા મેસ કરી ને નાખો સાથે, લીલા ધાણા સુધારેલા, આદુ મરચાની પેસ્ટ, હાથ થી મસળી ને અજમો, બેકિંગ સોડા, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, જીરું, અને ઘી /તેલ બે ચમચી નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો
ત્યાર બાદ એમાં દહી નાખો ને ફરી મિક્સ કરો હવે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો ત્યાર બાદ ફરી લોટ ને બરોબર મસળી લ્યો
હવે લોટ માંથી નાના નાના લુવા લઈ ગોળ ગોળ ગોલી બનાવી વચ્ચે આંગળી વડે હોલ કરો આમ બધા લોટ માંથી ગોલા બનાવી આંગળી વડે હોલ કરી લ્યો
હવે ગેસ પર એક ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ગ્રીસ કરેલ ચારણી મૂકો અને તૈયાર કરેલ ઢોકળા ને એના પર મૂકી દયો અને ઢાંકી ને દસ થી બાર મિનિટ ચડાવી લ્યો બાર મિનિટ પછી ચારણી કાઢી લ્યો
ત્યારબાદ બીજી એક કડાઈ માં ઘી / તેલ ગરમ કરો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું ને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સફેદ તલ અને મીઠા લીમડાના પાન નાખો ને બાફી રાખેલ ઢોકળા નાખો સાથે ખાંડ નાખી ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે અને લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો મકાઈ ના લોટ માંથી મસાલા ઢોકળા
makai na lot na dhokla recipe in gujarati notes
- અહી તમે લોટ ની જગ્યાએ મકાઈ ને પીસી ને એનો પેસ્ટ બનાવી એમાં ચોખા નો લોટ કે બેસન મિક્સ કરી ને થાળી માં ફેલાવી શકો છો
- તમે સાદા ઢોકળા પણ તૈયાર કરી શકો છો અથવા તમારી પસંદ ના શાક નાખી ને પણ તૈયાર કરી શકો છો
મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રેસીપી
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
makai na lot na dhokla banavani rit gujarati ma
મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રીત | makai na lot na dhokla banavani rit | makai na lot na dhokla recipe in gujarati | મકાઈ ના લોટ ના ઢોકળા | makai na lot na dhokla | makai na lot na dhokla recipe in gujarati language | મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રેસીપી
Equipment
- 1 ઢોકરીયું
Ingredients
મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવા જરૂરીસામગ્રી | makai na lot na dhokla ingredients
- 1 ½ કપ મકાઈનો લોટ
- 2 ચમચી બેસન
- ¼ કપ દહીં
- 1 કપ મેથી સુધારેલી (ઓપ્શન લ છે હોય તો નાખવી નહિતર ના નાખવી)
- ½ કપ બાફેલા વટાણા
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
- ¼ ચમચી અજમો
- ¼ ચમચી બેકિંગ સોડા / ઇનો
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી જીરું
- ઘી /તેલ જરૂર મુજબ
- જરૂર મુજબ પાણી
મકાઈના ઢોકળા વઘાર માટેની સામગ્રી
- 1-2 ચમચી ઘી / તેલ
- 1 ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી સફેદ તલ
- 8-10 મીઠા લીમડાના પાન
- 1 ચમચી ખાંડ
Instructions
મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રીત | makai na lot na dhokla banavani rit | makai na lot na dhokla recipe in gujarati language | મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રેસીપી
- મકાઈ ના લોટ માંથી મસાલા ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મકાઈ નો લોટ મકાઈ નો લોટ અને બેસનને ચાળી લ્યો
- ત્યારબાદ એમાં ધોઇ સાફ કરી ઝીણી સુધારેલી મેથી (ઓપ્શન લ છે હોય તો નાખવી નહિતર નાનાખવી), બાફેલા વટાણા ને થોડા મેસ કરી ને નાખો સાથે, લીલા ધાણા સુધારેલા, આદુ મરચાની પેસ્ટ, હાથ થી મસળી ને અજમો, બેકિંગ સોડા, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, જીરું, અને ઘી /તેલ બે ચમચી નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો
- ત્યાર બાદ એમાં દહી નાખો ને ફરી મિક્સ કરો હવે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી કઠણ લોટ બાંધીલ્યો ને બાંધેલા લોટ ને દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો ત્યાર બાદ ફરી લોટ ને બરોબરમસળી લ્યો
- હવે લોટ માંથી નાના નાના લુવા લઈ ગોળ ગોળ ગોલી બનાવી વચ્ચે આંગળીવડે હોલ કરો આમ બધા લોટ માંથી ગોલા બનાવી આંગળી વડે હોલ કરી લ્યો
- હવે ગેસ પર એક ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ગ્રીસ કરેલ ચારણી મૂકો અને તૈયાર કરેલ ઢોકળા ને એના પર મૂકી દયો અને ઢાંકી ને દસ થી બાર મિનિટ ચડાવી લ્યો બાર મિનિટ પછી ચારણી કાઢી લ્યો
- ત્યારબાદ બીજી એક કડાઈ માં ઘી / તેલ ગરમ કરો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું ને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સફેદતલ અને મીઠા લીમડાના પાન નાખો ને બાફી રાખેલ ઢોકળા નાખો સાથે ખાંડ નાખી ચમચા વડે બરોબરમિક્સ કરી લ્યો તો તૈયાર છે અને લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો મકાઈ ના લોટ માંથી મસાલા ઢોકળા
makai na lot na dhokla recipe in gujarati notes
- અહી તમે લોટ ની જગ્યાએ મકાઈ ને પીસી ને એનો પેસ્ટ બનાવી એમાં ચોખા નો લોટ કે બેસન મિક્સકરી ને થાળી માં ફેલાવી શકો છો
- તમે સાદા ઢોકળા પણ તૈયાર કરી શકો છો અથવા તમારી પસંદ ના શાક નાખી ને પણ તૈયાર કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રસ મુઠીયા બનાવવાની રીત | ras muthiya banavani rit | ras muthiya recipe in gujarati
તરી પૌવા બનાવવાની રીત | Tarri poha recipe in Gujarati | Tarri poha banavani rit