નમસ્તે મિત્રો If you like the recipe do subscribe The Terrace Kitchen YouTube channel on YouTube આજે આપણે મેગી ના ભજીયા બનાવાની રીત – maggi na bhajiya banavani rit શીખીશું. પકોડા તો ઘણી પ્રકારના બને છે પણ આજ કલ બજારમાં મેગી ના ભજીયા ખૂબ પ્રખ્યાત છે ને આ ભજીયા ખાવા માં પણ ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો મેગી ના ભજીયા રેસીપી – maggi na bhajiya banavani rit – maggi bhajiya recipe in gujarati – maggi na bhajiya banavani recipe શીખીએ.
મેગી ના ભજીયા બનાવા જરૂરી સામગ્રી | maggi bhajiya recipe ingredients
- મેગી પેકેટ 1
- બેસન ½ કપ
- ડુંગરી ઝીણી લાંબી સુધારેલી 1-2
- લીલા મરચા -1 ને લસણ ની કણી 2-3 પેસ્ટ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- અજમો ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી / ચીલી ફ્લેક્સ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી ¾ કપ
- તરવા માટે તેલ
મેગી ના ભજીયા બનાવાની રીત | megi na bhajiya | maggi na bhajiya recipe
મેગી ભજીયા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પોણો કપ પાણી ને ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં મેગી નાખી ચમચાથી હલાવી ને ચડાવી લ્યો મેગી બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો
હવે એક વાસણમાં ઝીણી લાંબી સુધારેલી ડુંગળી લ્યો એમાં લસણ મરચાની પેસ્ટ નાખો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલા ધાણા, અજમો, લાલ મરચાનો પાઉડર/ ચીલી ફ્લેક્સ, મેગી મસાલા પેકેટ, બેસન ને સ્વાદ મુજબ મીઠું (મેગી મસાલા માં મીઠું હોય છે તો મીઠા ની જેટલી જરૂર પડે એટલું જ નાખવું)
ત્યારબાદ હવે બધી સામગ્રી ને હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો બરોબર મસળી લીધા બાદ એમાં બાફી રાખેલ મેગી નાખી ફરીથી બધું બરોબર મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ ફૂલ રાખી એમાં હાથ થી કે ચમચા થી થોડું થોડું મિશ્રણ તેલમાં છૂટું છૂટું નાખી ને પકોડા નાખો પકોડા ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ઝારા ની મદદથી કાઢી લ્યો ને મિશ્રણ માંથી બીજા પકોડા તરવા માટે નાખો આમ બધા પકોડા ને ગોલ્ડન તરી ને તૈયાર કરો ને ગરમ ગરમ ચા કે સોસ સાથે સર્વ કરો મેગી પકોડા
maggi na bhajiya recipe notes
- અહી તમે આટા નૂડલ્સ કે પછી ઓટ્સ નુડલ્સ પણ વાપરી શકો છો
- ડુંગરી ને મસાલા ને હાથ થી બરોબર મસળી લેવા જેથી એમાં થી પાણી અલગ થાય ને મિશ્રણ માં બાઇડિંગ આવે
- પકોડા નાની નાની સાઇઝ ના બનાવવા જેથી તરી લીધા બાદ વચ્ચે કાચા ના રહે
- અહી તમે પકોડા તૈયાર થઈ જાય એના પર ચાર્ટ મસાલો છાંટી ને ખાસો તો પકોડાનો ટેસ્ટ ચેન્જ થશે
મેગી ના ભજીયા રેસીપી | maggi na bhajiya banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
maggi bhajiya recipe in gujarati | maggi na bhajiya banavani recipe
મેગી ના ભજીયા બનાવાની રીત | maggi na bhajiya banavani rit | maggi na bhajiya recipe | maggi na bhajiya banavani recipe | maggi bhajiya recipe in gujarati | મેગી ના ભજીયા રેસીપી
Equipment
- 1 કડાઈ
- 1 ઝારો
Ingredients
મેગી ના ભજીયા બનાવા જરૂરી સામગ્રી | maggi bhajiya recipe ingredients
- 1 મેગી પેકેટ
- ½ કપ બેસન
- 1-2 ડુંગરી ઝીણી લાંબી સુધારેલી
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી અજમો
- ચમચી લાલ મરચાનો પાઉડર ½ ચમચી / ચીલી ફ્લેક્સ ½ ચમચી
- ¾ કપ પાણી
- તરવા માટે તેલ
- લીલા મરચા -1 ને લસણ ની કણી 2-3 પેસ્ટ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Instructions
મેગી ના ભજીયા બનાવાની રીત | maggi na bhajiya banavani rit | maggi bhajiya recipe in gujarati
- મેગી ભજીયા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પોણો કપ પાણી ને ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં મેગી નાખી ચમચાથી હલાવી ને ચડાવી લ્યો મેગી બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો
- હવે એક વાસણમાં ઝીણી લાંબી સુધારેલી ડુંગળી લ્યો એમાં લસણ મરચાની પેસ્ટ નાખો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલા ધાણા, અજમો, લાલ મરચાનો પાઉડર/ ચીલી ફ્લેક્સ,મેગી મસાલા પેકેટ, બેસન ને સ્વાદ મુજબ મીઠું(મેગી મસાલા માં મીઠું હોય છે તો મીઠા ની જેટલી જરૂર પડે એટલું જ નાખવું)
- હવે બધી સામગ્રી ને હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો બરોબર મસળી લીધા બાદ એમાં બાફી રાખેલ મેગી નાખી ફરીથી બધું બરોબર મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ ફૂલ રાખી એમાં હાથ થી કેચમચા થી થોડું થોડું મિશ્રણ તેલમાં છૂટું છૂટું નાખી ને પકોડા નાખો પકોડા ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ઝારા ની મદદથી કાઢી લ્યો ને મિશ્રણ માંથી બીજા પકોડા તરવા માટે નાખો આમ બધા પકોડા ને ગોલ્ડન તરી ને તૈયાર કરો ને ગરમ ગરમ ચા કે સોસ સાથેસર્વ કરો મેગી પકોડા
maggi na bhajiya recipe notes
- અહી તમે આટા નૂડલ્સ કે પછી ઓટ્સ નુડલ્સ પણ વાપરી શકો છો
- ડુંગરીને મસાલા ને હાથ થી બરોબર મસળી લેવા જેથી એમાં થી પાણી અલગ થાય ને મિશ્રણ માં બાઇડિંગ આવે
- પકોડાનાની નાની સાઇઝ ના બનાવવા જેથી તરી લીધા બાદ વચ્ચે કાચા ના રહે
- અહી તમે પકોડા તૈયાર થઈ જાય એના પર ચાર્ટ મસાલો છાંટી ને ખાસો તો પકોડાનો ટેસ્ટ ચેન્જ થશે
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.