કેમ છો બધા અત્યાર સુંધી આપણે અલગ અલગ ઘણી દાળ માંથી વડા બનાવી મજા લીધી છે પણ આજ આપણે મગ ની ફોતરા વાળી દાળ માંથી ખૂબ ઝડપથી અને બહાર થી ક્રિસ્પી અંદર થી સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી વડા બનાવતા શીખીશું. તો ચાલો Magdal na vada banavani rit – મગદાળ ના વડા બનાવવાની રીત શીખીએ.
મગદાળ ના વડા બનાવવા જરૂરી સામગ્રી
- છીણેલું બટાકા 1
- મગ ની દાળ ½ કપ
- લાંબી સુધારેલ ડુંગળી 1
- પૌવા ½ કપ
- લસણ ની કણી 7-8
- લીલા મરચા સુધારેલા 3-4
- આદુ પેસ્ટ ½ ચમચી
- વરિયાળી 1 ચમચી
- આખા ધાણા 1 ચમચી
- જીરું 1 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- સફેદ તલ 2 ચમચી
- બેસન ½ કપ
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Magdal na vada banavani rit
મગદાળ ના વડા બનાવવા સૌપ્રથમ સાફ કરેલ મગ દાળ ને એક પાણીથી ઘસી ઘસી ને ધોઇ ને એક બે પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ ચારણી માં નાખી એમાંથી વધારા નું પાણી નિતારી લ્યો. હવે નીતરેલી મગ દાળ નાખી ને ઢાંકણ બંધ કરી દાળ ને દરદરી પીસી લ્યો. હવે પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી એમાં એક કપ ગરમ પાણી નાખી મિક્સ કરી ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
હવે ખંડણી માં લસણ, આદુ, લીલા મરચા, જીરું, આખા ધાણા, વરિયાળી નાખી ને ધાસ્તા થી ફૂટી લ્યો અને એક બાજુ મૂકો. અને ત્યાર બાદ પૌવા ને પીસી ને પાઉડર બનાવી લ્યો. બટાકા ને છીણી લ્યો અને ધોઇ સાફ કરી પાણી માં પલાળી લ્યો અને ડુંગળી ને પણ લાંબી લાંબી સુધારી લ્યો.
પલાળેલી મગ દાળ માં પીસેલા મસાલા, નીતારેલ બટાકા નું છીણ, લાંબી સુધારેલ ડુંગળી, ફૂટી રાખેલ મસાલો, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, હિંગ, હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ઝીણા સમારેલા લીલાં ધાણા, સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં પીસેલા પૌવા અને બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી મગ ના મિશ્રણ માંથી હથેળી વચ્ચે દબાવી દબાવી વડા બનાવી લ્યો. તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ વડા નાખી વડા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. આમ બધા વડા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લીધા બાદ ચટણી કે સોસ સાથે મજા લ્યો મગદાળ ના વડા.
Magdal vada recipe notes
- લીલાં શાકભાજી તમારી પસંદ ના નાખી શકો છો.
- લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા.
મગદાળ ના વડા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Magdal vada recipe in gujarati
Magdal na vada banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
મગદાળ ના વડા બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ મગ ની દાળ
- 1 છીણેલું બટાકા
- 1 લાંબી સુધારેલ ડુંગળી
- ½ કપ પૌવા
- 7-8 લસણ ની કણી
- 3-4 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી આદુ પેસ્ટ
- 1 ચમચી વરિયાળી
- 1 ચમચી આખા ધાણા
- 1 ચમચી જીરું
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી હિંગ
- 2 ચમચી સફેદ તલ
- ½ કપ બેસન
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Instructions
Magdal na vada banavani rit
- મગદાળ ના વડા બનાવવા સૌપ્રથમ સાફ કરેલ મગ દાળને એક પાણીથી ઘસી ઘસી ને ધોઇ ને એક બે પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ ચારણી માં નાખી એમાંથીવધારા નું પાણી નિતારી લ્યો. હવે નીતરેલી મગ દાળ નાખી ને ઢાંકણ બંધ કરી દાળ ને દરદરીપીસી લ્યો. હવે પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી એમાં એક કપ ગરમ પાણી નાખી મિક્સ કરીઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
- હવે ખંડણી માં લસણ,આદુ, લીલા મરચા, જીરું,આખા ધાણા, વરિયાળી નાખી ને ધાસ્તા થી ફૂટી લ્યોઅને એક બાજુ મૂકો. અને ત્યાર બાદ પૌવા ને પીસી ને પાઉડર બનાવી લ્યો. બટાકા ને છીણી લ્યો અને ધોઇ સાફ કરી પાણી માં પલાળી લ્યો અને ડુંગળી ને પણ લાંબી લાંબી સુધારી લ્યો.
- પલાળેલી મગ દાળ માં પીસેલા મસાલા,નીતારેલ બટાકા નું છીણ, લાંબી સુધારેલ ડુંગળી,ફૂટી રાખેલ મસાલો, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, હિંગ, હળદર,કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ઝીણા સમારેલા લીલાંધાણા, સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો ત્યારબાદ એમાં પીસેલા પૌવા અને બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમથાય ત્યાં સુધી મગ ના મિશ્રણ માંથી હથેળી વચ્ચે દબાવી દબાવી વડા બનાવી લ્યો. તેલ ગરમથાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ વડા નાખી વડા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરીલ્યો. આમ બધા વડા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લીધા બાદ ચટણી કે સોસ સાથે મજા લ્યો મગદાળ ના વડા.
Magdal vada recipe notes
- લીલાં શાકભાજી તમારી પસંદ ના નાખી શકો છો.
- લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ક્રિસ્પી રવા મસાલા બનાવવાની રીત | Crispi rava masala banavani rit
રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe