નમસ્તે આ ખીચડી આપણી રેગ્યુલર ખીચડી ખાઈ કંટાળી ગયા હો તો આજ એક નવી રીતે અને નવા સ્વાદ સાથેની ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્થી ખીચડી બનાવતા શીખીશું. તો ચાલો Mag vatana ni khichdi – મગ વટાણા ની ખીચડી બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- મગ ¾ કપ
- ચોખા 1 ½ કપ
- વટાણા ¾ કપ
- ઘી 4-5 ચમચી
- જીરું ½ ચમચી
- મરી 5-7
- તજ નો ટુકડો 1
- લવિંગ 4-5
- અજમો ¼ ચમચી
- લીલા મરચા સુધારેલા 3-4
- આદુ ની પેસ્ટ 1 ચમચી
- લસણ સુધારેલ 8-10 કણી ( જો ના ખાતા હો તો ના નાખવું )
- મીઠું સ્વાદ મુજબ
Mag vatana ni khichdi ni recipe
મગ વટાણા ની ખીચડી બનાવવા સૌપ્રથમ મગ ને સ્ફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ને ગ્લાસ પાણી નાખી પલાળી લ્યો. ત્યાર બાદ ચોખા ને પણ ને ત્રણ પાણી થી ધોઈ બે ગ્લાસ પાણી નાખી પલાળી મૂકો બને ને છ થી આઠ કલાક પહેલા પલાળી ને મૂકી દયો. અને વટાણા ને લસણ અને આદુ સાથે દર્દરા પીસી એક બાજુ મૂકો .
હવે ગેસ પર કુકર માં ઘી ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું, મરી, લવિંગ, તજ નો ટુકડો, લીલા મરચા અને અજમો નાખી મિક્સ કરી શેકી લ્યો. હવે એમાં પલાળેલા મગ ને નિતારી નાખો સાથે ચોખા ને પણ નિતારી ને નાખો અને મિક્સ કરી લ્યો.
હવે એમાં ક્રસ કરેલ લીલા વટાણા, આદુ અને લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં છ થી સાડા છ કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મીઠું ચેક કરી ઢાંકણ બંધ કરો અને એક સીટી પછી ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મગ વટાણા ખીચડી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મગ વટાણા ની ખીચડી ની રેસીપી
Mag vatana ni khichdi ni recipe
Equipment
- 1 કુકર
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- ¾ કપ મગ
- 1 ½ કપ ચોખા
- ¾ કપ વટાણા
- 4-5 ચમચી ઘી
- ½ ચમચી જીરું
- 5-7 મરી
- 1 તજ નો ટુકડો
- 4-5 લવિંગ
- ¼ ચમચી અજમો
- 3-4 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી આદુ ની પેસ્ટ
- 8-10 કણી લસણ સુધારેલ ( જો ના ખાતા હો તો ના નાખવું )
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Mag vatana ni khichdi ni recipe
- મગ વટાણા ની ખીચડી બનાવવા સૌપ્રથમ મગ ને સ્ફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ને ગ્લાસ પાણી નાખી પલાળી લ્યો. ત્યાર બાદ ચોખા ને પણ ને ત્રણ પાણી થી ધોઈ બે ગ્લાસ પાણી નાખી પલાળી મૂકો બને ને છ થી આઠ કલાક પહેલા પલાળી ને મૂકી દયો. અને વટાણા ને લસણ અને આદુ સાથે દર્દરા પીસી એક બાજુ મૂકો .
- હવે ગેસ પર કુકર માં ઘી ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું, મરી, લવિંગ, તજ નો ટુકડો, લીલા મરચા અને અજમો નાખી મિક્સ કરી શેકી લ્યો. હવે એમાં પલાળેલા મગ ને નિતારી નાખો સાથે ચોખા ને પણ નિતારી ને નાખો અને મિક્સ કરી લ્યો.
- હવે એમાં ક્રસ કરેલ લીલા વટાણા, આદુ અને લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં છ થી સાડા છ કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મીઠું ચેક કરી ઢાંકણ બંધ કરો અને એક સીટી પછી ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
- કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મગ વટાણા ખીચડી.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Drax ni chatni banavani rit | દ્રાક્ષ ની ચટણી બનાવવાની રીત
tandalja ni bhaji banavani rit | તાંદલજા ની ભાજી બનાવવાની રીત
cholar dal banavani rit | ચોલાર દાળ બનાવવાની રીત
Palak na muthiya banavani rit | પાલક ના મુઠીયા બનાવવાની રીત
Dudhi nu masala paneer shaak banavni rit | દૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત
be pad vadi rotli banavani rit | બે પડવાળી રોટલી બનાવવાની રીત
pandoli banavani rit | પંડોલી બનાવવાની રીત