મિત્રો આજે આપણે મગ વડા બનાવવાની રીત શીખીશું. આ વડા દાળ વડા જેમ બની ને તૈયાર થાય છે જે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે જેને સવાર ના કે સાંજ ના નાસ્તાના બનાવી ને કે નાની પાર્ટી માં તૈયાર કરી શકો છો. તો ચાલો Mag vada banavani rit શીખીએ.
Ingredients List
- મગ 1 કપ
- બેસન ¼ કપ
- સુધારેલ ડુંગળી 2
- સૂકા લાલ મરચા 2-3
- લસણ ની કણી 8-10
- આદુ ના કટકા 1 ઇંચ
- લીલા મરચા સુધારેલા 3-4
- જીરું 1 ચમચી
- આખા ધાણા 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- હળદર ½ ચમચી
- સફેદ તલ 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
- તરવા માટે તેલ
- પાણી જરૂર મુજબ
મગ વડા બનાવવાની રીત
મગ વડા બનાવવા સૌપ્રથમ મગ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક અથવા આખી રાત પલાડી મૂકો. સાત કલાક પછી મગ બરોબર પલળી જાય એટલે એનું પાણી નીતરી એક વખત સાફ પાણીથી ધોઈ લ્યો.
હવે મિક્સર જાર માં અડધા મગ નાખી પ્લસ મોડ માં દર્દરા પીસી એક તપેલી માં કાઢી લ્યો. ત્યાર બાદ બાકી રહેલ મગ મિક્સર જાર માં નાખો સાથે ડુંગળી, લસણ ની કણી, આદુ ના કટકા, લીલા મરચા, આખા સૂકા ધાણા, વરિયાળી, જીરું નાખી એને પણ પ્લસ મોડ માં દર્દરા પીસી લ્યો અને તપેલી માં કાઢી લ્યો.
ત્યારબાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, લીલા ધાણા સુધારેલા, સફેદ તલ, આમચૂર પાઉડર, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેસન ચાળી ને નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી મગ ના મિશ્રણ માંથી જે સાઇઝ ના વડા બનાવવા ના છે એ સાઇઝ માં બોલ બનાવી લ્યો અને તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ બોલ ને હથેળી વચ્ચે થોડા દબાવી ચપટા કરી ગરમ તેલ માં નાખો અને એક વખત માં સમાય એટલાં વડા નાખી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
આમ બધી બાજુથી ગોલ્ડન તરી લીધા બાદ ઝારા થી કાઢી લઈ બીજા વડા ને ચપટા કરી તરવા નાખો અને ગોલ્ડન તરી લ્યો. આમ બધા વડા તરી ને તૈયાર કરી લ્યો અને ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મગ વડા.
Mag vada recipe notes
- જો તમે વહેલા મગ પલાળવા ના ભૂલી ગયા હોંતો મગ ને ગરમ પાણી માં એક થી બે કલાક પલાળી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Mag vada banavani rit
Mag vada banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredients List
- 1 કપ મગ
- ½ કપ બેસન
- 2 સુધારેલ ડુંગળી
- 2-3 સૂકા લાલ મરચા
- 8-10 લસણ ની કણી
- 1 ઇંચ આદુ ના કટકા
- 3-4 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી જીરું
- 1 ચમચી આખા ધાણા
- 1 ચમચી વરિયાળી
- ½ ચમચી હળદર
- 2 ચમચી સફેદ તલ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી હિંગ
- મીઠું સ્વાદ મુજબ
- 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
- તરવા માટે તેલ
- પાણી જરૂર મુજબ
Instructions
Mag vada banavani rit
- મગ વડા બનાવવા સૌપ્રથમ મગ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક અથવા આખી રાત પલાડી મૂકો. સાત કલાક પછી મગ બરોબર પલળી જાય એટલે એનું પાણી નીતરી એક વખત સાફ પાણીથી ધોઈ લ્યો.
- હવે મિક્સર જાર માં અડધા મગ નાખી પ્લસ મોડ માં દર્દરા પીસી એક તપેલી માં કાઢી લ્યો. ત્યાર બાદ બાકી રહેલ મગ મિક્સર જાર માં નાખો સાથે ડુંગળી, લસણ ની કણી, આદુ ના કટકા, લીલા મરચા, આખા સૂકા ધાણા, વરિયાળી, જીરું નાખી એને પણ પ્લસ મોડ માં દર્દરા પીસી લ્યો અને તપેલી માં કાઢી લ્યો.
- ત્યારબાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, લીલા ધાણા સુધારેલા, સફેદ તલ, આમચૂર પાઉડર, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેસન ચાળી ને નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી મગ ના મિશ્રણ માંથી જે સાઇઝ ના વડા બનાવવા ના છે એ સાઇઝ માં બોલ બનાવી લ્યો અને તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ બોલ ને હથેળી વચ્ચે થોડા દબાવી ચપટા કરી ગરમ તેલ માં નાખો અને એક વખત માં સમાય એટલાં વડા નાખી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
- આમ બધી બાજુથી ગોલ્ડન તરી લીધા બાદ ઝારા થી કાઢી લઈ બીજા વડા ને ચપટા કરી તરવા નાખો અને ગોલ્ડન તરી લ્યો. આમ બધા વડા તરી ને તૈયાર કરી લ્યો અને ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મગ વડા.
Mag vada recipe notes
- જો તમે વહેલા મગ પલાળવા ના ભૂલી ગયા હોંતો મગ ને ગરમ પાણી માં એક થી બે કલાક પલાળી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Cornflakes chevdo | કોર્નફ્લેક્સ ચેવડો
પનીર ફ્રેન્કી બનાવવાની રીત | paneer frankie recipe in gujarati
રગડા પાણીપુરી બનાવવાની રીત | ragda puri banavani rit | ragda puri recipe in gujarati
જીરા મસાલા ખાખરા બનાવવાની રીત | jeera masala khakhra banavani rit
દાબેલીનો મસાલો બનાવવાની રીત | dabeli no masalo banavani rit