ઘરે મગ ની દાળ ની કચોરી બનાવવાની રીત – mag ni dal ni kachori banavani rit શીખીશું. આજે આપણે એકદમ માર્કેટ માં મળતી કચોડી જેવી જ ખસ્તા અને ફૂલી ફૂલી કચોરી ઘરે બનાવતા શીખીશું, If you like the recipe do subscribe Recipes Hub YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. એકવાર બનાવ્યા પછી તેને એક અઠવાડિયા સુધી સ્ટોર કરીને રાખી શકાય છે. બાળકો ને ટિફિન માં કે સફર માં પણ તમે સાથે લઈ જઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને ખસ્તા મગની દાળની કચોરી બનાવતા શીખીએ.
મગ ની દાળ ની કચોરી નો લોટ બાંધવા માટેની સામગ્રી
- મેંદો 2 કપ
- અજમો ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- તેલ ¼ કપ
- પાણી જરૂર મુજબ
કચોરી નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- મગ ની દાળ ½ કપ
- આખા ધાણા 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- જીરું 1 ચમચી
- તેલ 2 ચમચી
- કલોંજી ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 1
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- બેસન 2 ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચું પાવડર ½ ચમચી
- ધાણા પાવડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- આમચૂર પાવડર 1 ચમચી
- ઘી 1 ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
મગ ની દાળ ની કચોરી નો લોટ બાંધવા માટેની રીત
લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં મેંદો લ્યો. હવે તેમાં અજમો, સ્વાદ પ્રમાણે મીઠું, અને તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને સેટ થવા માટે રાખી દયો.
કચોરી નું સ્ટફિંગ બનાવવા માટેની રીત
સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં પલાળી ને રાખેલી મગ ની દાળ લ્યો. અહીંયા છડિયા દાળ લેવી. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં કલોંજી નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં અને આદુ લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં બે ચમચી જેટલો બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પીસી ને રાખેલ દાળ ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો.
તેમાં હિંગ, હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો, ખાંડ અને આમચૂર પાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે સ્ટફિંગ ડ્રાય થઇ જાય અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્ત્યાં સુધી તેને સેકી લ્યો. હવે તેમાં કસૂરી મેથી ને બને હાથ થી મસળી ને નાખો. હવે તેમાં બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.
સ્ટફિંગ ઠંડું થાય બાદ તેના નાના નાના બોલ બનાવી ને રાખી લ્યો.
મગની દાળની કચોરી બનાવવાની રીત
મગ દાળ ની કચોરી બનાવવા માટે સૌથી પહેલાં ગૂંથેલા લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેના એક સરખા લુવા બનાવી લ્યો. હવે તેમાં થી એક લુવો લ્યો.
હવે તેને હાથ થી પ્રેસ કરતા કટોરી નો સેપ આપો. હવે તેની વચ્ચે સ્ટફિંગ નો બોલ રાખો. હવે તેને સરસ થી કવર કરી ને પેક કરી લ્યો. હવે તેને હાથ થી પ્રેસ કરતા પૂરી ની જેમ બનાવી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો. સુખાઇ ન જાય તેના માટે તેને ઢાંકી ને રાખવુ. આવી રીતે બધી કચોરી બનાવી ને તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે કચોરી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી અને ખસ્તા કચોરી. હવે તેને ગરમા ગરમ ખાવાનો આનંદ માણો.
મગની દાળની કચોરી | mag ni dal ni kachori | recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Recipes Hub ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
moong dal kachori recipe gujarati
મગ ની દાળ ની કચોરી | મગની દાળની કચોરી | mag ni dal ni kachori | moong dal kachori recipe gujarati
Equipment
- 1 કઢાઇ
Ingredients
મગ ની દાળ ની કચોરી નો લોટ બાંધવા માટેની સામગ્રી
- મેંદો 2 કપ
- અજમો ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- તેલ ¼ કપ
- પાણી જરૂર મુજબ
કચોરી નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- મગ ની દાળ ½ કપ
- આખા ધાણા 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- જીરું 1 ચમચી
- તેલ 2 ચમચી
- કલોંજી ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 1
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- બેસન 2 ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચું પાવડર ½ ચમચી
- ધાણા પાવડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- આમચૂર પાવડર 1 ચમચી
- ઘી 1 ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
Instructions
મગ ની દાળ ની કચોરી નો લોટ બાંધવા માટેની રીત
- લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં મેંદો લ્યો. હવે તેમાં અજમો, સ્વાદ પ્રમાણે મીઠું, અને તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને સેટ થવા માટે રાખી દયો.
કચોરી નું સ્ટફિંગ બનાવવા માટેની રીત
- સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં પલાળી ને રાખેલી મગ ની દાળ લ્યો. અહીંયા છડિયા દાળ લેવી. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને સરસથી પીસી લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં કલોંજી નાખો.હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં અને આદુ લસણ ની પેસ્ટ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં બે ચમચી જેટલો બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંપીસી ને રાખેલ દાળ ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. હવે તેને ધીમા તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો.
- તેમાં હિંગ, હળદર,લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો, ખાંડ અને આમચૂર પાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે સ્ટફિંગ ડ્રાય થઇ જાય અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્ત્યાં સુધી તેને સેકી લ્યો. હવે તેમાં કસૂરી મેથી ને બને હાથ થી મસળી ને નાખો. હવેતેમાં બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.
- સ્ટફિંગ ઠંડું થાય બાદ તેના નાના નાના બોલ બનાવી ને રાખી લ્યો.
મગની દાળની કચોરી બનાવવાની રીત
- મગ દાળની કચોરી બનાવવા માટે સૌથી પહેલાં ગૂંથેલા લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેના એક સરખા લુવા બનાવી લ્યો. હવે તેમાં થી એક લુવો લ્યો.
- હવે તેને હાથ થી પ્રેસ કરતા કટોરી નો સેપ આપો. હવે તેની વચ્ચે સ્ટફિંગ નો બોલ રાખો. હવે તેને સરસ થી કવર કરી ને પેક કરી લ્યો. હવે તેને હાથ થી પ્રેસ કરતા પૂરી નીજેમ બનાવી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.સુખાઇ ન જાય તેના માટે તેને ઢાંકી ને રાખવુ. આવીરીતે બધી કચોરી બનાવી ને તૈયાર કરી લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેકચોરી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધીતળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- તૈયાર છે આપણી ટેસ્ટી અને ખસ્તા કચોરી. હવે તેને ગરમા ગરમ ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
સોજી ની સેન્ડવીચ બનાવવાની રીત | Soji ni sandwich banavani rit
મેગી ના ભજીયા બનાવાની રીત | maggi na bhajiya banavani rit | maggi bhajiya recipe in gujarati