નમસ્તે મિત્રો આજે આપણે લીટી ચોખા બનાવવાની રીત – litti chokha banavani rit recipe શીખીશું. If you like the recipe do subscribe Ajay Chopra YouTube channel on YouTube આ એક બિહારી વાનગી છે જેમ દાળ બાટી રાજસ્થાન માં પ્રખ્યાત છે એમ લીટી ચોખા બિહાર માં ખૂબ પ્રખ્યાત છે જે બપોર ના કે રાત્રિ ના જમણમાં બનાવી તૈયાર કરી શકો છો જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો litti chokha recipe in gujarati શીખીએ.
ચોખા બનાવવા માટેની સામગ્રી
- રીંગણ 1 મોટું
- બાફેલ બટાકા 1
- લસણ 1
- ડુંગળી 2
- ટમેટા 2-3
- લીલા મરચા ઝીણા સમારેલા 2-3
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- રાઈ નું તેલ / તેલ જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
લીટી નું ઉપરનું પડ બનાવવા માટેની સામગ્રી
- ઘઉં નો કરકરો લોટ 1 કપ
- ઘી 3-4 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
લીટી માટેના સ્ટફિંગ માટેની સામગ્રી
- સત્તુ નો લોટ 1 કપ
- અથાણાં મસાલો / રાઈ નું તેલ 1 ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠુ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- શેકેલ ટમેટા 2
- શેકેલ લસણ 5-6 કણી
- લીલા મરચા ઝીણા સમારેલા 1-2
- ઝીણી સુધારેલી ડુંગળી 2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- લીંબુનો રસ ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
litti chokha recipe in gujarati | લીટી ચોખા બનાવવાની રીત
લીટી ચોખા બનાવવા આપણે સૌ પ્રથમ બધા શાક ને ધોઇ કોરા કરી ગેસ પર શેકવા મુકશું ત્યાર બાદ લીટી નો લોટ બાંધી એક બાજુ મૂકવો અને એનું સ્ટફિંગ તૈયાર કરી લેવું અને શાક શેકાઈ જાય બરોબર એટલે એમાંથી ચોખા અને ચટણી બનાવી તૈયાર કરી સર્વ કરીશું
લીટી નું ઉપર નું પડ બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી ઉપર ઘી લગાવી એક બાજુ મૂકો
લીટી નું સ્ટફિંગ બનાવવાની રીત
એક વાસણમાં સતુ નો લોટ લ્યો એમાં અથાણું અથવા રાઈ નું તેલ, લાલ મરચાનો પાઉડર
શેકેલ જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો ને એને મીઠી માં બંધ કરી દબાવતા આકાર પકડી લે એટલું તેલ નાખી મિક્સ કરો અને તૈયાર સ્ટફિંગ એક બાજુ મૂકો
લીટી બનાવવાની રીત
બાંધેલા લોટ માંથી સાઇઝ ની લીટી બનાવી એ સાઇઝ ના લુવા કરી લ્યો અને એને વાટકા નો આકાર આપી એમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરી ને પેક કરો ગોળ અથવા હથેળી થી દબાવી થોડી ચપટી કરી ને તૈયાર કરી લ્યો
હવે તૈયાર લીટી ને ગેસ પર સ્ટેન્ડ મૂકી એના પર તૈયાર કરેલ લીટી સાવ ધીમા તાપે થોડી થોડી વારે ફેરવી ફેરવી ને બરોબર શેકી લ્યો અથવા કુકર માંથી રીંગ સીટી કાઢી એમાં શેકો અથવા અપ્પમ પાત્ર માં શેકી ને તૈયાર કરી લ્યો અને શેકાઈ જય એટલે એને ઘી માં બોડી લેવી
ચોખા બનાવવાની રીત
ગેસ પર રીંગણ માં કાપા પાડી તેલ લગાવી શેકવા મૂકો સાથે ટમેટા, ડુંગળી , લસણ અને એક બે લીલા મરચા ને શેકવા મૂકો અને થોડી થોડી વારે ફેરવી ફેરવી બધી બાજુથી બરોબર શેકી લ્યો
બરોબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી એના ફોતરા અલગ કરી લ્યો અને અલગ અલગ ઝીણા ઝીણા સુધારી લ્યો અને એક વાસણમાં ઝીણા સુધારેલા રીંગણ, ડુંગળી, લીલા મરચા સુધારેલા, બાફેલા બટાકા મેસ કરી નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખો
હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, લીંબુ નો રસ અને રાઈ નું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો
ચટણી બનાવવાની રીત
શેકેલ ટમેટા ને ઝીણા સુધારી ને નાખો, શેકેલ લસણ સુધારેલ, ડુંગળી, લીલા મરચા અને લીલા ધાણા સુધારેલા, મીઠું, લીંબુનો રસ, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો તૈયાર છે ચટણી
તૈયાર લીટી ને ચોખા અને ચટણી સાથે સર્વ કરો
litti chokha recipe in gujarati notes
- લીટી ના સ્ટફિંગ માટે જો સતુ નો લોટ ના મળે તો શેકેલ દાડિયા ને મિક્સર જારમાં પીસી ને તૈયાર કરી શકો છો
- અહી રાઈ નું તેલ નાખવા માં આવે છે તમને રાઈ નું તેલ ના ભાવે તો સાદા તેલ અથવા ઘી માં તૈયાર કરી શકો છો થોડો સ્વાદ માં ફરક આવશે
- અથાણું તમે ખાટું વાપરશો તો વધુ ટેસ્ટી લાગશે અથવા ખાલી અથાણાં નું તેલ પણ વાપરી શકો છો
litti chokha banavani rit | litti chokha video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
litti chokha banavani recipe | litti chokha banavani rit
લીટી ચોખા બનાવવાની રીત | litti chokha recipe in gujarati | litti chokha banavani rit | litti chokha banavani recipe | લીટી ચોખા | litti chokha
Equipment
- 1 કડાઈ
Ingredients
ચોખા બનાવવા માટેની સામગ્રી
- 1 મોટું રીંગણ
- 1 બાફેલ બટાકા
- 1 લસણ
- 2 ડુંગળી
- 2-3 ટમેટા
- 2-3 લીલા મરચા ઝીણા સમારેલા
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી લીંબુનો રસ
- રાઈનું તેલ / તેલ જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
લીટીનું ઉપરનું પડ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ઘઉંનો કરકરો લોટ
- 3-4 ચમચી ઘી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
લીટી માટેના સ્ટફિંગ માટેની સામગ્રી
- 1 કપ સત્તુનો લોટ
- 1 ચમચી અથાણાં મસાલો / રાઈ નું તેલ
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- સ્વાદ મુજબ મીઠુ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- 2 શેકેલ ટમેટા
- 5-6 કણી શેકેલ લસણ
- 1-2 લીલા મરચા ઝીણા સમારેલા
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી લીંબુનો રસ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ઝીણી સુધારેલી ડુંગળી
- સ્વાદ મુજબ મીઠું
Instructions
લીટી ચોખા બનાવવાની રીત | litti chokha banavanirit | litti chokha banavani recipe
- લીટી ચોખા બનાવવા આપણે સૌ પ્રથમ બધા શાક ને ધોઇ કોરા કરી ગેસ પર શેકવા મુકશું ત્યાર બાદલીટી નો લોટ બાંધી એક બાજુ મૂકવો અને એનું સ્ટફિંગ તૈયાર કરી લેવું અને શાક શેકાઈ જાયબરોબર એટલે એમાંથી ચોખા અને ચટણી બનાવી તૈયાર કરી સર્વ કરીશું
લીટીનું ઉપર નું પડ બનાવવાની રીત
- સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી ઉપર ઘી લગાવી એક બાજુ મૂકો
લીટીનું સ્ટફિંગ બનાવવાની રીત
- એક વાસણમાં સતુ નો લોટ લ્યો એમાં અથાણું અથવા રાઈ નું તેલ, લાલ મરચાનો પાઉડર
- શેકેલ જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો ને એને મીઠી માં બંધ કરી દબાવતા આકાર પકડી લે એટલું તેલ નાખી મિક્સ કરો અને તૈયાર સ્ટફિંગ એક બાજુ મૂકો
લીટી બનાવવાની રીત
- બાંધેલા લોટ માંથી સાઇઝ ની લીટી બનાવી એ સાઇઝ ના લુવા કરી લ્યો અને એને વાટકા નો આકાર આપી એમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરી ને પેક કરો ગોળ અથવા હથેળી થી દબાવી થોડી ચપટી કરી ને તૈયાર કરી લ્યો
- હવે તૈયાર લીટી ને ગેસ પર સ્ટેન્ડ મૂકી એના પર તૈયાર કરેલ લીટી સાવ ધીમા તાપે થોડી થોડી વારે ફેરવી ફેરવી ને બરોબર શેકી લ્યો અથવા કુકર માંથી રીંગ સીટી કાઢી એમાં શેકો અથવા અપ્પમ પાત્ર માં શેકી ને તૈયાર કરી લ્યો અને શેકાઈ જય એટલે એને ઘી માં બોડી લેવી
ચોખા બનાવવાની રીત
- ગેસ પર રીંગણ માં કાપા પાડી તેલ લગાવી શેકવા મૂકો સાથે ટમેટા, ડુંગળી , લસણ અને એક બે લીલા મરચા ને શેકવા મૂકો અને થોડી થોડી વારે ફેરવી ફેરવી બધી બાજુથી બરોબર શેકી લ્યો
- બરોબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી એના ફોતરા અલગ કરી લ્યો અને અલગ અલગ ઝીણા ઝીણા સુધારી લ્યો અને એક વાસણમાં ઝીણા સુધારેલા રીંગણ, ડુંગળી, લીલા મરચા સુધારેલા, બાફેલા બટાકા મેસ કરી નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખો
- હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, લીંબુ નો રસ અને રાઈ નું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો
ચટણી બનાવવાની રીત
- શેકેલ ટમેટા ને ઝીણા સુધારી ને નાખો, શેકેલ લસણ સુધારેલ, ડુંગળી, લીલામરચા અને લીલા ધાણા સુધારેલા, મીઠું, લીંબુનોરસ, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો તૈયાર છે ચટણી
- તૈયાર લીટી ને ચોખા અને ચટણી સાથે સર્વ કરો
litti chokha recipe in gujarati notes
- લીટીના સ્ટફિંગ માટે જો સતુ નો લોટ ના મળે તો શેકેલ દાડિયા ને મિક્સર જારમાં પીસી ને તૈયાર કરી શકો છો
- અહી રાઈ નું તેલ નાખવા માં આવે છે તમને રાઈ નું તેલ ના ભાવે તો સાદા તેલ અથવા ઘી માં તૈયાર કરી શકો છો થોડો સ્વાદ માં ફરક આવશે
- અથાણું તમે ખાટું વાપરશો તો વધુ ટેસ્ટી લાગશે અથવા ખાલી અથાણાં નું તેલ પણ વાપરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
વડાપાવ બનાવવાની રીત | vada pav banavani rit | vada pav recipe in gujarati
દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo banavani rit | dudhi no handvo recipe in gujarati
રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati
ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri pizza banavani rit | bhakri pizza recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.