નમસ્તે મિત્રો આજે લીંબુ નું અથાણું કેવી રીતે બનાવવું – લીંબુ નું અથાણું બતાવો પ્રશ્ન નો જવાબ આપણે લીંબુ નું અથાણું બનાવવાની રીત – લીંબુ નું અથાણું નાખવાની રીત – લીંબુ નું અથાણું ની રીત – દ્વારા મેળવીશું. લીંબુનું અલગ અલગ રીત ના અથાણાં પણ બનાવવામાં આવે છે લીંબુ નું ખાટું અથાણું, ખાંડ વાળુ અથાણું, ગોળ વાળુ અથાણું, ખાટું મીઠું અથાણું, મસાલા અથાણું, આથેલા લીંબુ એમ અનેક રીતે ગુણકારી લીબુનો ઉપયોગ આપણે ભોજનમાં કરતા હોઈએ છીએ આજ આપણે લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવવા માટેની રીત, લીંબુ નું અથાણું રેસીપી, limbu nu athanu banavani rit ,limbu nu athanu recipe in gujarati શીખીશું
લીંબુ આમ તો આપણાં જીવનમાં ખૂબ ઉપયોગી ફળ કહી શકાય એ અનેક બીમારીમાં ઉપયોગી છે ખાસ કરી ને ગેસ ની જેમને તકલીફ હોય એમના માટે તો રામબાણ ઈલાજ છે આથેલા લીંબુ ને જો જમવા સાથે લેવામાં આવે તો ગેસ ની તકલીફ દૂર થાય છે લીંબુ ની અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે શરબતમાં, દાળ શાકમાં, ખોડો દૂર કરવા વગેરેમાં ખુબ ઉપયોગી છે પણ આ.
લીંબુ નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- ખાંડ 250 ગ્રામ
- લીંબુ 1 કિલો
- વરિયાળી 2-3 ચમચી
- જીરું 2-3 ચમચી
- અજમો 2-3 ચમચી
- મરી 1 ચમચી
- લવિંગ 6-7
- સંચળ 1 ચમચી
- સિંધાલું મીઠું 2 ચમચી (ઓપ્શનલ છે જો હોય તો નાખવું નહિતર ચાલશે)
- મીઠું 3-4 ચમચી
- હળદર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- સુંઠ પાવડર 1 ચમચી
- હિંગ ¼ ચમચી
લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu recipe in gujarati
લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવવા સૌ પ્રથમ પાતળી છાલ વાળા લીંબુ લેવા જેને પાણી થી બરોબર ધોઇ લેવા ત્યાર બાદ કોરા કપડા થી લૂછીને કોરા કરી લેવા
હવે બધા લીંબુમાં જ્યાં દાડી લાગેલ હોત તે ભાગ પર ચાકુ વડે અડધા સુંધી બે કાપા પાડી લો કાપા પાડતી વખતે જે રસ નીકળે તેને એમાંજ રહેવા દયો
હવે ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે વરિયાળી, લવિંગ, મરી, અજમો ને જીરું ને ચાર પાંચ મિનિટ સુધી શેકો બરોબર શેકાઈ જાય એટલે શેકેલા મસાલા બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો
બધા મસાલા ઠંડા થાય એટલે દર્દરા મિક્સરમાં પીસી લ્યો
પીસેલા મસાલા એક વાસણમાં લ્યો એમાં સંચળ, શિંધાલું મીઠું ને મીઠું નાખો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, સુંઠ પાવડર ને હિંગ નાખો ને બરોબર મિક્સ કરો
હવે એમાં દરદરી પીસેલી ખાંડ નાખી ને મિક્સ કરો, હવે લીંબુમાં જ્યાં કાપા પાડ્યા હતા ત્યાં આ તૈયાર મસાલો હાથ વડે અથવા તો ચમચી વડે ચારે કાપામાં બરોબર ભરો
બધા જ લીંબુ માં બરોબર મસાલો ભરાઈ જાય એટલે ભરેલા લીંબુને કાંચ ની જાર( બરણી) માં મૂકો , રોજ દિવસના એકાદ વખત કાચ ની જાર ને હલવો જેથી કરી બધા લીંબુ બરોબર ગરી શકે
જો તમારા ઘર માં તડકો આવતો હોય તો જાર ને થોડા દિવસ તડકે મૂકશો તો આથેલાં લીંબુ જપટે ખાવા માટે તૈયાર થશે
નહિતર આથેલા લીંબુ ને તૈયાર થતાં 20-25 દિવસ લાગશે ત્યાર બાદ તમે આ તૈયાર આથેલ લીંબુ વરસો સુંધી ખાઈ શકો છો જેમ જેમ દિવસો જસે એમ લીબુમાં બધા મસાલા મિક્સ થતાં જસે તેમ લીંબુ નો સ્વાદ વધુ સારો લાગશે
લીંબુ નું અથાણું રેસીપી નોટ્સ
- ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ વાપરી શકાય છે
- જો સિંધાળું મીઠું ના હોય તો રેગ્યુલર મીઠું પણ વાપરી શકાય
- આથેલા લીંબુ ભરવા હમેશા કાંચ ની જાર, સિરામિક જાર કે પ્લાસ્ટિક નો ઉપયોગ કરવો બને ત્યાં સુંધી કાંચ ની જાર નો ઉપયોગ કરવો
- લીંબુ ભરવા માટે જરાક પણ પાણી ના રહે એમ એકદમ કોરી જાર લેવી ને જ્યાં જાર મૂકો એ જગ્યા પણ ચોખી હોવી જોઈએ
લીંબુ નું અથાણું રેસીપી | લીંબુ નું અથાણું નાખવાની રીત | limbu nu athanu banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Masala Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીંબુ નું અથાણું ની રીત | limbu nu athanu in gujarati
લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit | limbu nu athanu in gujarati
Equipment
- 1 કાંચ ની જાર (બરણી)
Ingredients
લીંબુ નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | limbunu athanu banava jaruri samgri
- 1 કિલો લીંબુ
- 250 ગ્રામ ખાંડ
- 2-3 ચમચી વરિયાળી
- 2-3 ચમચી જીરું
- 2-3 ચમચી અજમો
- 1 ચમચી મરી
- 6-7 લવિંગ
- 1 ચમચી સંચળ 1
- 2 ચમચી સિંધાલું મીઠું (ઓપ્શનલ છે જો હોય તો નાખવું નહિતર ચાલશે)
- 3-4 ચમચી મીઠું
- 1 ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી સુંઠ પાવડર
- ¼ ચમચી હિંગ
Instructions
લીંબુ નું અથાણું બનાવવાની રીત| limbu nu athanu banavani rit gujarati ma | limbu nuathanu in gujarati
- લીંબુ નું ખાટું મીઠું અથાણું બનાવવા સૌ પ્રથમ પાતળી છાલ વાળા લીંબુ લેવા જેને પાણી થી બરોબર ધોઇ લેવા ત્યાર બાદ કોરા કપડા થી લૂછીને કોરા કરી લેવા
- હવે બધા લીંબુમાં જ્યાં દાડી લાગેલ હોત તે ભાગ પર ચાકુ વડે અડધા સુંધી બે કાપા પાડી લોકાપા પાડતી વખતે જે રસ નીકળે તેને એમાંજ રહેવા દયો
- હવે ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે વરિયાળી, લવિંગ, મરી, અજમો ને જીરું ને ચારપાંચ મિનિટ સુધી શેકો બરોબર શેકાઈ જાય એટલે શેકેલા મસાલા બીજા વાસણમાં કાઢી ઠંડા થવાદયો
- બધા મસાલા ઠંડા થાય એટલે દર્દરા મિક્સરમાં પીસી લ્યો
- પીસેલા મસાલા એક વાસણમાં લ્યો એમાં સંચળ, શિંધાલું મીઠું ને મીઠું નાખો ત્યાર બાદ એમાં હળદર, લાલમરચાનો પાઉડર, સુંઠ પાવડર ને હિંગ નાખો ને બરોબર મિક્સ કરો
- હવેએમાં દર દરી પીસેલી ખાંડ નાખી ને મિક્સ કરો
- હવે લીંબુમાં જ્યાં કાપા પાડ્યા હતા ત્યાં આ તૈયાર મસાલો હાથ વડે અથવા તો ચમચી વડે ચારેકાપામાં બરોબર ભરો
- બધાજ લીંબુ માં બરોબર મસાલો ભરાઈ જાય એટલે ભરેલા લીંબુને કાંચ ની જાર( બરણી) માં મૂકો
- રોજ દિવસના એકાદ વખત કાચ ની જાર ને હલવો જેથી કરી બધા લીંબુ બરોબર ગરી શકે
- જો તમારા ઘર માં તડકો આવતો હોય તો જાર ને થોડા દિવસ તડકે મૂકશો તો આથેલાં લીંબુ જપટે ખાવા માટેતૈયાર થશે
- નહિતર આથેલા લીંબુ ને તૈયાર થતાં20-25 દિવસ લાગશે ત્યાર બાદ તમે આ તૈયાર આથેલ લીંબુ વરસો સુંધી ખાઈ શકોછો જેમ જેમ દિવસો જસે એમ લીબુમાં બધા મસાલા મિક્સ થતાં જસે તેમ લીંબુ નો સ્વાદ વધુસારો લાગશે
limbu nu athanu recipe in gujarati notes
- ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ વાપરી શકાય છે
- જો સિંધાળું મીઠું ના હોય તો રેગ્યુલર મીઠું પણ વાપરી શકાય
- આથેલા લીંબુ ભરવા હમેશા કાંચ ની જાર, સિરામિક જાર કે પ્લાસ્ટિક નો ઉપયોગ કરવો બને ત્યાં સુંધી કાંચ ની જાર નો ઉપયોગ કરવો
- લીંબુ ભરવા માટે જરાક પણ પાણી ના રહે એમ એકદમ કોરી જાર લેવી ને જ્યાં જાર મૂકો એ જગ્યા પણ ચોખી હોવી જોઈએ
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ghuto recipe in gujarati | ઘુટો બનાવવાની રીત | ghuto banavani rit
Wao so yummy 😋
Thank you so much
good ???? information