જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે લીલી તુવેર દાળ નું શાક બનાવવાની રીત – Lili tuver daal nu shaak banavani rit શીખીશું, Please subscribe Kurmi Kitchen By Madhu YouTube channel If you like the recipe , આ શાક ને લીલી દાળ પણ કહી શકાય. આ શાક ને તમે રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકો છો. ઠંડી ની ઋતુ માં લીલી તુવેર સરળતા થી બજાર માં મળી જાય છે. અને લીલી તુવેર આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક પણ છે. લીલી તુવેર નું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે Lili tuver daal nu shaak recipe in gujarati શીખીએ.
લીલી તુવેર નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 1+2 ચમચી
- લીલી તુવેર દાળ 1 કપ
- લસણ ની કડી 5-6
- લીલાં મરચાં 4-5
- લીલાં ધાણા 1 કપ
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- લસણ ની સ્લાઈસ 1 ચમચી
- આખા લાલ મરચાં 3
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- હળદર ½ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- પાણી 1 કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
લીલી તુવેર દાળ નું શાક બનાવવાની રીત
લીલી તુવેર દાળ નું શાક બનાવવા માટે સૌથી પહેલાં લીલી તુવેર ને છોલી ને તેના દાણા કાઢી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં લસણ ની કડી નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
ત્યારબાદ તેમાં લીલી તુવેર ના દાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પણ ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
એક મિક્સર જાર લ્યો. હવે તેમાં સેકી ને રાખેલી તુવેર દાળ નાખો. હવે તેમાં લીલાં ધાણા નાખો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને દર દરૂ પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં લસણ ની સ્લાઈસ નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી ને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
ત્યારબાદ તેમાં પીસી ને રાખેલી તુવેર દાળ નાખો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં હળદર અને ગરમ મસાલો નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી લીલી તુવેર દાળ નું શાક. હવે તેને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરો અને ગરમા ગરમ લીલી તુવેર દાળ નું શાક ખાવાનો આનંદ માણો.
Lili tuver shaak recipe in gujarati notes
- શાક માં રસો તમે તમારા હિસાબ થી પાણી નાખી ને કરી શકો છો.
Lili tuver daal nu shaak banavani rit | Recipe Video
Youtube પર Kurmi Kitchen By Madhu ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલી તુવેર દાળ નું શાક બનાવવાની રીત | Lili tuver daal nu shaak banavani rit | Lili tuver daal nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
લીલી તુવેર નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 3 ચમચી તેલ
- 1 કપ લીલી તુવેર દાળ
- 5-6 લસણની કડી
- 4-5 લીલાં મરચાં
- 1 કપ લીલાં ધાણા
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી લસણ ની સ્લાઈસ
- 3 આખા લાલ મરચાં
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- ½ ચમચી હળદર
- ½ ચમચી ગરમમસાલો
- 1 કપ પાણી
- સ્વાદ પ્રમાણે મીઠું
Instructions
લીલી તુવેર દાળ નું શાક બનાવવાની રીત | Lili tuver daal nu shaak banavani rit
- લીલી તુવેર દાળ નું શાક બનાવવા માટે સૌથી પહેલાં લીલી તુવેર ને છોલી ને તેના દાણા કાઢી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં લસણ નીકડી નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડનકલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં લીલી તુવેર ના દાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પણ ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- એક મિક્સર જાર લ્યો. હવે તેમાં સેકીને રાખેલી તુવેર દાળ નાખો. હવે તેમાં લીલાં ધાણા નાખો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને દરદરૂ પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. તેલ ગરમ થાય એટલેતેમાં રાઈ અને જીરું નાખો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં લસણ ની સ્લાઈસ નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળીને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
- ત્યારબાદતેમાં પીસી ને રાખેલી તુવેર દાળ નાખો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેમાં હળદર અને ગરમ મસાલો નાખો.હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટસુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી લીલી તુવેર દાળ નું શાક. હવે તેને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરો અને ગરમાગરમ લીલી તુવેર દાળ નું શાક ખાવાનો આનંદ માણો.
Lili tuver shaak recipe in gujarati notes
- શાકમાં રસો તમે તમારા હિસાબ થી પાણી નાખી ને કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
કાળા ચણા નું શાક | Kala chana nu shaak | Kala chana nu shaak recipe in gujarati
કઢી ખીચડી બનાવવાની રીત | kadhi khichdi recipe in gujarati | kadhi khichdi banavani rit
ઊંધિયું બનાવવાની રેસીપી | undhiyu banavani rit | undhiyu recipe in gujarati