નમસ્તે મિત્રો આજે આપણે લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક બનાવવાની રીત – lili dungri sev tameta nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Rasoi Ghar YouTube channel on YouTube ,શિયાળા માં બજાર માં લીલી ડુંગળી ખૂબ સારી આવતી હોય છે આ લીલી ડુંગળી માંથી ભજીયા, શાક, કચુંબર ખૂબ સારા બનતા હોય છે તો આજ આપણે ખીચડી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય એવું લીલી ડુંગળી ટામેટા સેવ નું શાક બનાવવાની રીત – lili dungri sev tameta nu shaak recipe in gujarati શીખીએ.
લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 4-5 ચમચી
- લીલી ડુંગળી 500 ગ્રામ
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- લસણ ની કણી 5-7 સુધારેલ
- લીલા મરચા સુધારેલા 2
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ટમેટા સુધારેલ 1 -2
- ગરમ મસાલો ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- મોટી સેવ / ભાવનગરી ઝીણા ગાંઠિયા ½ કપ
લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક બનાવવાની રીત | લીલી ડુંગળી ટામેટા સેવ નું શાક બનાવવાની રીત
લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને સાફ કરી લ્યો અને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો, ત્યાર બાદ ડુંગળી નો સફેદ ભાગ અલગ કરી એને ગોળ ગોળ કે લાંબી લાંબી સુધારી લ્યો અને બીજા વાસણમાં સારા કે કાચા હોય એ ડુંગળી ના લીલા પાંદડા સુધારી લ્યો સાથે ટમેટા ને મિડીયમ સાઇઝ ના સુધારી તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો,
ત્યાર બાદ એમાં લસણ સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો લસણ શેકાઈ જાય એટલે લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ લીલી ડુંગળી નો સફેદ ભાગ જે અલગ સુધારેલ હતો એ નાખો ને મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો
ડુંગળી શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લેશું,
ત્યાર બાદ એમાં ટમેટા સુધારેલ નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ટમેટા નરમ થાય ને તેલ અલગ થાય એટલે એમાં લીલી ડુંગળી ના પાંદડા જે અલગ સુધારેલ હતા એ નાખો અને ને મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને બે ચાર મિનિટ ચડાવી લ્યો
ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી એમાં જાડી સેવ કે ભાવનગરી ઝીણા ગાંઠિયા નાખી મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ રોટલી, રોટલા કે પરોઠા સાથે સર્વ કરો લીલી ડુંગળી , ટમેટા અને સેવ નું શાક
lili dungri sev tameta nu shaak recipe in gujarati notes
લીલી ડુંગળી ના ફોતરા બરોબર કાઢી બે ત્રણ પાણી થી ડુંગળી ને ધોઇ લેવી નહિતર એમાં રહેલ ધૂળ જમવા માં આવશે
શાક ચડવા આવે ત્યારે એમાં મીઠું નાખવું કેમ કે જો પહેલથી શાક નું.પ્રમાણ વધારે જોઈ મીઠું નાખશો તો મીઠું વધારે પડી જસે એટલે શાક ચડવા આવે ત્યારે મીઠું નાખવું અને એમાં જે સેવ કે ગાંઠિયા નાખીએ છીએ એમાં પણ મીઠું હોય એટલે સાચવી ને નાખવું
lili dungri sev tameta nu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
lili dungri sev tameta nu shaak recipe in gujarati
લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક બનાવવાની રીત | lili dungri sev tameta nu shaak banavani rit | lili dungri sev tameta nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 500 ગ્રામ લીલી ડુંગળી
- 4-5 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 5-7 સુધારેલ લસણની કણી
- 2 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 -2 ટમેટા સુધારેલ
- ½ ચમચી ગરમ મસાલો
- સ્વાદ મુજબ મીઠું
- ½ કપ મોટી સેવ / ભાવનગરી ઝીણા ગાંઠિયા
Instructions
લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક બનાવવાની રીત | lili dungri sev tameta nu shaak banavani rit | lili dungri sev tameta nu shaak recipe in gujarati
- લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને સાફ કરીલ્યો અને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો, ત્યાર બાદ ડુંગળી નો સફેદ ભાગ અલગ કરી એને ગોળ ગોળ કે લાંબી લાંબી સુધારી લ્યો અને બીજા વાસણમાં સારા કે કાચા હોય એ ડુંગળી ના લીલા પાંદડા સુધારી લ્યો સાથે ટમેટાને મિડીયમ સાઇઝ ના સુધારી તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો,
- ત્યારબાદ એમાં લસણ સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો લસણ શેકાઈ જાય એટલે લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ લીલી ડુંગળી નો સફેદ ભાગ જે અલગ સુધારેલ હતો એ નાખોને મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો
- ડુંગળી શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લેશું,
- ત્યારબાદ એમાં ટમેટા સુધારેલ નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ટમેટા નરમ થાયને તેલ અલગ થાય એટલે એમાં લીલી ડુંગળી ના પાંદડા જે અલગ સુધારેલ હતા એ નાખો અને નેમિનિટ ઢાંકી ને ચડાવી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકીને બે ચાર મિનિટ ચડાવી લ્યો
- ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી એમાં જાડી સેવ કે ભાવનગરી ઝીણા ગાંઠિયા નાખી મિક્સ કરી લ્યોને ગરમ ગરમ રોટલી, રોટલા કે પરોઠા સાથે સર્વ કરો લીલી ડુંગળી , ટમેટા અને સેવ નું શાક
lili dungri sev tameta nu shaak recipe in gujarati notes
- લીલી ડુંગળી ના ફોતરા બરોબર કાઢી બે ત્રણ પાણી થી ડુંગળી ને ધોઇ લેવી નહિતર એમાં રહેલ ધૂળ જમવા માં આવશે
- શાક ચડવા આવે ત્યારે એમાં મીઠું નાખવું કેમ કે જો પહેલથી શાક નું.પ્રમાણ વધારે જોઈ મીઠું નાખશો તો મીઠું વધારે પડી જસે એટલે શાક ચડવા આવે ત્યારે મીઠું નાખવું અને એમાં જે સેવ કે ગાંઠિયા નાખીએ છીએ એમાં પણ મીઠું હોય એટલે સાચવી ને નાખવું
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
લાલ મરચાની ચટણી બનાવવાની રીત | lal marcha ni chatni | lal marcha ni chutney
મસાલા મરચા બનાવવાની રીત | masala marcha banavani rit | masala marcha recipe in gujarati
આમળા કેન્ડી બનાવવાની રીત | amla candy recipe gujarati | amla candy banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.