નમસ્તે મિત્રો આજે આપણે લીલી ડુંગળી નું શાક બનાવવાની રીત – lili dungri nu shaak banavani rit શીખીશું. If you like the recipe do subscribe Rajshri Food YouTube channel on YouTube લીલી ડુંગળી આજ કલ બજાર માં ખૂબ સારી મળે છે ને રોજ ના એક ને એક શાક ખાઈ ને કંટાળી ગયા હો તો લીલી ડુંગળી નું શાક એક અલગ શાક થઈ જસે જે તમે ખીચડી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકો છો તો ચાલો green onion nu shaak banavani rit – lili dungri nu shaak banavani recipe – lili dungri nu shaak recipe in gujarati શીખીએ.
લીલી ડુંગળી નું શાક બનાવવા જરૂરી સામગ્રી | lili dungri nu shaak ingredients
- લીલી ડુંગળી 500 ગ્રામ
- બેસન 3-4 ચમચી
- તેલ 4-5 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- આદુ ½ ઇંચ,
- લસણ 8-10 કણી
- લીલા મરચા 3-4 ની પેસ્ટ
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- ગરમ પાણી ½ કપ
- લીંબુ નો રસ 1 ચમચી
- ખાંડ 1 ચમચી
લીલી ડુંગળી નું શાક બનાવવાની રીત | lili dungri nu shaak banavani rit
લીલી ડુંગળી નું શાક બનાવવા સૌપ્રથમ ડુંગળી ના ઉપર આવેલ ખરાબ પાણી ને કાઢી નાખો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ નાખવી જેથી એના પર રહેલ ધૂળ માટી નીકળી જાય ત્યાર બાદ એના પાન અલગ અને સફેદ ભાગ અલગ કરી લ્યો અને બને ને અલગ અલગ ઝીણી ઝીણી સુધારી લ્યો અને આદુ લસણની લીલા મરચા ને પીસી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણ અને લીલા મરચા ની પેસ્ટ નાખી ને શેકો મસાલા શેકાઈ જાય એટલે એમાં ચાળી ને બેસન નાખો ને ધીમા તાપે હલાવતા રહો ને શેકી લ્યો
બેસન શેકવા ની સુંગંધ આવે અથવા થોડો લાલ થતો દેખાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને હળદર નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ને મીડીયમ કરી એમાં સફેદ ડુંગળી વાળી સુધારેલી ડુંગળી નાખી ને મિક્સ કરી ત્રણ ચાર મિનિટ શેકી લ્યો ચાર મિનિટ પછી એમાં ગરમ પાણી નાખી ને મિક્સ કરી લ્યો
હવે પાણી ને ઉકળવા દયો અને શાક થોડું ઘટ્ટ થવા દયો શાક ઘટ્ટ થાય એટલે એમાં લીલી ડુંગળી ના સુધારેલ પાન નાખી મિક્સ કરી લ્યો ને એને પણ પાંચ સાત મિનિટ ચડાવી લ્યો પાન બરોબર ચડી જાય એટલે એમાં લીંબુ નો રસ અને ખાંડ નાખી ( ઓપ્શનલ છે) મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો લીલી ડુંગળી નું શાક
lili dungri nu shaak recipe in gujarati notes
- લીલી ડુંગળી ને સાફ કરતી વખતે ધ્યાન રાખવું કેમ કે એના અંદર ના ભાગ માં પણ માટી હોય છે તો બરોબર સાફ કરવી
- અહી અમે લીંબુ અને ખાંડ નાખેલ છે તમારે નાખવા હોય તો નાખો નહિતર સ્કિપ પણ કરી શકો છો
lili dungri nu shaak recipe | green onion nu shaak
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rajshri Food ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
lili dungri nu shaak banavani recipe | lili dungri nu shaak recipe in gujarati
લીલી ડુંગળી નું શાક બનાવવાની રીત | lili dungri nu shaak banavani rit | lili dungri nu shaak recipe | lili dungri nu shaak banavani recipe | lili dungri nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
લીલી ડુંગળી નું શાક બનાવવા જરૂરી સામગ્રી| lili dungri nu shaak ingredients
- 500 ગ્રામ લીલી ડુંગળી
- 3-4 ચમચી બેસન
- 4-5 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ½ ઇંચ આદુ ½
- 8-10 કણી લસણ
- 3-4 લીલા મરચા ની પેસ્ટ
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
- ½ કપ ગરમ પાણી
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી ખાંડ
Instructions
lili dungri nu shaak | લીલી ડુંગળી નું શાક | lili dungri nu shaak recipe | green onion nu shaak
- લીલી ડુંગળી નું શાક બનાવવા સૌપ્રથમ ડુંગળી ના ઉપર આવેલ ખરાબ પાણી ને કાઢી નાખો ત્યાર બાદબે ત્રણ પાણી થી ધોઇ નાખવી જેથી એના પર રહેલ ધૂળ માટી નીકળી જાય ત્યાર બાદ એના પાન અલગ અને સફેદ ભાગ અલગ કરી લ્યો અને બને ને અલગ અલગ ઝીણી ઝીણી સુધારી લ્યો અને આદુ લસણની લીલા મરચા ને પીસી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવીલ્યો ત્યાર બાદ એમાં આદુ લસણ અને લીલા મરચા ની પેસ્ટ નાખી ને શેકો મસાલા શેકાઈ જાયએટલે એમાં ચાળી ને બેસન નાખો ને ધીમા તાપે હલાવતા રહો ને શેકી લ્યો
- બેસન શેકવા ની સુંગંધ આવે અથવા થોડો લાલ થતો દેખાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને હળદરનાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ને મીડીયમ કરી એમાં સફેદ ડુંગળી વાળી સુધારેલીડુંગળી નાખી ને મિક્સ કરી ત્રણ ચાર મિનિટ શેકી લ્યો ચાર મિનિટ પછી એમાં ગરમ પાણી નાખીને મિક્સ કરી લ્યો
- હવે પાણી ને ઉકળવા દયો અને શાક થોડું ઘટ્ટ થવા દયો શાક ઘટ્ટ થાય એટલે એમાં લીલી ડુંગળીના સુધારેલ પાન નાખી મિક્સ કરી લ્યો ને એને પણ પાંચ સાત મિનિટ ચડાવી લ્યો પાન બરોબરચડી જાય એટલે એમાં લીંબુ નો રસ અને ખાંડ નાખી ( ઓપ્શનલ છે) મિક્સકરી લ્યો ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો લીલીડુંગળી નું શાક
lili dungri nu shaak recipe in gujarati notes
- લીલી ડુંગળી ને સાફ કરતી વખતે ધ્યાન રાખવું કેમ કે એના અંદર ના ભાગ માં પણ માટી હોય છે તોબરોબર સાફ કરવી
- અહી અમે લીંબુ અને ખાંડ નાખેલ છે તમારે નાખવા હોય તો નાખો નહિતર સ્કિપ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
દાલ ખીચડી બનાવવાની રીત | dal khichdi banavani rit | dal khichdi recipe in gujarati
ભરેલા કારેલાનું શાક બનાવવાની રીત | bharela karela nu shaak recipe | akha bharela karela nu shaak
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
every nice
super
Thank you so much..:)