નમસ્તે મિત્રો આજે આપણે લીલી ડુંગળી ના ભજીયા બનાવવાની રીત – lili dungri na bhajiya banavani rit શીખીશું. આ ભજીયા એકદમ ક્રિસ્પી ને સોફ્ટ બને છે If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube. આ ડુંગળીના ભજીયા ની રેસીપી ખૂબ ઓછી સામગ્રીથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો લીલી ડુંગળીના ભજીયા બનાવવાની રીત – lili dungri na bhajiya recipe in gujarati શીખીએ.
લીલી ડુંગળીના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી
- લીલી ડુંગળી 500-600 ગ્રામ
- બેસન ½ કપ અથવા જરૂર મુજબ
- આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી / ચીલી ફ્લેક્સ
- અજમો ¼ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- તરવા માટે તેલ
લીલી ડુંગળી ના ભજીયા બનાવવાની રીત | લીલી ડુંગળીના ભજીયા બનાવવાની રીત
લીલી ડુંગળી ના ભજીયા બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને સાફ કરી બરોબર બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ સફેદ ભાગ ઝીણો ઝીણો ને લાંબો અથવા ગોળ અને પાંદડા મિડીયમ સાઇઝ ના કાપી તૈયાર કરી લ્યો અને સાથે લીલા મરચા ઝીણા સુધારી લ્યો અને આદુ લસણ ની પેસ્ટ પણ તૈયાર કરી લ્યો
હવે સુધારેલ લીલી ડુંગળી, આદુ મરચાની પેસ્ટ, લીલી મરચા એક વાસણમાં નાખો સાથે ચાળી ને નાખો અને સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, હાથ થી મસળી અજમો નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો
ત્યાર બાદ ઢાંકી પાંચ દસ મિનિટ રહેવા દયો દસ મિનિટ પછી ડુંગળી માંથી પાણી અલગ થશે એમાં ફરી હાથ થી બરોબર મિક્સ કરો અથવા જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે તેમાં તૈયાર કરેલ ડુંગળી ના મિશ્રણ માંથી થોડું થોડુ મિશ્રણ નાખી ભજીયા તેલ માં નાખો
ભજીયા થોડા ચડે એટલે ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી ને કાઢી લ્યો ને બીજા ભજીયા તરવા માટે નાખો આમ બધા ભજીયા તરી ને ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો લીલી ડુંગળી ના ભજીયા
lili dungri na bhajiya recipe in gujarati notes
- ભજીયા નું મિશ્રણ માં થોડો થોડો બેસન નાખી મિક્સ કરવાથી તમે પાણી વગર પણ ભજીયા નું મિશ્રણ તૈયાર કરી શકો છો ને પાણી વગર ના ભજીયા ઘણા કીસ્પી બને છે
lili dungri na bhajiya banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
lili dungri na bhajiya recipe in gujarati
લીલી ડુંગળી ના ભજીયા બનાવવાની રીત | lili dungri na bhajiya banavani rit | લીલી ડુંગળીના ભજીયા બનાવવાની રીત | lili dungri na bhajiya recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
lili dungri na bhajiya ingredients in gujarati
- 500-600 ગ્રામ લીલી ડુંગળી
- ½ કપ બેસન અથવા જરૂર મુજબ
- 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ
- ¼ ચમચી અજમો
- 2-3 લીલા મરચા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- તરવા માટે તેલ
Instructions
lili dungri na bhajiya | લીલી ડુંગળી ના ભજીયા | લીલી ડુંગળીના ભજીયા | lili dungri na bhajiya recipe
- લીલી ડુંગળી ના ભજીયા બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને સાફ કરી બરોબર બે ત્રણ પાણી થી ધોઇલ્યો ત્યાર બાદ સફેદ ભાગ ઝીણો ઝીણો ને લાંબો અથવા ગોળ અને પાંદડા મિડીયમ સાઇઝ ના કાપી તૈયાર કરી લ્યો અને સાથે લીલા મરચા ઝીણા સુધારી લ્યો અને આદુ લસણ ની પેસ્ટ પણ તૈયાર કરી લ્યો
- હવે સુધારેલ લીલી ડુંગળી, આદુ મરચાની પેસ્ટ, લીલી મરચા એક વાસણમાં નાખો સાથે ચાળીને નાખો અને સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, હાથ થી મસળી અજમો નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો
- ત્યાર બાદ ઢાંકી પાંચ દસ મિનિટ રહેવાદયો દસ મિનિટ પછી ડુંગળી માંથી પાણી અલગ થશે એમાં ફરી હાથ થી બરોબર મિક્સ કરો અથવાજરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે તેમાં તૈયાર કરેલ ડુંગળી ના મિશ્રણ માંથી થોડું થોડુ મિશ્રણ નાખી ભજીયા તેલ માં નાખો
- ભજીયા થોડા ચડે એટલે ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી ને કાઢી લ્યો ને બીજા ભજીયા તરવા માટે નાખો આમ બધા ભજીયા તરી ને ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો લીલી ડુંગળી ના ભજીયા
lili dungri na bhajiya recipe in gujarati notes
- ભજીયાનું મિશ્રણ માં થોડો થોડો બેસન નાખી મિક્સ કરવાથી તમે પાણી વગર પણ ભજીયા નું મિશ્રણ તૈયાર કરી શકો છો ને પાણી વગર ના ભજીયા ઘણા કીસ્પી બને છે
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit | cheese locho recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.