નમસ્તે મિત્રો આજે આપણે લીલી ડુંગળી બટાકા નું શાક બનાવવાની રીત – lili dungri bataka nu shaak banavani rit શીખીશું. If you like the recipe do subscribe Sonia Barton YouTube channel on YouTube શિયાળો આવતા જ લીલા શાકભાજી ખૂબ સારા મળે છે ને ખાવા ની પણ ખૂબ મજા આવે છે ને સારી હેલ્થ પણ બને છે એમજ શિયાળો આવતા બજાર માં લીલી ડુંગળી ખૂબ સારી આવે છે જેમાંથી અલગ અલગ સલાડ અને શાક બનાવવા ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો lili dungri bataka nu shaak recipe in gujarati શીખીએ.
લીલી ડુંગળી બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- લીલી ડુંગળી 10-15
- બટાકા 2 મિડીયમ સુધારેલ
- ઝીણા સમારેલા ટામેટા 1-2
- તેલ 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- લસણ ની કણી 4-5 ઝીણી સુધારેલી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
લીલી ડુંગળી બટાકા નું શાક બનાવવાની રીત | lili dungri bataka nu shaak banavani recipe
લીલી ડુંગળી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને સાફ કરી ધોઈ લ્યો અને ચાકુથી પાંદડા અને સફેદ ડુંગળી ને અલગ અલગ ઝીણી ઝીણી સુધારી લ્યો અને બને ને અલગ અલગ મૂકો અને બટાકા ને છોલી ને મિડીયમ સાઇઝ ના કટકા કરી પાણી માં નાખી દયો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણું સમારેલું લસણ નાખી મિક્સ કરો અને પાણી નિતારી બટાકા ના કટકા નાખી મિક્સ કરો ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો અને સાત મિનિટ પછી બટાકા થોડા નરમ થાય એટલે એમાં સુધારેલ સફેદ ડુંગળી વાળો ભાગ નાખી મિક્સ કરી નાખો
ત્યારબાદ એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરો અને સાથે લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ને ઢાંકી ને ધીમા તાપે પાંચ મિનિટ ચડવા દયો અને શાક ને બરોબર ચડાવી લ્યો અને છેલ્લે એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો
હવે ફરી બટાકા ને બરોબર ઢાંકી ને ચડાવી લ્યો બટાકા બરોબર ચડી જાય એટલે એમાં લીલી ડુંગળી ના ઝીણા સુધારેલ પાન નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી સર્વ કરો લીલી ડુંગળી બટાકા નું શાક
lili dungri bataka nu shaak notes
- લીલી ડુંગળી ને પહેલા પાણી થી ધોઈ લેવી પછી ખરાબ પાંદ દૂર કરી લ્યો અને ફરી પાણીથી ધોઈ લ્યો જેથી ડુંગળી પર રહેલ ધૂળ બરોબર સાફ થઈ જાય
- ટમેટા નાખવા ઓપ્શનલ છે ઘણા નાખે છે તો ઘણા નથી નાખતા એ તમારા પર રહેલ છે
- શાક જેટલું સિમ્પલ બનાવશો એટલું ટેસ્ટી લાગશે
lili dungri bataka nu shaak banavani rit | lili dungri bataka nu shaak recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sonia Barton ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
lili dungri bataka nu shaak recipe in gujarati
લીલી ડુંગળી બટાકા નું શાક બનાવવાની રીત | lili dungri bataka nu shaak | લીલી ડુંગળી બટાકા નું શાક | lili dungri bataka nu shaak banavani recipe | lili dungri bataka nu shaak banavani rit | lili dungri bataka nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
લીલી ડુંગળી બટાકા નું શાક બનાવવા જરૂરીસામગ્રી | lili dungri bataka nu shaak ingredients
- 10-15 લીલી ડુંગળી
- 2 બટાકા મિડીયમ સુધારેલ
- 1-2 ઝીણા સમારેલા ટામેટા
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 4-5 લસણની કણી ઝીણી સુધારેલી
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ચીલી ફ્લેક્સ
- ½ ચમચી હળદર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- સ્વાદ મુજબ મીઠું
Instructions
લીલી ડુંગળી બટાકા નું શાક | lili dungri bataka nushaak | lili dungri bataka nu shaak banavani recipe | lili dungri bataka nu shaak recipe in gujarati
- લીલી ડુંગળી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને સાફ કરી ધોઈ લ્યો અને ચાકુથી પાંદડા અને સફેદ ડુંગળી ને અલગ અલગ ઝીણી ઝીણી સુધારી લ્યો અને બને ને અલગ અલગ મૂકો અને બટાકાને છોલી ને મિડીયમ સાઇઝ ના કટકા કરી પાણી માં નાખી દયો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં ઝીણું સમારેલું લસણ નાખી મિક્સ કરો અને પાણી નિતારી બટાકા ના કટકા નાખી મિક્સ કરો ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો અને સાત મિનિટ પછી બટાકા થોડા નરમ થાય એટલે એમાં સુધારેલ સફેદ ડુંગળી વાળો ભાગ નાખી મિક્સ કરી નાખો
- હવે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરો અને સાથે લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ને ઢાંકી ને ધીમા તાપે પાંચ મિનિટ ચડવા દયો અને શાક ને બરોબર ચડાવી લ્યો અને છેલ્લે એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો
- હવે ફરી બટાકા ને બરોબર ઢાંકી ને ચડાવી લ્યો બટાકા બરોબર ચડી જાય એટલે એમાં લીલી ડુંગળી ના ઝીણા સુધારેલ પાન નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી સર્વ કરો લીલી ડુંગળી બટાકા નું શાક
lili dungri bataka nu shaak notes
- લીલી ડુંગળી ને પહેલા પાણી થી ધોઈ લેવી પછી ખરાબ પાંદ દૂર કરી લ્યો અને ફરી પાણીથી ધોઈ લ્યો જેથી ડુંગળી પર રહેલ ધૂળ બરોબર સાફ થઈ જાય
- ટમેટા નાખવા ઓપ્શનલ છે ઘણા નાખે છે તો ઘણા નથી નાખતા એ તમારા પર રહેલ છે
- શાક જેટલું સિમ્પલ બનાવશો એટલું ટેસ્ટી લાગશે
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit | tomato ni chutney banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.