નમસ્તે મિત્રો આજે આપણે લીલી ચટણી બનાવવાની રીત – Lili chatni banavani rit – Green chatni banavani rit શીખીશું. આપણે બધા લીલી ચટણી તો બનાવતા જ હોઈએ છીએ પણ ક્યારેક આપણી ચટણી કાળી પડી જતી હોય છે અથવા સ્વાદ માં ફરક આવી જતો હોય છે, If you like the recipe do subscribe Zayka Ka Tadka YouTube channel on YouTube , તો આજ આપણે ચટણી એક બે દિવસ સુંધી કાળી ના થાય ને જે પણ ખાય એ વખાણે અને બીજી વખત માંગે એવી લીલી ચટણી બનાવવાની રેસીપી – Green chutney recipe in gujarati શીખીએ.
લીલી ચટણી બનાવવા જરૂરી સામગ્રી | Green chutney recipe ingredients
- ફુદીના ના પાન ¼ કપ
- લીલા ધાણા સુધારેલા 1-2 કપ
- કેપ્સીકમ ¼ ના કટકા
- આદુ નો ટુકડો ½ ઇંચ
- લીલા મરચા સુધારેલા 3-4
- સીંગદાણા 3-4 ચમચી
- લીંબુ નો રસ 2-3 ચમચી
- ખાંડ 1-2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
લીલી ચટણી બનાવવાની રીત | Lili chatni banavani rit
લીલી ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ નિતારી લ્યો ને સાથે ફુદીના ના પાન ને સાફ કરી ધોઈ ને નિતારી લ્યો પાણી નિતારી લીધા બાદ મોટા મોટા સુધારી લ્યો સાથે આદુ લીલા મરચા ને પણ સુધારી ને કટકા કરી લ્યો
હવે મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, આદુ ના કટકા, કેપ્સીકમ ના કટકા, સીંગદાણા, ખાંડ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠુ નાખી પીસી લ્યો.
ત્યાર બાદ જરૂર મુજબ થોડું પાણી નાખી સ્મુથ પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી
Green chutney recipe in gujarati
- અહી તમે સીંગદાણા ને કાચા કે શેકી ને નાખી શકો છો
- લીંબુનો રસ અને ખાંડ નાખવાથી ચટણી ઝડપથી કાળી નથી થતી
લીલી ચટણી બનાવવાની રેસીપી | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Zayka Ka Tadka ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Green chutney recipe in gujarati | Green chatni banavani rit
લીલી ચટણી બનાવવાની રીત | લીલી ચટણી બનાવવાની રેસીપી | lili chatni banavani rit | green chutney recipe in gujarati | green chatni banavani rit
Equipment
- 1 મિક્સર
Ingredients
લીલી ચટણી બનાવવા જરૂરી સામગ્રી | Green chutney recipe ingredients
- 1-2 કપ લીલા ધાણા સુધારેલા
- ¼ કપ ફુદીના ના પાન
- ¼ કેપ્સીકમ ના કટકા
- ½ ઇંચ આદુનો ટુકડો
- 3-4 લીલા મરચા સુધારેલા
- 3-4 ચમચી સીંગદાણા
- 2-3 ચમચી લીંબુનો રસ
- 1-2 ચમચી ખાંડ
- સ્વાદ મુજબ મીઠું
Instructions
લીલી ચટણી | લીલી ચટણી રેસીપી | lili chatni | green chutney | green chutney recipe | green chatni | lili chatni
- લીલી ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ નિતારી લ્યો ને સાથે ફુદીના ના પાન ને સાફ કરી ધોઈ ને નિતારી લ્યો પાણી નિતારી લીધા બાદ મોટા મોટા સુધારી લ્યો સાથે આદુ લીલા મરચા ને પણ સુધારી ને કટકા કરી લ્યો
- હવે મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, આદુ ના કટકા, કેપ્સીકમ ના કટકા, સીંગદાણા, ખાંડ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠુ નાખી પીસી લ્યો.
- ત્યારબાદ જરૂર મુજબ થોડું પાણી નાખી સ્મુથ પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી
Green chutney recipe in gujarati
- અહી તમે સીંગદાણા ને કાચા કે શેકી ને નાખી શકો છો
- લીંબુનો રસ અને ખાંડ નાખવાથી ચટણી ઝડપથી કાળી નથી થતી
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit | mula nu shaak recipe in gujarati
ફ્લાવર બટાકાનું રસાવાળું શાક | fulavar bataka nu rasavalu shaak
ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit | tomato ni chutney banavani rit
ફણસનું શાક બનાવવાની રીત | fanas nu shaak banavani rit | fanas nu shaak recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.