દરેક ઘર માં રોજ સાંજે સુ બનાવું એ પ્રશ્ન હમેશા રહેતો હોય છે તો આજ આપણે એક સોજી અને વટાણા માંથી એક નવો અને ટેસ્ટી નાસ્તો બનાવતા શીખીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનશો Lila vatana ni sandwich – લીલા વટાણા ની સેન્ડવિચ તો ચાલો શીખીએ.
Ingredients list
- લીલા વટાણા 2 કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુનો ટુકડો ½ ઇંચ
- લસણ ની કણી 4-5
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- દહીં ½ કપ
- સોજી 2 કપ
- ચાર્ટ મસાલો 1 ચમચી
- બેકિંગ પાઉડર ½ ચમચી
- ઈનો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
સ્ટફિંગ માટેની સામગ્રી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સમારેલા કેપ્સીકમ ½
- બાફેલી મકાઈ ¼ કપ
- ચીઝ 4-5 ક્યૂબ
- પનીર ના કટકા ¼ કપ
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- ઓરેગાનો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
વઘાર માટેની સામગ્રી
તેલ 1-2 ચમચી
- હિંગ 1-2 ચપટી
- જીરું ½ ચમચી
- રાઈ ½ ચમચી
Lila vatana ni sandwich banavani recipe
લીલા વટાણા ની સેન્ડવિચ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં ધોઇ સાફ કરેલ વટાણા નાખો સાથે લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, લસણ ની કણી, લીલા ધાણા સુધારેલા નાખી દર્દરા પીસી લ્યો હવે પીસેલા મિશ્રણ માંથી પા કપ મિશ્રણ અલગ કાઢી લ્યો અને મિક્સર જાર માં સોજી, દહીં, સ્વાદ મુજબ મીઠું અને એક કપ પાણી નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો.
પીસેલા મિશ્રણ ને વાસણમાં કાઢી એક બાજુ મૂકો. હવે એક મોટી તપેલી માં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સિકમ, બાફેલી મકાઈ ના દાણા, પનીર ના કટકા, ચીઝ છીણી ને નાખો સાથે ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, ઓરેગાનો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી એક બાજુ મૂકો.
હવે વઘારીયા માં તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું નાખી તતડાવી લીધા બાદ એમાં હિંગ નાખી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને સોજી વટાણા ના મિશ્રણ માં નાખો સાથે પા કપ અલગ કાઢેલ વટાણા ની પેસ્ટ, ચાર્ટ મસાલો, બેકિંગ પાઉડર અને ઈનો નાખી બરોબર મિક્સ કરી સેન્ડવિચ માટેનુ મિશ્રણ તૈયાર કરી લ્યો.
હવે સેન્ડવિચ મશીન લઈ એમાં તેલ લગાવો અને ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી થોડું મિશ્રણ એમાં નાખી અને વચ્ચે થોડી સ્ટફિંગ મૂકી ફરી એના પર મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લીધા બાદ ધીમા કે મિડીયમ તાપે બને બાજુ ફેરવતા જય ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
બને બાજુ તેલ લગાવી બરોબર શેકાઈ જાય એટલે સેન્ડવિચ ને મશીન માંથી કાઢી લ્યો અને બીજી સેન્ડવીચ બનાવવા મૂકો. આમ એક એક કરી બધી સેન્ડવિચ તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચટણી, સોસ , સેવ છાંટી સર્વ કરો. તો તૈયાર છે લીલા વટાણા ની સેન્ડવિચ.
Sandwich recipe notes
- અહી જો તમને સેન્ડવિચ મશીન માં ના ફાવે તો તમે અપંમ પેન માં થોડું થોડું મિશ્રણ નાખી વચ્ચે સ્ટફિંગ મૂકી ફરી ઉપર મિશ્રણ નાખી બને બાજુ ગોલ્ડન શેકી ને પણ નાસ્તો બનાવી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલા વટાણા ની સેન્ડવિચ બનાવવાની રેસીપી
Lila vatana ni sandwich banavani recipe
Equipment
- 1 મિક્સર
- 1 સેન્ડવિચ મશીન
- 1 તપેલી
Ingredients
Ingredients list
- 2 કપ લીલા વટાણા
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ઇંચ આદુનો ટુકડો
- 4-5 લસણ ની કણી
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- ½ કપ દહીં
- 2 કપ સોજી
- 1 ચમચી ચાર્ટ મસાલો
- ½ ચમચી બેકિંગ પાઉડર
- 1 ચમચી ઈનો
- મીઠું સ્વાદ મુજબ
સ્ટફિંગ માટેની સામગ્રી
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- ½ ઝીણા સમારેલા કેપ્સીકમ
- ¼ કપ બાફેલી મકાઈ
- 4-5 ક્યૂબ ચીઝ
- ¼ કપ પનીર ના કટકા
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- ¼ ચમચી મરી પાઉડર
- 1 ચમચી ઓરેગાનો
- મીઠું સ્વાદ મુજબ
વઘાર માટેની સામગ્રી
- 1-2 ચમચી તેલ
- 1-2 ચપટી હિંગ
- ½ ચમચી જીરું
- ½ ચમચી રાઈ
Instructions
Lila vatana ni sandwich banavani recipe
- લીલા વટાણા ની સેન્ડવિચ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં ધોઇ સાફ કરેલ વટાણા નાખો સાથે લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, લસણ ની કણી, લીલા ધાણા સુધારેલા નાખી દર્દરા પીસી લ્યો હવે પીસેલા મિશ્રણ માંથી પા કપ મિશ્રણ અલગ કાઢી લ્યો અને મિક્સર જાર માં સોજી, દહીં, સ્વાદ મુજબ મીઠું અને એક કપ પાણી નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો.
- પીસેલા મિશ્રણ ને વાસણમાં કાઢી એક બાજુ મૂકો. હવે એક મોટી તપેલી માં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સિકમ, બાફેલી મકાઈ ના દાણા, પનીર ના કટકા, ચીઝ છીણી ને નાખો સાથે ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, ઓરેગાનો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી એક બાજુ મૂકો.
- હવે વઘારીયા માં તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું નાખી તતડાવી લીધા બાદ એમાં હિંગ નાખી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને સોજી વટાણા ના મિશ્રણ માં નાખો સાથે પા કપ અલગ કાઢેલ વટાણા ની પેસ્ટ, ચાર્ટ મસાલો, બેકિંગ પાઉડર અને ઈનો નાખી બરોબર મિક્સ કરી સેન્ડવિચ માટેનુ મિશ્રણ તૈયાર કરી લ્યો.
- હવે સેન્ડવિચ મશીન લઈ એમાં તેલ લગાવો અને ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી થોડું મિશ્રણ એમાં નાખી અને વચ્ચે થોડી સ્ટફિંગ મૂકી ફરી એના પર મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લીધા બાદ ધીમા કે મિડીયમ તાપે બને બાજુ ફેરવતા જય ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- બને બાજુ તેલ લગાવી બરોબર શેકાઈ જાય એટલે સેન્ડવિચ ને મશીન માંથી કાઢી લ્યો અને બીજી સેન્ડવીચ બનાવવા મૂકો. આમ એક એક કરી બધી સેન્ડવિચ તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચટણી, સોસ , સેવ છાંટી સર્વ કરો. તો તૈયાર છે લીલા વટાણા ની સેન્ડવિચ.
Sandwich recipe notes
- અહી જો તમને સેન્ડવિચ મશીન માં ના ફાવે તો તમે અપંમ પેન માં થોડું થોડું મિશ્રણ નાખી વચ્ચે સ્ટફિંગ મૂકી ફરી ઉપર મિશ્રણ નાખી બને બાજુ ગોલ્ડન શેકી ને પણ નાસ્તો બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Methi palak na crishpi pakoda | મેથી પાલક ના ક્રિસ્પી પકોડા
Chokha ni soft idli banavani rit | ચોખા ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત
suki bhel banavani rit | સૂકી ભેળ બનાવવાની રીત | suki bhel recipe in gujarati
Aloo chole tikki chat banavani rit | આલુ છોલે ટિક્કી ચાટ બનાવવાની રીત