નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Udupi-Recipes YouTube channel on YouTube આજે આપણે લીલા નારિયેળ ની ચટણી બનાવવાની રીત – lila nariyal ni chatni banavani rit શીખીશું. આ ચટણી ઢોસા, ઈડલી અને ઉત્તપમ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે આ ચટણી ઘણા લાંબા સમય માટે સાચવી શકાતી નથી એટલે એટલી માત્રા માં બનાવી જેટલી માત્રા માં જોઈએ અને સાચવી જ હોય તો એક દિવસ ફ્રીઝ માં સાચવી શકશો તો lila nariyal ni chatni recipe in gujarati – green coconut chutney recipe in gujarati શીખીએ.
lila nariyal ni chatni ingredients | green coconut chutney ingredients
- લીલું નારિયળ છીણેલું 1 કપ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- તેલ 1 ચમચી
- આદુનો ટુકડો 1 ઇંચ
- આંબલી નો પલ્પ 1 ચમચી
- શેકેલ સીંગદાણા 2-3 ચમચી
- દાડિયા દાળ 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- જરૂર મુજબ પાણી
નારિયેળ ની ચટણી ના વઘાર માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- રાઈ ½ ચમચી
- અડદ દાળ ½ ચમચી
- મીઠા લીમડાના પાન 5-7
- સુકા લાલ મરચા 1-2
લીલા નારિયેળ ની ચટણી બનાવવાની રીત | green coconut chutney recipe in gujarati
લીલી નારિયળ ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને પાણી નીતરવા મૂકો હવે ગેસ પર એક કડાઈ માં એક ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમ લીલા મરચા સુધારેલા ને લીલા ધાણા સુધારેલા નાખી ને એક બે મિનિટ શેકી લ્યો
હવે શેકેલ ધાણા મરચાં ને ઠંડા થવા દેવા મરચા ને ધાણા ઠંડા થાય એટલે એને મિક્સર જારમાં નાખો સાથે લીલું નારિયળ છીણેલું, આદુનો ટુકડો, શેકેલ સીંગદાણા, દાડિયા દાળ , આંબલી નો પલ્પ અને સ્વાદ મુજબ મીઠું નાખીને પીસી લ્યો ને જરૂર મુજબ પા કપ પાણી નાખી ને સમૂથ પીસી ને ચટણી તૈયાર કરી લ્યો
લીલા નારિયેળ ની ચટણી નો વઘાર કરવાની રીત
ગેસ પર વઘારિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને અડદ દાળ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચા નાખી વઘાર તૈયાર કરી લ્યો ને તૈયાર વઘાર ને પીસેલી ચટણી માં નાખી મિક્સ કરી લ્યો યો તૈયાર છે લીલી નારિયળ ની ચટણી
lila nariyal ni chatni recipe in gujarati notes
- અહી તમે ખટાસ માટે આંબલી ની જગ્યાએ લીંબુ અથવા દહી નો ઉપયોગ કરી શકો છો
- સીંગદાણા કે દાડિયા દાળ માંથી ગમે તે એક નો ઉપયોગ કરી ને પણ ચટણી તૈયાર કરી શકો છો અને વ્રત માં વાપરવી હોય તો દાડિયા દાળ અને અડદ દાળ ના નાખવી
- લીલા ધાણા સાથે થોડા ફુદીના ના પાન પણ પીસવા સમયે નાખી શકો છો
લીલા નારિયેળ ની ચટણી | lila nariyal ni chatni banavani rit
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
lila nariyal ni chatni banavani recipe | lila nariyal ni chatni recipe in gujarati
લીલા નારિયેળ ની ચટણી બનાવવાની રીત | green coconut chutney recipe in gujarati | લીલા નારિયેળ ની ચટણી | lila nariyal ni chatni | lila nariyal ni chatni banavani rit | lila nariyal ni chatni recipe in gujarati
Equipment
- 1 વઘારિયું
Ingredients
lila nariyal ni chatni ingredients | green coconut chutney ingredients
- 1 કપ લીલું નારિયળ છીણેલું
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી તેલ
- 1 ઇંચ આદુનો ટુકડો
- 1 ચમચી આંબલીનો પલ્પ
- 2-3 ચમચી શેકેલ સીંગદાણા
- 2 ચમચી દાડિયા દાળ
- મીઠું સ્વાદ મુજબ
- જરૂર મુજબ પાણી
નારિયેળ ની ચટણી ના વઘાર માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી અડદ દાળ
- 5-7 મીઠા લીમડાના પાન
- 1-2 સુકા લાલ મરચા
Instructions
લીલા નારિયેળની ચટણી બનાવવાની રીત | lila nariyal ni chatni banavani rit | lila nariyal ni chatni recipe in gujarati
- લીલી નારિયળ ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને પાણી નીતરવા મૂકો હવે ગેસ પર એક કડાઈ માં એક ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમ લીલા મરચા સુધારેલા ને લીલા ધાણા સુધારેલા નાખી ને એક બે મિનિટ શેકી લ્યો
- હવે શેકેલ ધાણા મરચાં ને ઠંડા થવા દેવા મરચા ને ધાણા ઠંડા થાય એટલે એને મિક્સર જારમાં નાખો સાથે લીલું નારિયળ છીણેલું, આદુનો ટુકડો, શેકેલ સીંગદાણા, દાડિયાદાળ , આંબલી નો પલ્પ અને સ્વાદ મુજબ મીઠું નાખીને પીસી લ્યો ને જરૂર મુજબ પા કપ પાણી નાખી ને સમૂથ પીસી ને ચટણી તૈયાર કરી લ્યો
લીલા નારિયેળ ની ચટણી નો વઘાર કરવાની રીત
- ગેસ પર વઘારિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને અડદ દાળ નાખી તતડાવો ત્યારબાદ ગેસ બંધ કરી એમાં મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચા નાખી વઘાર તૈયાર કરી લ્યોને તૈયાર વઘાર ને પીસેલી ચટણી માં નાખી મિક્સ કરી લ્યો યો તૈયાર છે લીલી નારિયળ ની ચટણી
lila nariyal ni chatni recipe in gujarati notes
- અહી તમે ખટાસ માટે આંબલી ની જગ્યાએ લીંબુ અથવા દહી નો ઉપયોગ કરી શકો છો
- સીંગદાણા કે દાડિયા દાળ માંથી ગમે તે એક નો ઉપયોગકરી ને પણ ચટણી તૈયાર કરી શકો છો અને વ્રત માં વાપરવી હોય તો દાડિયા દાળ અને અડદ દાળના નાખવી
- લીલા ધાણા સાથે થોડા ફુદીના ના પાન પણ પીસવા સમયે નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ગલકા નું શાક બનાવવાની રીત | galka nu shaak banavani rit | galka nu shaak recipe in gujarati
દાલ ખીચડી બનાવવાની રીત | dal khichdi banavani rit | dal khichdi recipe in gujarati