નમસ્તે મિત્રો આજે આપણે લીલા નારીયલ ની બરફી બનાવવાની રીત – lila nariyal ni barfi banavani rit શીખીશું, If you like the recipe do subscribe Cooking With Chef Ashok YouTube channel on YouTube, લીલા નારિયળ અને સૂકા નારિયળ માંથી ઘણી વાનગીમાં નાખી ને બતાવતા હોઈએ છીએ પણ આજ આપણે lila nariyal ni barfi recipe in gujarati શીખીએ.
લીલા નારિયળ ની બરફી બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ.
- લીલા નારિયળ 3
- મિલ્ક પાઉડર 1 કપ
- ખાંડ 1 કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- પિસ્તા ની કતરણ 2 ચમચી
- ઘી 2 ચમચી
લીલા નારીયલ ની બરફી બનાવવાની રીત
લીલા નારિયળ ની બરફી બનાવવા સૌપ્રથમ નારિયળ ને તોડી એમાંથી ટોપરું કાઢી લ્યો ને ટોપરા ને છોલી લ્યો ત્યાર બાદ એના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં થોડા થોડા ટોપરા ના કટકા નાખી પ્લસ મોડ માં પીસી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી નાખી એમાં પીસેલું નારિયળ નાખી ને ધીમા તાપે હલાવતા રહો ને સાત આઠ મિનિટ શેકી ને સાવ કોરા કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો
હવે એજ કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ અને ખાંડ નાખી મિક્સ કરી ઉકાળી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે એમાંથી એક કપ દૂધ લઇ મિલ્ક પાઉડર માં નાખી બરોબર મિક્સ કરી લ્યો મિલ્ક પાઉડર અને દૂધ બરોબર ગાંઠા વગર મિક્સ થઈ જાય એટલે એને ઉકળતા દૂધ માં નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી થોડું ઘટ્ટ થવા દયો
દૂધ ઘટ્ટ થાય એટલે એમાં શેકેલ નારિયળ નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહો ને પાંચ મિનિટ ચડાવી લ્યો અથવા કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો હવે ગ્રીસ કરેલ વાસણમાં તૈયાર મિશ્રણ નાખો ને એક સરખું ફેલાવી લ્યો
બરફી ને એક સરખું ફેલાવી લીધા બાદ એના પ્ર પિસ્તાની કતરણ છાંટી લ્યો ને દબાવી લ્યો ને બરફી ને ઠંડી થવા દયો બરફી સાવ ઠંડી થાય એટલે ચાકુથી કાપા પાડી ને કટકા કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો લીલા નારિયળ ની બરફી
lila nariyal ni barfi recipe notes
- અહી તમે ખાંડ ની જગ્યાએ કંડેસ મિલ્ક પણ વાપરી શકો છો અથવા મોરો માવો પણ નાખી શકો છો
- અહી આપણે લીલું નારિયળ વાપરેલ છે એની જગ્યાએ સૂકું નારિયળ પણ વાપરી શકો છો
lila nariyal ni barfi banavani rit | nariyal ni barfi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
lila nariyal ni barfi recipe in gujarati | nariyal ni barfi recipe in gujarati
લીલા નારીયલ ની બરફી બનાવવાની રીત | lila nariyal ni barfi banavani rit | lila nariyal ni barfi recipe in gujarati
Equipment
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
લીલા નારિયળ ની બરફી બનાવવા જરૂરી સામગ્રી
- 3 લીલા નારિયળ
- 500 એમ.એલ. ફૂલ ક્રીમ દૂધ
- 1 કપ મિલ્ક પાઉડ
- 1 કપ ખાંડ
- ¼ ચમચી એલચી પાઉડર
- 2 ચમચી પિસ્તાની કતરણ
- 2 ચમચી ઘી
Instructions
લીલા નારીયલ ની બરફી | lila nariyal ni barfi | lila nariyal ni barfi recipe | nariyal ni barfi recipe
- લીલા નારિયળ ની બરફી બનાવવા સૌપ્રથમ નારિયળ ને તોડી એમાંથી ટોપરું કાઢી લ્યો ને ટોપરા ને છોલી લ્યો ત્યાર બાદ એના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં થોડા થોડા ટોપરા ના કટકા નાખી પ્લસ મોડ માં પીસી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી નાખી એમાં પીસેલું નારિયળ નાખી ને ધીમા તાપે હલાવતા રહો ને સાત આઠ મિનિટ શેકી ને સાવ કોરા કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો
- હવે એજ કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ અને ખાંડ નાખી મિક્સ કરી ઉકાળી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે એમાંથી એક કપ દૂધ લઇ મિલ્ક પાઉડર માં નાખી બરોબર મિક્સ કરી લ્યો મિલ્ક પાઉડર અને દૂધ બરોબર ગાંઠા વગર મિક્સ થઈ જાય એટલે એને ઉકળતા દૂધ માં નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી થોડું ઘટ્ટ થવા દયો
- દૂધ ઘટ્ટ થાય એટલે એમાં શેકેલ નારિયળ નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહોને પાંચ મિનિટ ચડાવી લ્યો અથવા કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો હવે ગ્રીસ કરેલ વાસણમાં તૈયાર મિશ્રણ નાખો ને એક સરખું ફેલાવી લ્યો
- બરફીને એક સરખું ફેલાવી લીધા બાદ એના પ્ર પિસ્તાની કતરણ છાંટી લ્યો ને દબાવી લ્યો ને બરફીને ઠંડી થવા દયો બરફી સાવ ઠંડી થાય એટલે ચાકુથી કાપા પાડી ને કટકા કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો લીલા નારિયળ ની બરફી
lila nariyal ni barfi recipe notes
- અહી તમે ખાંડ ની જગ્યાએ કંડેસ મિલ્ક પણ વાપરી શકો છો અથવા મોરો માવો પણ નાખી શકો છો
- અહી આપણે લીલું નારિયળ વાપરેલ છે એની જગ્યાએ સૂકું નારિયળ પણ વાપરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
કુકરમાં ગાજર નો હલવો બનાવવાની રીત | Kukar ma gajar no halvo banavan rit
આમળા નો મુરબ્બો બનાવવાની રીત | amla no murabbo banavani rit | amla no murabbo recipe in gujarati
માવા વગરના અડદિયા બનાવવાની રીત | mava vagar adadiya banavani rit
કસ્ટર્ડ બરફી બનાવવાની રીત | custard barfi banavani rit | custard barfi recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.