નમસ્તે મિત્રો If you like the recipe do subscribe CookingShooking Hindi YouTube channel on YouTube આજે આપણે લીલા મરચાનું અથાણું બનાવવાની રીત – lila marcha nu athanu banavani recipe – lila marcha nu athanu gujarati ma – lila marcha nu athanu banavani rit batao શીખીશું. મહિના સુંધી સાચવી શકાય ને ખાઈ શકાય એવું લીલા મરચાનું અથાણું જે બનાવવું ખૂબ સરળ છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે ને ઘરમાં કોઈ શાક કે અથાણાં ના હોય તો રોટલી થેપલા કે પરાઠા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો lila marcha nu athanu recipe in gujarati language શીખીએ.
લીલા મરચાનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | lila marcha nu athanu recipe ingredients
- લીલા મરચા 250 ગ્રામ
- રાઈ કુરિયા 4-5 ચમચા
- મેથી કુરિયા 1 ચમચી
- વરિયાળી 2 ચમચી
- અજમો ½ ચમચી
- જીરું 1 ચમચી
- હળદર 1 /2 ચમચી
- મીઠું 3 ચમચી / સ્વાદ મુજબ
- લીંબુનો રસ 3-4 ચમચી
લીલા મરચાનું અથાણું બનાવવાની રીત | lila marcha nu athanu gujarati ma
લીલા મરચાનું અથાણું બનાવવા સૌપ્રથમ વઢવાણી મરચા લ્યો જો તમે વઢવાણી મરચા લેસો તો ખૂબ ટેસ્ટી લાગશે પણ એ મરચા ના મળે તો કોઈ પણ મિડીયમ તીખા મરચા લેવા અથવા થોડા જાડા આવે એ મરચા લેવા. મરચા ને પાણીમાં ધોઇ લ્યો ને કપડામાં કોરા કરી પંખા નીચે સાવ કોરા કરી લ્યો
મરચા સાવ કોરા થાય એટલે એને દાડી થી અલગ કરી લ્યો ને ચાકુ થી લાંબો ઊભો ચિરો કરી લ્યો અને જો મરચા લાંબા હોય તો અડધે થી કાપી શકો છો ને કાપા કરેલ મરચા એક બાજુ મૂકો
હવે એક થાળીમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, વરિયાળી, હળદર, અજમો, જીરું ને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં બે ત્રણ ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરવો
હવે કાપા કરેલ મરચામાં તૈયાર કરેલ મસાલો હાથથી ભરી લ્યો ને ભરેલા મરચા બરણીમાં મૂકતા જાઓ બધા મરચા ભરાઈ જાય એટલે બચેલો મસાલો જારમાં નાખી દયો ને ઉપરથી બે ચમચી લીંબુનો રસ નાખી ઢાંકણ બંધ કરી મિક્સ કરો
તૈયાર અથાણું એક દિવસ એમજ બહાર રહેવા દયો ને દિવસના એક બે વાર બરણીને હલાવી મિક્સ કરો ને એક દિવસ પછી મજા લ્યો લીલા મરચાનું અથાણું
lila marcha nu athanu banavani rit notes
- અહી જો તમારા પાસે રાઈના કુરિયા ને મેથીના કુરિયા ના હોય તો રાઈ ને મિક્સર જારમાં લઈ પીસી લ્યો ને મેથી દાણા ને પણ એમજ મિક્સર જારમાં લઇ પીસી લ્યો તો તૈયાર છે રાઈના કુરિયા ને મેથીના કુરિયા
- લીંબુ નો રસ નાખવા થી અથાણું તીખું ખાટું લાગશે
- એક દિવસ બહાર રાખ્યા પછી તમે એને બહાર રાખશો તો મરચા ગરી જસે ને સાવ પોચા લાગશે ને જો તમે એને ફ્રીઝ માં મૂકી દેશો તો મરચામાં રહેલો ક્રનચ સારો આવશે
lila marcha nu athanu banavani recipe | lila marcha nu athanu banavani rit batao
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર CookingShooking Hindi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
lila marcha nu athanu recipe in gujarati language
લીલા મરચાનું અથાણું બનાવવાની રીત | lila marcha nu athanu banavani rit | lila marcha nu athanu recipe in gujarati
Equipment
- 1 થાળી
- 1 કાંચની જાર
Ingredients
લીલા મરચાનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | lila marcha nu athanu recipe ingredients
- 250 ગ્રામ લીલા મરચા
- 4-5 ચમચા રાઈકુરિયા
- 1 ચમચી મેથીકુરિયા
- 2 ચમચી વરિયાળી
- ½ ચમચી અજમો
- 1 ચમચી જીરું
- ½ ચમચી હળદર
- 3 ચમચી મીઠું / સ્વાદ મુજબ
- 3-4 ચમચી લીંબુનો રસ
Instructions
લીલા મરચાનું અથાણું બનાવવાની રીત- lila marcha nu athanu gujarati ma – lila marcha nu athanu recipe in gujarati language
- લીલા મરચાનું અથાણું બનાવવા સૌપ્રથમ વઢવાણી મરચા લ્યો જો તમે વઢવાણી મરચા લેસો તો ખૂબ ટેસ્ટી લાગશે પણ એ મરચા ના મળે તો કોઈ પણ મિડીયમ તીખા મરચા લેવા અથવા થોડા જાડા આવે એ મરચા લેવા. મરચા ને પાણીમાં ધોઇ લ્યો ને કપડામાં કોરા કરી પંખા નીચે સાવ કોરા કરી લ્યો
- મરચા સાવ કોરા થાય એટલે એને દાડી થી અલગ કરી લ્યો ને ચાકુ થી લાંબો ઊભો ચિરો કરી લ્યો અને જો મરચા લાંબા હોય તો અડધે થી કાપી શકો છો ને કાપા કરેલ મરચા એક બાજુ મૂકો
- હવે એક થાળીમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, વરિયાળી, હળદર,અજમો, જીરું ને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં બે ત્રણ ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરવો
- હવે કાપા કરેલ મરચામાં તૈયાર કરેલ મસાલો હાથથી ભરી લ્યો ને ભરેલા મરચા બરણીમાં મૂકતા જાઓ બધા મરચા ભરાઈ જાય એટલે બચેલો મસાલો જારમાં નાખી દયો ને ઉપરથી બે ચમચી લીંબુનો રસ નાખી ઢાંકણ બંધ કરી મિક્સ કરો
- તૈયાર અથાણું એક દિવસ એમજ બહાર રહેવા દયો ને દિવસના એક બે વાર બરણીને હલાવી મિક્સ કરો નેએક દિવસ પછી મજા લ્યો લીલા મરચાનું અથાણું
lila marcha nu athanu banavani rit notes
- અહી જો તમારા પાસે રાઈના કુરિયા ને મેથીના કુરિયા ના હોય તો રાઈ ને મિક્સર જારમાં લઈ પીસી લ્યો ને મેથી દાણા ને પણ એમજ મિક્સર જારમાં લઇ પીસી લ્યો તો તૈયાર છે રાઈના કુરિયાને મેથીના કુરિયા
- લીંબુનો રસ નાખવા થી અથાણું તીખું ખાટું લાગશે
- એક દિવસ બહાર રાખ્યા પછી તમે એને બહાર રાખશો તો મરચા ગરી જસે ને સાવ પોચા લાગશે ને જો તમે એને ફ્રીઝ માં મૂકી દેશો તો મરચામાં રહેલો ક્રનચ સારો આવશે
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ભરેલા કારેલાનું શાક બનાવવાની રીત | bharela karela nu shaak recipe | akha bharela karela nu shaak