રીંગ ભજીયા એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી બને છે અને જે મરચા માંથી બનાવશું એ મરચામાં પણ તીખાશ ઓછી હોય છે જેથી નાના થી લઇ મોટા દરેક ખાઈ શકે છે એક વખત બનાવશો તો વારંવાર બનાવશો તો ચાલો Lila marcha na ring bhajiya banavani rit શીખીએ.
લીલા મરચાના રીંગ ભજીયા બનાવવા જરૂરી સામગ્રી
- બેસન જરૂર મુજબ
- લીલા મોરા મરચા 250 ગ્રામ
- હિંગ ⅛ ચમચી
- લીંબુનો રસ 1-2 ચમચી
- હળદર 2-3 ચપટી
- આદુની પેસ્ટ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Lila marcha na ring bhajiya banavani rit
લીલા મરચાના રીંગ ભજીયા બનાવવા સૌપ્રથમ મોરા હોય એવા મરચા લ્યો અને એને પાણી થી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ કપડાથી કોરા કરી લ્યો અને ચાકુથી ગોળ ગોળ રીંગ જેવા કાપી ને કટકા કરી લ્યો. આમ બધા મરચાના કટકા કરી એક વાસણમાં નાખો.
હવે એમાં હિંગ, હળદર, આદુ ની પેસ્ટ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાં બાદ એમાં થોડો થોડો કરી બેસન ના લોટ નું મરચા પર કોટીંગ થાય એમ નાખી મરચાનો બરોબર કોટીંગ કરી લ્યો અને જો જરૂર લાગે તો એક થી બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં મરચા ની એક એક રીંગ ને ગરમ તેલ માં નાખતા જાઓ અને આમ એક સાથે જેટલા કડાઈમાં સમાય નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને ઝારા થી કાઢી લ્યો આમ થોડા થોડા કરી બધા મરચા ના ભજીયા ને તરી લ્યો અને ગરમ ગરમ ભજીયા ને સોસ કે ચટણી સાથે સર્વ કરો લીલા મરચાના રીંગ ભજીયા.
Ring bhajiya NOTES
- અહી તમે જો તીખા મરચા પસંદ હોય તો તીખા મરચાની રીંગ કરી ને પણ આ ભજીયા બનાવી શકો છો.
- જે મરચાનો રંગ આછો લીલો હસે એ મરચા મોરા હસે.
લીલા મરચાના રીંગ ભજીયા બનાવવાની રીત
Lila marcha na ring bhajiya banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
લીલા મરચાના રીંગ ભજીયા બનાવવા જરૂરી સામગ્રી
- બેસન જરૂર મુજબ
- 250 ગ્રામ લીલા મોરા મરચા
- ⅛ ચમચી હિંગ
- 1-2 ચમચી લીંબુનો રસ
- 2-3 ચપટી હળદર
- 1 ચમચી આદુની પેસ્ટ
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Instructions
Lila marcha na ring bhajiya banavani rit
- લીલા મરચાના રીંગ ભજીયા બનાવવા સૌપ્રથમ મોરા હોય એવા મરચા લ્યો અને એને પાણી થી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ કપડાથી કોરા કરી લ્યો અને ચાકુથી ગોળ ગોળ રીંગ જેવા કાપી ને કટકા કરી લ્યો. આમ બધા મરચાના કટકા કરી એક વાસણમાં નાખો.
- હવે એમાં હિંગ, હળદર, આદુ ની પેસ્ટ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાં બાદ એમાં થોડો થોડો કરી બેસન ના લોટ નું મરચા પર કોટીંગ થાય એમ નાખી મરચાનો બરોબર કોટીંગ કરી લ્યો અને જો જરૂર લાગે તો એક થી બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં મરચા ની એક એક રીંગ ને ગરમ તેલ માં નાખતા જાઓ અને આમ એક સાથે જેટલા કડાઈમાં સમાય નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને ઝારા થી કાઢી લ્યો આમ થોડા થોડા કરી બધા મરચા ના ભજીયા ને તરી લ્યો અને ગરમ ગરમ ભજીયા ને સોસ કે ચટણી સાથે સર્વ કરો લીલા મરચાના રીંગ ભજીયા.
Ring bhajiya NOTES
- અહી તમે જો તીખા મરચા પસંદ હોય તો તીખા મરચાની રીંગ કરી ને પણ આ ભજીયા બનાવી શકો છો.
- જે મરચાનો રંગ આછો લીલો હસે એ મરચા મોરા હસે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Garlic Laccha Parotha recipe | ગાર્લિક લચ્છા પરોઠા બનાવવાની રીત
બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત | bombay mix banavani rit
ફૂલવડી બનાવવાની રીત | fulwadi banavani recipe
ragda patties recipe in gujarati | રગડા પેટીસ બનાવવાની રીત | ragda petis banavani rit
ખાટા વડા બનાવવાની રીત | khatta vada banavani rit | khata vada recipe in gujarati