નમસ્તે મિત્રો આજે આપણે લીલા ચોરા ના દાણા નું શાક બનાવવાની રીત – Lila chora na dana nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Paushtik Pakwan YouTube channel on YouTube , હાલ તો મસ્ત લીલા ચોરા બજાર માં મળે છે આ ચોરા નું શાક તો ટેસ્ટી બને છે પણ એના પાકી ગયેલ લીલા દાણા માંથી પણ ખૂબ જ ટેસ્ટી શાક બની ને તૈયાર થાય છે. અત્યાર સુંધી સૂકા ચોરા ના બીજ નું શાક બનાવી ને તો તમે તૈયાર કરેલ છે આ વખતે લીલા ચોરા માંથી બીજ કાઢી ને શાક તૈયાર કરી મજા લઈ શકો છો અને એક અલગ સ્વાદ ની મજા લઇ શકો છો તો ચાલો Lila chora na dana nu shaak recipe in gujarti શીખીએ
ચોરા ના દાણા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 4-5 ચમચી
- ચોરા ના દાણા 1 કપ
- જીરું 1 ચમચી
- તમાલપત્ર 1
- લવિંગ 2-3
- મરી 2-3
- આદુ લસણની પેસ્ટ 2 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- પીસેલા ટમેટા ની પ્યુરી 1 કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1-2
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
લીલા ચોરા ના દાણા નું શાક બનાવવાની રીત
લીલા ચોરા ના દાણા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, તમાલપત્ર. લવિંગ, મરી નાખી ને મિક્સ કરી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને લસણ આદુ ની કચાસ દૂર થાય ત્યાં સુંધી શેકી લ્યો.
ત્યાર બાદ એમાં ડુંગળી ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો અને એને પણ બે ચાર મિનિટ શેકી લ્યો. ડુંગળી બરોબર શેકાઈ જાય અને તેલ અલગ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી શેકી લ્યો.
હવે શેકેલ મસાલા માં બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા નું પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને મસાલા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
મસાલા માંથી તેલ અલગ થાય એટલે એમાં ચોરા ના દાણા નાખી ને મિક્સ કરી લ્યો અને પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે દસ પંદર મિનિટ ચડવા દયો.
પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી ને શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ શાક રોટલી, પરોઠા સાથે સર્વ કરો લીલા ચોરા ના દાણા નું શાક.
Lila chora na dana nu shaak recipe in gujarti notes
- અહી તમે લસણ ડુંગળી ના ખાતા હો તો ખાલી આદુ નું પેસ્ટ અને ટમેટા ની પ્યુરી સાથે પણ આ શાક તૈયાર કરી શકો છો.
Lila chora na dana nu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Paushtik Pakwan ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Lila chora na dana nu shaak recipe in gujarti
લીલા ચોરા ના દાણા નું શાક | Lila chora na dana nu shaak banavani rit | લીલા ચોરા ના દાણા નું શાક બનાવવાની રીત | Lila chora na dana nu shaak recipe in gujarti
Equipment
- 1 કડાઈ
Ingredients
ચોરા ના દાણા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ચોરાના દાણા
- 4-5 ચમચી તેલ
- 1 ચમચી જીરું 1 ચમચી
- 1 તમાલ પત્ર
- 2-3 લવિંગ
- 2-3 મરી
- 2 ચમચી આદુ લસણની પેસ્ટ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 કપ પીસેલા ટમેટા ની પ્યુરી
- 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- ½ ચમચી ગરમ મસાલો
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Lila chora na dana nu shaak banavani rit | લીલા ચોરા ના દાણા નું શાક બનાવવાની રીત | Lila chora na dana nu shaak recipe in gujarti
- લીલા ચોરા ના દાણા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમથાય એટલે એમાં જીરું, તમાલપત્ર. લવિંગ, મરી નાખી ને મિક્સકરી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને લસણ આદુ ની કચાસ દૂર થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- ત્યારબાદ એમાં ડુંગળી ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો અને એને પણ બે ચાર મિનિટ શેકી લ્યો. ડુંગળી બરોબર શેકાઈ જાય અનેતેલ અલગ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી શેકી લ્યો.
- હવે શેકેલ મસાલા માં બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા નું પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને મસાલા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- મસાલા માંથી તેલ અલગ થાય એટલે એમાં ચોરા ના દાણા નાખી ને મિક્સ કરી લ્યો અને પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે દસ પંદર મિનિટ ચડવા દયો.
- પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી ને શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં ગરમ મસાલો અનેલીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ શાક રોટલી, પરોઠા સાથે સર્વ કરો લીલા ચોરાના દાણા નું શાક.
Lila chora nadana nu shaak recipe in gujarti notes
- અહીતમે લસણ ડુંગળી ના ખાતા હો તો ખાલી આદુ નું પેસ્ટ અને ટમેટા ની પ્યુરી સાથે પણ આ શાકતૈયાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ઝુનકા બનાવવાની રીત | Zunka banavani rit | Zunka recipe in gujarati
મિક્સ વેજીટેબલ દાળ બનાવવાની રીત | Mix vegetable daal banavani rit