નમસ્તે મિત્રો આજે આપણે લીચી શેક અને લીચી જ્યુસ શરબત બનાવવાની રીત શીખીશું. ઉનાળા માં અમુક સમય પુરતી જ લીચી બજાર માં મળતી હોય છે. જે નાના મોટા બધાને પસંદ આવતી હોય છે, If you like the recipe do subscribe Masala Kitchen YouTube channel on YouTube , તો આજ આપણે લીચી માંથી જ ચાર પાંચ મહિના સાચવી ને મજા લઇ શકીએ એવા શેક અને જ્યુસ બનાવવાની રીત શીખીશું તો ચાલો Lichi shake ane lichi juice banavani rit શીખીએ.
લીચી શેક બનાવવા માટેની સામગ્રી
- લીચી 1 ½ કપ
- ખાંડ ¾ કપ
- ઠંડુ દૂધ 1 ગ્લાસ
- બરફ ના કટકા
- પિસ્તા ની કતરણ 1 ચમચી
- આઈસક્રીમ
- ગુલાબ ની પાંદડી
લીચી જ્યુસ શરબત બનાવવા માટેની સામગ્રી
- લીચી પીસેલી 2 કપ
- ખાંડ 1 ½ કપ
- લીંબુના ફૂલ ¼ ચમચી / લીંબુનો રસ ½ ચમચી
- ગુલાબ સીરપ 1 ચમચી
- પાણી જરૂર મુજબ
લીચી શેક બનાવવાની રીત
લીચી શેક બનાવવા સૌપ્રથમ લીચી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના ફોતરા કાઢી ને અલગ કરી લ્યો અને ત્યાર પછી લીચી નાપલ્પ ને બીજ થી અલગ કરી બીજ થી અલગ કરી લ્યો ને નાના નાના મોટા કટકા કરી એક કપ લ્યો અને અડધો કપ લીચી ને મિક્સર જાર માં પીસી ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં લીચી ના કટકા નાખો સાથે ખાંડ નાખી ને મિક્સ કરી ગેસ ચાલુ કરી ને ધીમા તાપે ચડવા દયો પાંચ સાત મિનિટ પછી લીચી ખાંડ સાથે બરોબર ચડી જાય એટલે એમાં પીસેલી લીચી નાખી મિક્સ કરી ધીમા તાપે પંદર વીસ મિનિટ ચડવા દયો વીસ મિનિટ પછી ચાસણી ઘટ્ટ થઈ જાય ને એક તાર બનવા લાગે ત્યાં સુંધી ધીમા તાપે થોડી થોડી વારે હલાવતા રહો ચડાવી લ્યો.
હવે ચાસણી એક તાર ની થાય એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ સાવ ઠંડુ થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો લીચી સ્લસ ને જ્યારે પણ શેક બનાવવો હોય ત્યારે બનાવી ને મજા લ્યો.
શેક બનાવવાની રીત
મિક્સર જાર માં બે ચમચી તૈયાર કરેલ લીચી નો પલ્પ નાખો સાથે ઠંડુ દૂધ એક ગ્લાસ નાખી ને પીસી લ્યો ત્યાર બાદ ગ્લાસ માં બરફ ના કટકા નાખો એમાં પીસી ને તૈયાર કરેલ શેક નાખો ઉપર આઈસક્રીમ મૂકો ને ગુલાબ ની પાંદડી અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી મજા લ્યો લીચી શેક.
લીચી જ્યુસ બનાવવાની રીત
લીચી જ્યુસ બનાવવા સૌપ્રથમ લીચી ના પલ્પ ને પીસી લ્યો ત્યાર બાદ ચારણી થી ચાળી લ્યો ને એક બાજુ મૂકો . હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ નાખો સાથે પાણી નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરી ખાંડ ઓગળે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લીંબુના ફૂલ નાખી મિક્સ કરી લ્યો ને ચડાવી લ્યો.
હવે પાણીમાં ખાંડ ચડવા થી આવતી ચિકાસ પકડવા લાગે એટલે એમાં પીસી ને ગાળી રાખેલ લીચી નો જ્યુસ નાખી મિક્સ કરી લ્યો ને જ્યુસ સાથે મિક્સ કરી એક ઉકાળો આવે ત્યાં સુંધી હલાવી ને મિક્સ કરી ચડાવી લ્યો ત્યાર બાદ જ્યુસ ને ઠંડો કરી ને બોટલ માં ભરી લ્યો લીચી જ્યુસ.
લીચી જ્યુસ શરબત બનાવવાની રીત
ગ્લાસ ના બે ત્રણ ચમચી તૈયાર કરેલ લીચી જ્યુસ નાખો સાથે ગુલાબ શરબત બરફ ના કટકા નાખો ને પાણી નાખી મિક્સ કરી લ્યો ને મિક્સ કરી ને મજા લ્યો લીચી જ્યુસ શરબત.
Lichi shake recipe in gujarati notes
- અહી તમે ખાંડ ની માત્ર લુછી ની મીઠાસ મુજબ વધુ ઓછી કરી શકો છો
Lichi shake ane lichi juice banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Lichi shake and lichi juice recipe in gujarati
લીચી શેક બનાવવાની રીત | લીચી જ્યુસ બનાવવાની રીત | લીચી જ્યુસ શરબત બનાવવાની રીત | Lichi shake banavani rit | lichi juice banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
લીચી શેક બનાવવા માટેની સામગ્રી
- 1 ½ કપ લીચી
- ¾ કપ ખાંડ
- 1 ગ્લાસ ઠંડુ દૂધ
- બરફ ના કટકા
- 1 ચમચી પિસ્તા ની કતરણ
- આઈસક્રીમ
- ગુલાબની પાંદડી
લીચી જ્યુસ શરબત બનાવવા માટેની સામગ્રી
- 2 કપ લીચી પીસેલી
- 1 ½ કપ ખાંડ
- લીંબુના ફૂલ ¼ ચમચી/ લીંબુનો રસ ½ ચમચી
- 1 ચમચી ગુલાબ સીરપ
- પાણી જરૂર મુજબ
Instructions
લીચી શેક બનાવવાની રીત
- લીચી શેક બનાવવા સૌપ્રથમ લીચી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના ફોતરા કાઢી ને અલગ કરી લ્યો અને ત્યાર પછી લીચી નાપલ્પ ને બીજ થી અલગ કરી બીજ થી અલગ કરી લ્યો ને નાના નાના મોટા કટકા કરી એક કપ લ્યો અને અડધો કપ લીચી ને મિક્સર જાર માંપીસી ને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં લીચી ના કટકા નાખો સાથે ખાંડ નાખી ને મિક્સ કરી ગેસ ચાલુ કરી ને ધીમા તાપે ચડવા દયો પાંચ સાત મિનિટ પછી લીચી ખાંડ સાથે બરોબર ચડી જાય એટલે એમાં પીસેલી લીચી નાખી મિક્સ કરી ધીમા તાપે પંદર વીસ મિનિટ ચડવા દયો વીસ મિનિટ પછી ચાસણી ઘટ્ટ થઈ જાય ને એક તાર બનવા લાગે ત્યાં સુંધી ધીમા તાપે થોડી થોડી વારે હલાવતા રહો ચડાવી લ્યો.
- હવે ચાસણી એક તાર ની થાય એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ સાવ ઠંડુ થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો લીચી સ્લસ ને જ્યારે પણ શેક બનાવવો હોય ત્યારે બનાવી ને મજા લ્યો.
શેક બનાવવાની રીત
- મિક્સર જાર માં બે ચમચી તૈયાર કરેલ લીચી નો પલ્પ નાખો સાથે ઠંડુ દૂધ એક ગ્લાસ નાખી ને પીસી લ્યો ત્યાર બાદ ગ્લાસ માં બરફ ના કટકા નાખો એમાં પીસી ને તૈયાર કરેલ શેક નાખો ઉપર આઈસક્રીમ મૂકો ને ગુલાબ ની પાંદડી અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી મજા લ્યો લીચી શેક.
લીચી જ્યુસ બનાવવાની રીત
- લીચી જ્યુસ બનાવવા સૌપ્રથમ લીચી ના પલ્પ ને પીસી લ્યો ત્યાર બાદ ચારણી થી ચાળી લ્યો ને એક બાજુ મૂકો . હવે ગેસ પરએક કડાઈમાં ખાંડ નાખો સાથે પાણી નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરી ખાંડ ઓગળે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યારબાદ એમાં લીંબુના ફૂલ નાખી મિક્સ કરી લ્યો ને ચડાવી લ્યો.
- હવે પાણીમાં ખાંડ ચડવા થી આવતી ચિકાસ પકડવા લાગે એટલે એમાં પીસી ને ગાળી રાખેલ લીચી નોજ્યુસ નાખી મિક્સ કરી લ્યો ને જ્યુસ સાથે મિક્સ કરી એક ઉકાળો આવે ત્યાં સુંધી હલાવીને મિક્સ કરી ચડાવી લ્યો ત્યાર બાદ જ્યુસ ને ઠંડો કરી ને બોટલ માં ભરી લ્યો લીચી જ્યુસ.
લીચી જ્યુસ શરબત બનાવવાની રીત
- ગ્લાસના બે ત્રણ ચમચી તૈયાર કરેલ લીચી જ્યુસ નાખો સાથે ગુલાબ શરબત બરફ ના કટકા નાખો ને પાણી નાખી મિક્સ કરી લ્યો ને મિક્સ કરી ને મજા લ્યો લીચી જ્યુસ શરબત.
Lichi shake recipe in gujarati notes
- અહી તમે ખાંડ ની માત્ર લુછી ની મીઠાસ મુજબ વધુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
રબડી ફાલુદા બનાવવાની રીત | Rabdi faluda banavani rit
ગુલાબ નો શરબત બનાવવાની રીત | gulab no sharbat banavani rit | gulab sharbat recipe in gujarati
બીલી ફળ નો શરબત બનાવવાની રીત | Bili fal no sarbat banavani rit
ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe in Gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.