HomeGujaratiલસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત | Lasan vari dahi ni...

લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત | Lasan vari dahi ni chatni banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે વઘાર કરી ને લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત – Lasan vari dahi ni chatni banavani rit શીખીશું, If you like the recipe do subscribe sanwari Homie food  YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. રોટલી, પરાઠા કે ચાય સાથે ખાઈ શકાય છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી અને ખૂબ જ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Lasan vari dahi ni chatni recipe in gujarati શીખીએ.

ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • આખા લાલ મરચાં 10-12
  • લસણ ની કડી 5-6
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • દહી 1 કપ
  • તેલ 2 ચમચી
  • જીરું ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 1 ચમચી

લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત

લસણ વારી દહી ની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં આખા લાલ મરચાં લઈ લ્યો. હવે તેમાં ગરમ પાણી નાખો. હવે તેને ઢાંકી ને આઠ થી દસ મિનિટ સુધી સાઇડ પર રાખી દયો.

આઠ થી દસ મિનિટ પછી લાલ માર્ચ સોફ્ટ થઈ ગયા હસે. હવે તેને એક મિક્સર જાર માં નાખો. હવે તેમાં લસણ ની કડી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેમાં દહી નાખી. હવે તેને ફરી થી એક વાર પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં પીસી ને રાખેલી ચટણી નાખો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણી લસણ વારી દહી ની ચટણી. હવે તેને રોટલી, પરાઠા કે પૂરી સાથે સર્વ કરો અને ટેસ્ટી લસણ વારી દહી ની ચટણી ખાવાનો આનંદ માણો.

Lasan vari dahi ni chatni banavani rit | Recipe Video

Video Credit : Youtube/ sanwari Homie food

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર sanwari Homie food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Lasan vari dahi ni chatni recipe in gujarati

લસણ વારી દહી ની ચટણી - લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત - Lasan vari dahi ni chatni banavani rit - Lasan vari dahi ni chatni recipe in gujarati

લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત | Lasan vari dahi ni chatni banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે વઘારકરી ને લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત – Lasan vari dahi ni chatni banavani rit શીખીશું, If you like the recipe do subscribe sanwari Homie food  YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. રોટલી, પરાઠા કે ચાય સાથે ખાઈ શકાય છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી અને ખૂબ જ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જાય છે.તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Lasan varidahi ni chatni recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 10-12 આખા લાલ મરચાં
  • 5-6 લસણ ની કડી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 કપ દહી
  • 2 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions

લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત | Lasan vari dahi ni chatnibanavani rit | Lasan vari dahi ni chatni recipe in gujarati

  • લસણ વારી દહી ની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં આખા લાલ મરચાં લઈ લ્યો. હવે તેમાં ગરમ પાણી નાખો.હવે તેને ઢાંકી ને આઠ થી દસ મિનિટ સુધી સાઇડ પર રાખી દયો.
  • આઠ થી દસ મિનિટ પછી લાલ માર્ચ સોફ્ટ થઈ ગયા હસે. હવે તેને એક મિક્સર જાર માં નાખો. હવે તેમાં લસણ ની કડીઅને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.હવે તેમાં દહી નાખી. હવે તેને ફરી થી એક વાર પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.હવે તેમાં પીસી ને રાખેલી ચટણી નાખો. હવે તેનેત્રણ થી ચાર મિનિટ સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવેફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરીદયો.
  • તૈયાર છે આપણી લસણ વારી દહી ની ચટણી. હવે તેને રોટલી, પરાઠા કે પૂરી સાથે સર્વ કરો અને ટેસ્ટી લસણ વારી દહી ની ચટણી ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક | rajsthani style papad nu shaak banavani rit

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak banavani rit | kacha kela nu shaak recipe in gujarati

કોબીજ બટાકા વટાણા નું શાક | pan kobi batata nu shaak banavani rit | kobi batata vatana nu shaak banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular