નમસ્તે મિત્રો આજે આપણે લસુની ચેવડા બનાવવાની રીત – લસણ નો ચેવડો બનાવવાની રીત – lasan chevdo banavani rit શીખીશું, If you like the recipe do subscribe Cooking With Geeta – Veg YouTube channel on YouTube , આ ચેવડો તમે રેગ્યુલર નાસ્તા માં બનાવી શકો છો તેમજ વાર તહેવાર પર પણ તૈયાર કરી શકો છો. વાર તહેવાર પર જ્યારે મીઠાઈઓ ખાઈ ને કંટાળી ગયા હો તો આ ચેવડો ચોક્કસ બનાવી ને ખાજો તો મોઢા નો સ્વાદ બદલાઈ જશે અને મજા આવી જસે તો ચાલો lasan no chevdo banavani rit – garlic chivda recipe in gujarati શીખીએ.
lasan chevdo banava jaruri samgri
- બેસન 2 કપ
- ચોખા નો લોટ 4-5 ચમચી
- લસણની કળી 25 -30
- હળદર 1 ચમચી
- હિંગ ½ ચમચી
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
- ચણા દાળ ½ કપ ચાર પાંચ કલાક પલાળેલી
- સીંગદાણા 1 કપ
- મીઠા લીમડાના પાન 15-20
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- સંચળ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
લસણ નો ચેવડો બનાવવાની રીત | lasan chevdo banavani rit
લસણ નો ચેવડો બનાવવા સૌપ્રથમ ચણા ની દાળ ને સાફ કરી એક બે પાણી થી ધોઇ ને બે ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો પાંચ કલાક પછી પાણી નિતારી સાફ કોરા કપડા પર ફેલાવી ને સુકાવવા મૂકો. હવે મિક્સર જાર માં લસણ ની કણી, હળદર, હિંગ, બે ચમચી તેલ નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણ ચમચી પાણી નાખી ફરીથી પીસી ને સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો.
હવે એક વાસણમાં બેસન અને ચોખા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, પીસેલી લસણની પેસ્ટ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો.નરમ લોટ બાંધવા માટે જરૂર લાગે તો પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો ત્યાર બાદ એમાં બે ચમચી તેલ નાખી ને લોટ ને બરોબર મસળી લ્યો.
બાંધેલા લોટ ના સરખા બે ભાગ કરી ઢાંકી ને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો અને તેલ ગરમ થાય ત્યાં સુધી માં સેવ બનાવવા મશીન માં સેવ ની પ્લેટ મૂકી તેલ લગાવી લ્યો.અને એક ભાગ લોટ નો એમાં નાખી બંધ કરી લ્યો.
તેલ ગરમ થાય એટલે એમાં સેવ મશીન થી થોડી થોડી સેવ પાડી ક્રિસ્પી તરી લ્યો આમ બધી સેવ તરી લ્યો. સેવ થઈ જાય એટલે સેવ મશીન માં પાપડી પ્લેટ મૂકી તેલ લાગવી બાંધેલા લોટ ને એમાં નાખી બંધ કરી ગરમ તેલ માં થોડી થોડી પાપડી પાડી ને એને પણ ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો આમ બધી પાપડી ને તરી ને તૈયાર કરી લ્યો.
ત્યાર બાદ અમે સીંગદાણા નાખી એને પણ બ્રાઉન રંગ ના થાય ત્યાં સુંધી તરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ ગરમ તેલ માં સુકાવેલ ચણા નાખી એને પણ ગોલ્ડન તરી લ્યો અને એને પણ એક વાસણમાં કઢી લ્યો. હવે મીઠા લીમડાના પાન નાખી એને પણ ક્રિસ્પી તરી ને કાઢી લ્યો.
હવે બધી તારેલ સામગ્રી ને એક મોટા વાસણમાં લઈ એના પર કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, મીઠું સ્વાદ મુજબ, સંચળ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો લસુની ચેવડા.
garlic chivda recipe in gujarati notes
- અહી ચેવડા માં જો તમને તીખાશ પસંદ હોય તો કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ની જગ્યાએ રેગ્યુલર મરચા નો પાઉડર પણ નાખી શકો છો.
- ચોખા નો લોટ નાખવાથી સેવ અને પાપડી લાંબો સમય સુંધી ક્રિસ્પી રહે છે.
lasan no chevdo banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Geeta – Veg ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
garlic chivda recipe in gujarati | લસુની ચેવડા બનાવવાની રીત
લસણ નો ચેવડો બનાવવાની રીત | lasan chevdo banavani rit | lasan no chevdo banavani rit | garlic chivda recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 સેવ મશીન માં સેવની પ્લેટ
- 1 પાપડી પ્લેટ
Ingredients
lasan chevdo banava jaruri samgri
- 2 કપ બેસન
- 4-5 ચમચી ચોખા નો લોટ
- 25 -30 લસણ નીકળી
- 1 ચમચી હળદર
- ½ ચમચી હિંગ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
- ½ કપ ચણા દાળ ચાર પાંચ કલાક પલાળેલી
- 1 કપ સીંગદાણા
- 15-20 મીઠા લીમડાના પાન
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી સંચળ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
લસણ નો ચેવડો બનાવવાની રીત | lasan chevdo banavani rit | lasan no chevdo banavani rit | લસુની ચેવડા બનાવવાની રીત | garlic chivda recipe in gujarati
- લસણ નો ચેવડો બનાવવા સૌપ્રથમ ચણા ની દાળ ને સાફ કરી એક બે પાણી થી ધોઇને બે ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો પાંચ કલાક પછી પાણી નિતારી સાફ કોરાકપડા પર ફેલાવી ને સુકાવવા મૂકો. હવે મિક્સર જાર માં લસણ ની કણી, હળદર, હિંગ, બે ચમચી તેલ નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં બેત્રણ ચમચી પાણી નાખી ફરીથી પીસી ને સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો.
- હવે એક વાસણમાં બેસન અને ચોખા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, પીસેલી લસણની પેસ્ટ નાખી નેબરોબર મિક્સ કરી લ્યો.નરમ લોટ બાંધવા માટે જરૂર લાગે તો પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો ત્યાર બાદ એમાં બે ચમચી તેલ નાખી ને લોટ ને બરોબર મસળી લ્યો.
- બાંધેલા લોટ ના સરખા બે ભાગ કરી ઢાંકી ને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકોઅને તેલ ગરમ થાય ત્યાં સુધી માં સેવ બનાવવા મશીન માં સેવ ની પ્લેટ મૂકી તેલ લગાવી લ્યો.અને એક ભાગ લોટ નો એમાં નાખી બંધ કરી લ્યો.
- તેલ ગરમ થાય એટલે એમાં સેવ મશીન થી થોડી થોડી સેવ પાડી ક્રિસ્પી તરી લ્યો આમ બધી સેવ તરી લ્યો. સેવ થઈ જાય એટલેસેવ મશીન માં પાપડી પ્લેટ મૂકી તેલ લાગવી બાંધેલા લોટ ને એમાં નાખી બંધ કરી ગરમ તેલમાં થોડી થોડી પાપડી પાડી ને એને પણ ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો આમ બધી પાપડીને તરી ને તૈયાર કરી લ્યો.
- ત્યારબાદ અમે સીંગદાણા નાખી એને પણ બ્રાઉન રંગ ના થાય ત્યાં સુંધી તરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ ગરમ તેલ માં સુકાવેલ ચણા નાખી એને પણ ગોલ્ડન તરી લ્યો અને એને પણ એક વાસણમાં કઢી લ્યો. હવે મીઠા લીમડાના પાન નાખી એને પણ ક્રિસ્પી તરી ને કાઢી લ્યો.
- હવે બધી તારેલ સામગ્રી ને એક મોટા વાસણમાં લઈ એના પર કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, મીઠું સ્વાદ મુજબ, સંચળ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો લસુની ચેવડા.
garlic chivda recipe in gujarati notes
- અહી ચેવડા માં જો તમને તીખાશ પસંદ હોય તો કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ની જગ્યાએ રેગ્યુલર મરચા નો પાઉડર પણ નાખી શકો છો.
- ચોખાનો લોટ નાખવાથી સેવ અને પાપડી લાંબો સમય સુંધી ક્રિસ્પી રહે છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મસાલા સીંગ બનાવવાની રીત | masala sing banavani rit | masala sing recipe in gujarati
ચણા જોર ગરમ ચાટ બનાવવાની રીત | chana chor garam chaat banavani rit
ડુંગળી ના સમોસા બનાવવાની રીત | dungri na samosa banavani rit | dungri na samosa recipe gujarati
બ્રેડ રોલ બનાવવાની રીત | bread roll banavani rit | bread roll recipe in gujarati
વઘારેલા મમરા | vagharela mamra | vagharela mamra recipe in gujarati