નમસ્તે મિત્રો આજે આપણે લાલ મરચા નુ અથાણુ બનાવવાની રીત – lal marcha nu athanu gujarati ma શીખીશું. આ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે, If you like the recipe do subscribe Ruchi’s Recipe Book YouTube channel on YouTube , આ lal marcha nu athanu banavani rit – લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવાની રીત ના અથાણાં ને તમે બે ચાર દિવસ તડકા માં મૂકી તૈયાર કરી શકો છો ને ત્યાર બાદ અથાણાં ની મજા લઇ શકો છો અહી આપણે તેલ માં જ મરચા ને ડૂબેલ રાખીશું જેથી વિનેગર વગેરે નહિ નાખીએ તો ચાલો lal marcha nu athanu recipe in gujarati – lal marcha nu bharelu athanu recipe in gujarati શીખીએ.
લાલ મરચા નુ અથાણુ બનાવવા જરૂરી સામગ્રી | લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- રાઈ 2 ચમચી
- લાલ મરચા 250 ગ્રામ
- કાચી વરિયાળી 2 ચમચી
- મેથી દાણા 1 ચમચી
- હળદર ½ ચમચી
- હિંગ 2-3 ચપટી
- આમચૂર પાઉડર 3-4 ચમચી
- મીઠું 2 ચમચી / સ્વાદ મુજબ
- સરસિયું તેલ / તેલ 1 કપ
લાલ મરચા નુ અથાણુ બનાવવાની રીત | lal marcha nu athanu gujarati ma
લાલ મરચા નુ અથાણુ – લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવા સૌપ્રથમ મોટા અને થોડી જાડી છાલ વાળા લાલ મરચા લ્યો એને બે ચાર મિનિટ પાણી માં નાખી દયો ત્યાર બાદ ધસી ને ધોઇ ને સાફ કરી લ્યો પાણી માં બરોબર સાફ કરી લીધા બાદ કાપડ માં નાખી લ્યો અને મરચા ને એક એક ને કપડા થી કોરા કરી લ્યો
અથવા થોડી વાર તડકા કે હવા માં મૂકી ને પણ કોરા કરી શકો છો મરચા સાવ કોરા થઈ જાય એટલે એની દાડી કાઢી નાખો અને ચાકુથી વચ્ચે એક કાપો કરી લ્યો આમ બધા મરચા માં કાપા પાડી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં વરિયાળી, રાઈ, મેથી દાણા નાખી ધીમા તાપે શેકો મસાલા નો રંગ થોડો બદલવા લાગે એટલે ગેસ બંધ કરી શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી દરદરા પીસી લ્યો અને પીસેલા મસાલા ને એક વાસણમાં કાઢી લ્યો
ત્યારબાદ હવે એ મસાલા માં મીઠું, હળદર , હિંગ, આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો હવે એક કડાઈમાં કે વઘારીયા માં તેલ ગરમ કરી લ્યો તેલ બરોબર ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી એમાંથી બે ચાર ચમચી તેલ તૈયાર કરેલ મસાલા માં નાખી ચમચીથી બરોબર મિક્સ કરી લ્યો
હવે એક એક મરચા માં કરેલ કાપા માં તૈયાર કરેલ મસાલો ભરી લ્યો આમ બધા મરચા માં મસાલો ભરી લ્યો અને ભરેલા લાલ મરચા સાફ ને કોરી કાંચ ને બરણી માં નાખો ને ઉપર થી જે તેલ ગરમ કરેલ હતું એ નાખો ને બરણી ને બંધ કરી ત્રણ ચાર દિવસ તડકામાં મૂકો ત્યાર બાદ ઘરમાં એક બાજુ મૂકો અને દિવસ માં એક બે વખત હલાવી લેવા
આમ અઠવાડિયા માં આ અથાણું ખાવા જેવું તૈયાર થઈ જાય છે પણ ધ્યાન રાખું કે મરચા તેલ માં બરોબર ડુબેલા રહે ને તમે ચાર દિવસ પછી પણ મરચા ની મજા લઇ શકો છો પણ અઠવાડિયા પછી મરચા માં સારો સ્વાદ આવશે તો મજા લ્યો લાલ મરચાનું ભરેલું અથાણું
lal marcha nu athanu recipe in gujarati nottes
- અહી મરચા લ્યો એ ફ્રેશ હોવા જોઈએ નહિતર અથાણું બગડી શકે છે
- મરચા ને સાવ કોરા કરી લેવા અને મસાલા ને પણ બરોબર શેકવા તથા જે બરણી માં ભરો એ પણ સાફ ને કોરી હોવી જોઈએ
lal marcha nu athanu banavani rit | લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ruchi’s Recipe Book ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
lal marcha nu athanu recipe in gujarati | lal marcha nu bharelu athanu recipe in gujarati
લાલ મરચા નુ અથાણુ બનાવવાની રીત | lal marcha nu athanu gujarati ma | લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવાની રીત | lal marcha nu athanu recipe | lal marcha nu athanu recipe in gujarati | lal marcha nu athanu banavani rit | lal marcha nu bharelu athanu recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 કાંચ ની બરણી
Ingredients
લાલ મરચા નુ અથાણુ બનાવવા જરૂરી સામગ્રી | લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ લાલ મરચા
- 2 ચમચી રાઈ
- 2 ચમચી કાચી વરિયાળી
- 1 ચમચી મેથી દાણા
- ½ ચમચી હળદર
- 2-3 ચપટી હિંગ
- 3-4 ચમચી આમચૂર પાઉડર
- 2 ચમચી મીઠું / સ્વાદ મુજબ
- 1 કપ સરસિયુંતેલ / તેલ
Instructions
લાલ મરચાનુ અથાણુ | લાલ મરચાનું ભરેલું અથાણું | lal marcha nu athanu | lal marcha nu athanu recipe | lal marcha nu bharelu athanu | lal marcha nu bharelu athanu recipe
- લાલ મરચા નુ અથાણુ – લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવા સૌપ્રથમમોટા અને થોડી જાડી છાલ વાળા લાલ મરચા લ્યો એને બે ચાર મિનિટ પાણી માં નાખી દયો ત્યારબાદ ધસી ને ધોઇ ને સાફ કરી લ્યો પાણી માં બરોબર સાફ કરી લીધા બાદ કાપડ માં નાખી લ્યોઅને મરચા ને એક એક ને કપડા થી કોરા કરી લ્યો
- અથવા થોડી વાર તડકા કે હવા માં મૂકી ને પણ કોરા કરી શકો છો મરચા સાવ કોરા થઈ જાય એટલે એની દાડી કાઢી નાખો અને ચાકુથી વચ્ચે એક કાપો કરી લ્યો આમ બધા મરચા માં કાપા પાડી એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં વરિયાળી, રાઈ, મેથી દાણા નાખી ધીમા તાપે શેકો મસાલા નો રંગ થોડો બદલવા લાગે એટલે ગેસ બંધ કરી શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ત્યારબાદ મિક્સર જાર માં નાખી દરદરા પીસી લ્યો અને પીસેલા મસાલા ને એક વાસણમાં કાઢી લ્યો
- હવે એ મસાલા માં મીઠું, હળદર , હિંગ, આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો હવે એક કડાઈમાં કે વઘારીયા માં તેલ ગરમકરી લ્યો તેલ બરોબર ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી એમાંથી બે ચાર ચમચી તેલ તૈયાર કરેલ મસાલા માં નાખી ચમચીથી બરોબર મિક્સ કરી લ્યો
- હવે એક એક મરચા માં કરેલ કાપા માં તૈયાર કરેલ મસાલો ભરી લ્યો આમ બધા મરચા માં મસાલો ભરી લ્યો અને ભરેલા લાલ મરચા સાફ ને કોરી કાંચ ને બરણી માં નાખો ને ઉપર થી જે તેલ ગરમ કરેલ હતું એ નાખો ને બરણી ને બંધ કરી ત્રણ ચાર દિવસ તડકામાં મૂકો ત્યાર બાદ ઘરમાં એક બાજુ મૂકો અને દિવસ માં એક બે વખત હલાવી લેવા
- આમ અઠવાડિયામાં આ અથાણું ખાવા જેવું તૈયાર થઈ જાય છે પણ ધ્યાન રાખું કે મરચા તેલ માં બરોબર ડુબેલા રહે ને તમે ચાર દિવસ પછી પણ મરચા ની મજા લઇ શકો છો પણ અઠવાડિયા પછી મરચા માં સારો સ્વાદ આવશે તો મજા લ્યો લાલ મરચાનું ભરેલું અથાણું
lal marcha nu athanu recipe in gujarati notes
- અહી મરચા લ્યો એ ફ્રેશ હોવા જોઈએ નહિતર અથાણું બગડી શકે છે
- મરચાને સાવ કોરા કરી લેવા અને મસાલા ને પણ બરોબર શેકવા તથા જે બરણી માં ભરો એ પણ સાફ ને કોરી હોવી જોઈએ
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
વઘારેલો ભાત બનાવવાની રીત | vagharela bhaat banavani rit | vagharela bhaat recipe in gujarati
ગલકા નું શાક બનાવવાની રીત | galka nu shaak banavani rit | galka nu shaak recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.