HomeBread & Bakingલચ્છા પરોઠા બનાવવાની રીત | lachha paratha recipe in gujarati

લચ્છા પરોઠા બનાવવાની રીત | lachha paratha recipe in gujarati

 નમસ્તે મિત્રો આજ આપણે શીખીશું લચ્છા પરોઠા બનાવવાની રીત  ( lachha paratha banavani rit  ). પરાઠામાં પણ અલગ અલગ પ્રકારના પરાઠા બનાવતા હોઈએ છીએ જેમ કે સ્ટફ પરાઠા, સાદા પરાઠા. આપણે જ્યારે પણ બારે જમવાનું વિચારીએ તો સૌ પ્રથમ આપણે પંજાબી જમવા નું વિચારીએ ને વિવિધ પ્રકારના પંજાબી શાક નો ઓર્ડર સાથે અલગ અલગ પ્રકારના નાન, કુલ્ચા, પરાઠા,રોટલી સાથે અથવા તો અલગ અલગ રાઈસ  સાથે ઓર્ડર કરતા હોઈએ છીએ પરંતુ પંજાબી શાક  ઘરે બનાવી લઈએ છીએ પણ સાથે જ્યારે પરાઠા, નાન કે કુલ્ચા બનાવવા ની વાત આવે તો બધા ને તંદુર ના હોવા થી કેમ બનશે એવો વિચાર આવે . તો આજ આપણે તંદૂર વગર ઘરે જ તવી પર બનાવતા શીખીશું લચ્છા પરાઠા. આ લચ્છાં પરાઠા ઘઉં ના લોટ માંથી કે મેંદા ના લોટ માંથી બને છે ને આપણે આજ ઘઉં ના લોટ માંથી બનાવેલા લચ્છા પરાઠા બનાવીશું, lachha paratha recipe in gujarati.

લચ્છા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  •  ૨ કપ ઘઉં નો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ ઘી
  • જરૂર મુજબ પાણી 

lachha paratha recipe in gujarati

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ લ્યો

તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી જરૂર પ્રમાણે પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને લોટ બાંધ્યા પછી છેલ્લે ૧ ચમચી ઘી લગાડી ઢાંકણ ઢાંકી બંધ કરી લોટ ને ૧૦ મિનિટ એક બાજુ મૂકી દયો

ત્યાર બાદ લોટ માંથી સરખા લુવા બનાવી લ્યો , હવે એક લુવા ને લ્યો ને તેની પાતળી રોટલી બનાવી લ્યો

ત્યાર બાદ એ રોટલી પર એક ચમચી ઘી લઈ રાખી રોટલી માં  બરોબર લગાડી લ્યો ને ઉપર કોરો લોટ છાંટો

હવે રોટલી ની એક બાજુ થી ઝિક જેક જેમ  ફોલ્ડ કરતા જાઓ, હવે તૈયાર થયેલા લાંબા પટ્ટા ને ફરી થી ગોળ વાળી ને લુવો બનાવી લ્યો

અથવા તો પાતળી રોટલી બનાવી ઘી લગાવી કોરો લોટ છાંટી ને ચાકુ વડે લાંબા કટકા કરી લ્યો ને કટકા ભેગા કરી ગોળ લુવો બનાવી લ્યો

તૈયાર લુવા ને ૧૦ મિનિટ ફ્રજમાં મૂકો, ૧૦ મિનિટ પછી લુવા ને કાઢી તેની સેજ જાડી રોટલી બનાવી લ્યો

હવે ગેસ પર એક તવી ગરમ મૂકો , તવી ગરમ થાય એટલે તૈયાર કરેલ પરાઠા ની નીચે ની બાજુ પર પાણી વાળા હાથ કરી પરાઠા પર લગાવો બધી બાજુ

હવે પરાઠા ને તવી પર મૂકો ને હાથ વડે સેજ દબાવી ને એક બાજુ ૨-૩ મિનિટ ચડાવો હવે તવી ને હેન્ડલ વડે કે પકડ વડે ગેસ પર ઉંધી કરી ઉપર ની બાજુ ચડવી લ્યો

પરાઠા બરોબર ચડી જાય એટલે તેને તવી પર થી ઉતરી લ્યો ને ઉપર ઘી અથવા માખણ લગાવી ને ગરમ ગરમ પંજાબી શાક સાથે પીરસો

આમ બધા જ લચ્છા પરાઠા તૈયાર કરી લ્યો

NOTES

પરાઠા ના લોટ ને રેસ્ટ આપવા થી તે વધારે ક્રિસ્પી બને છે

ફ્રીઝ માં મુકવા થી માખણ /ઘી જામી જાય છે ને જ્યારે પરાઠા ને ચડવી છીએ ત્યારે ઘી પીગળે છે જેથી પડ અલગ સારી રીતે છૂટા પડે છે

તવી નોન સ્ટીક ના વાપરી પરંતુ હમેશા લોખંડ વાળી કે કૂકરમાં બનાવવી

lachha paratha banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લચ્છા પરોઠા બનાવવાની રીત

લચ્છા પરોઠા બનાવવાની રીત - lachha paratha recipe in gujarati - lachha paratha banavani rit

લચ્છા પરોઠા બનાવવાની રીત | lachha paratha recipe in gujarati | lachha paratha banavani rit

આપણે આજ ઘઉં ના લોટ માંથી બનાવેલા લચ્છા પરોઠા બનાવવાની રીત શીખીશું, lachha paratha banavani rit,  lachha paratha recipe in gujarati.
4.34 from 3 votes
Prep Time: 5 minutes
Cook Time: 10 minutes
resting time: 10 minutes
Total Time: 25 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 લોખંડ ની તવી અથવા કૂકર

Ingredients

લચ્છા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉં નો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ ઘી
  • જરૂર મુજબ પાણી 

Instructions

લચ્છા પરોઠા બનાવવાની રીત  –  lachha paratha recipe in gujarati – lachha paratha banavani rit

  • સૌ પ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ લ્યો
  • તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી જરૂર પ્રમાણે પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને લોટ બાંધ્યા પછી છેલ્લે ૧ ચમચી ઘી લગાડી ઢાંકણ ઢાંકી બંધકરી લોટ ને ૧૦ મિનિટ એક બાજુ મૂકી દયો
  • ત્યાર બાદ લોટ માંથી સરખા લુવા બનાવી લ્યો, હવે એક લુવા ને લ્યો ને તેની પાતળી રોટલી બનાવી લ્યો
  • ત્યાર બાદ એ રોટલી પર એક ચમચી ઘી લઈ રાખી રોટલીમાં  બરોબર લગાડી લ્યો ને ઉપર કોરો લોટ છાંટો
  • હવે રોટલી ની એક બાજુ થી ઝિક જેક જેમ  ફોલ્ડ કરતા જાઓ, હવે તૈયાર થયેલા લાંબા પટ્ટા ને ફરી થી ગોળ વાળી ને લુવો બનાવી લ્યો
  • અથવા તો પાતળી રોટલી બનાવી ઘી લગાવી કોરો લોટ છાંટી ને ચાકુ વડે લાંબા કટકા કરી લ્યો ને કટકા ભેગા કરી ગોળ લુવો બનાવી લ્યો
  • તૈયાર લુવા ને ૧૦ મિનિટ ફ્રજમાં મૂકો, ૧૦ મિનિટ પછી લુવા ને કાઢી તેની સેજ જાડી રોટલી બનાવી લ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ મૂકો , તવી ગરમ થાય એટલેતૈયાર કરેલ પરાઠા ની નીચે ની બાજુ પર પાણી વાળા હાથ કરી પરાઠા પર લગાવો બધી બાજુ
  • હવે પરાઠા ને તવી પર મૂકો ને હાથ વડે સેજ દબાવીને એક બાજુ ૨-૩ મિનિટ ચડાવો હવે તવી ને હેન્ડ લવડે કે પકડ વડે ગેસ પર ઉંધી કરી ઉપર ની બાજુ ચડવી લ્યો
  • પરાઠા બરોબર ચડી જાય એટલે તેને તવી પર થી ઉતરી લ્યો ને ઉપર ઘી અથવા માખણ લગાવી ને ગરમ ગરમ પંજાબી શાક સાથે પીરસો
  • આમ બધા જ લચ્છા પરાઠા તૈયાર કરી લ્યો

Notes

પરાઠા ના લોટ ને રેસ્ટ આપવા થી તે વધારે ક્રિસ્પી બને છે
ફ્રીઝ માં મુકવા થી માખણ /ઘી જામી જાય છે ને જ્યારે પરાઠા ને ચડવી છીએ ત્યારે ઘી પીગળે છે જેથી પડ અલગ સારી રીતે છૂટા પડે છે
તવી નોન સ્ટીક ના વાપરી પરંતુ હમેશા લોખંડ વાળી કે કૂકરમાં બનાવવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

તવા પીઝા બનાવવાની રીત | Tawa pizza banavani rit | tawa pizza recipe in Gujarati

નાનખટાઈ બનાવવાની રીત | નાનખટાઈ રેસીપી | nankhatai recipe in gujarati | nankhatai banavani rit

ચોકો લાવા કેક બનાવવાની રીત | Choco lava cake recipe in Gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular