HomeNastaકટલેસ બનાવવાની રીત | kutless banavani rit | cutlet recipe in gujarati

કટલેસ બનાવવાની રીત | kutless banavani rit | cutlet recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ravinder’s HomeCooking YouTube channel on YouTube  આજે આપણે વેજીટેબલ કટલેસ બનાવવાની રીત શીખીશું. કોઈ પણ નાનો પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગમાં કટલેસ જોવા મળતી હોય છે ને એ વધારે પડતી બટાકાની હોય છે પરંતુ આજ આપણે મોટા અને બાળકો ને ભાવે એવી શાક નાખી ને કટલેસ બનાવતા શીખીશું જેથી બાળકો જે શાક ખાવામાં વાંધા કરતા હોય તે પણ વાંધા વગર ખુશી થી ખાસે તો ચાલો જોઈએ kutless banavani rit, cutlet recipe in gujarati,cutlet banavani rit,કટલેસ બનાવવાની રેસીપી.

કટલેસ બનાવવા જરૂરી સામગ્રી | kutless banava jaruri samgri | cutlet banava jaruri samgri

  • બાફેલા બટાકા 3-4
  • છીણેલું ગાજર ½ કપ
  • બાફેલી મકાઈના દાણા ½ કપ
  • બાફેલા વટાણા ¼ કપ
  • કેપ્સીકમ ઝીણું સમારેલું ¼ કપ (અહી તમે લાલ પીળી ને લીલા કેપ્સીકમ પણ લઈ શકો છો)
  • લીલા મરચા ઝીણા સુધારેલ 2-3
  • ડુંગરી 1 ઝીણી સુધારેલી
  • છીણેલું આદુ 1 ચમચી
  • કાજુના કટકા 10-15
  • ગરમ મસાલો ½ ચમચી
  • શેકેલા જીરું નો પાવડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • બ્રેડ ક્રમ 1 ½ કપ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મેંદા નો લોટ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તરવા માત્ર તેલ

kutless banavani rit | કટલેસ બનાવવાની રેસીપી | કટલેસ બનાવવાની રીત

વેજ કટલેસ બનાવવા સૌ પ્રથમ બટાકા ને બાફી લેવા અને વટાણા મકાઈ પણ બાફી લેવી

હવે એક મોટા વાસણમાં બાફેલા બટાકા લ્યો એમાં છીણેલું ગાજર ,બાફેલી મકાઈના દાણા,  બાફેલા વટાણા, કેપ્સીકમ (લીલું કેપ્સીકમ અથવા લાલ લીલું ને પીળું કેપ્સીકમ લઈ શકો છો)

ઝીણા સુધારેલા લીલા મરચા( જો બાળકો માટે બનાવતા હો તો ના નાખવા અથવા એક જ નાખવું)  ડુંગરી કાજુના કટકા, ગરમ મસાલો, પા ચમચી હળદર, શેકેલા જીરું નો પાવડર, સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ, બ્રેડ ક્રમ લીલા ધાણા નાખો

બધી જ સામગ્રી નાખ્યા બાદ હાથ વડે બધું જ બરાબર મિક્સ કરો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એની ગોળ કે કુકી કટર થી આકાર આપી કટલેસ તૈયાર કરી લેવી

એક વાટકામાં બે ત્રણ ચમચી મેંદા નો લોટ લ્યો તેમાં પાંચ સાત ચમચી પાણી નાખી મેંદા નું મિશ્રણ બનાવી લ્યો ને બીજા વાસણમાં બ્રેડ ક્રમ લઈ લ્યો

તૈયાર કટલેસ ને પહેલા મેંદા ના મિશ્રણમાં નાખો ત્યાર બાદ બ્રેડ ક્રમ માં મૂકી બધી બાજુ બ્રેડ ક્રમ નું કોટીંગ કરી લો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ તાપે કરી નાખો ને હવે એક એક કરી જેટલી કટલેસ કડાઈમાં સમય એટલી નાખી કટલેસ ને તરો

કટલેસ એક બાજુ થોડી તરાઇ જાય એટલે હળવે હાથે જારા ની મદદથી ઉથલાવી લેવી ને બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવી બને બાજુ ગોલ્ડન તરાઈ જાય એટલે જારા વડે કાઢી લઈ  પેપર નેપકીન પર કાઢી લ્યો

તૈયાર વેજ કટલેસ ને લીલી ચટણી ને આંબલી ની ચટણી સાથે સર્વ કરો.

cutlet banavani rit | વેજીટેબલ કટલેસ બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Ravinder’s HomeCooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

 cutlet recipe in gujarati | કટલેસ બનાવવાની રેસીપી

વેજીટેબલ કટલેસ બનાવવાની રીત - કટલેસ બનાવવાની રીત - kutless banavani rit - cutlet recipe in gujarati - cutlet banavani rit

વેજીટેબલ કટલેસ બનાવવાની રીત | kutless banavani rit | cutlet recipe in gujarati | cutlet banavani rit

 આજે આપણે વેજીટેબલ કટલેસ બનાવવાની રીત શીખીશું. કોઈ પણ નાનો પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગમાં કટલેસ જોવા મળતી હોય છે ને એ વધારે પડતી બટાકાની હોય છે પરંતુ આજ આપણે મોટા અને બાળકોને ભાવે એવી શાક નાખી ને કટલેસ બનાવતા શીખીશું જેથી બાળકો જે શાક ખાવામાં વાંધા કરતા હોય તે પણ વાંધા વગર ખુશી થી ખાસે તો ચાલો જોઈએ kutless banavani rit, cutlet recipe in gujarati, cutlet banavani rit, કટલેસ બનાવવાની રેસીપી.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કટલેસ બનાવવા જરૂરી સામગ્રી | kutless banava jaruri samgri | cutlet banava jaruri samgri

  • 3-4 બાફેલા બટાકા
  • ½ કપ છીણેલું ગાજર
  • ½ કપ બાફેલી મકાઈના દાણા
  • ¼ કપ બાફેલા વટાણા
  • ¼ કપ કેપ્સીકમઝીણું સમારેલું (અહી તમે લાલ પીળી ને લીલા કેપ્સીકમ પણ લઈ શકો છો)
  • 2-3 ઝીણા સુધારેલ લીલા મરચા
  • 1 ઝીણી સુધારેલી ડુંગરી
  • 1 ચમચી છીણેલું આદુ
  • 10-15 કાજુના કટકા
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી શેકેલા જીરું નો પાવડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ½ કપ બ્રેડક્રમ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી મેંદાનો લોટ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માત્ર તેલ

Instructions

વેજીટેબલ કટલેસ બનાવવાની રીત- કટલેસ બનાવવાની રીત – kutless banavani rit – cutlet recipe in gujarati – cutlet banavani rit

  • વેજ કટલેસ બનાવવા સૌ પ્રથમ બટાકા ને બાફી લેવા અને વટાણા મકાઈ પણ બાફી લેવી
  • હવે એક મોટા વાસણમાં બાફેલા બટાકા લ્યો એમાં છીણેલું ગાજર ,બાફેલી મકાઈના દાણા,  બાફેલા વટાણા, કેપ્સીકમ (લીલું કેપ્સીકમ અથવા લાલ લીલું ને પીળું કેપ્સીકમલઈ શકો છો)
  • ઝીણા સુધારેલા લીલા મરચા( જો બાળકો માટે બનાવતા હો તો ના નાખવા અથવા એક જ નાખવું)  ડુંગરી કાજુના કટકા, ગરમ મસાલો, પા ચમચી હળદર, શેકેલાજીરું નો પાવડર, સ્વાદ મુજબ મીઠું, લીંબુનોરસ, બ્રેડ ક્રમ લીલા ધાણા નાખો
  • બધીજ સામગ્રી નાખ્યા બાદ હાથ વડે બધું જ બરાબર મિક્સ કરો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એની ગોળ કે કુકી કટર થી આકાર આપી કટલેસ તૈયાર કરી લેવી
  • એક વાટકા માં બે ત્રણ ચમચી મેંદા નો લોટ લ્યો તેમાં પાંચ સાત ચમચી પાણી નાખી મેંદા નું મિશ્રણ બનાવી લ્યો ને બીજા વાસણમાં બ્રેડ ક્રમ લઈ લ્યો
  • તૈયાર કટલેસ ને પહેલા મેંદા ના મિશ્રણમાં નાખો ત્યાર બાદ બ્રેડ ક્રમ માં મૂકી બધી બાજુ બ્રેડક્રમ નું કોટીંગ કરી લો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ તાપે કરી નાખો ને હવે એકએક કરી જેટલી કટલેસ કડાઈમાં સમય એટલી નાખી કટલેસ ને તરો
  • કટલેસ એક બાજુ થોડી તરાઇ જાય એટલે હળવે હાથે જારા ની મદદથી ઉથલાવી લેવી ને બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવી બને બાજુ ગોલ્ડન તરાઈ જાય એટલે જારા વડે કાઢી લઈ  પેપર નેપકીન પર કાઢી લ્યો
  • તૈયાર વેજ કટલેસ ને લીલી ચટણી ને આંબલી ની ચટણી સાથે સર્વ કરો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ragda patties recipe in gujarati | રગડા પેટીસ બનાવવાની રીત | રગડા પેટીસ ગુજરાતીમાં | ragda petis banavani rit | ragda patties banavani recipe

મન્ચુરિયન બનાવવાની રીત | મંચુરિયન બનાવવાની રીત | manchurian banavani rit | manchurian recipe in gujarati

ચણાની દાળના દાળવડા બનાવવાની રીત | chana ni dal na vada banavani rit

bread pakora recipe in gujarati | બ્રેડ પકોડા બનાવવાની રીત | bread pakoda banavani rit

કચ્છી દાબેલી બનાવવાની રેસીપી | દાબેલી બનાવવાની રીત | kutchi dabeli recipe in gujarati | dabeli banavani rit

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular