નમસ્તે મિત્રો આજે આપણે બનાવતા શીખીશું દાબેલી. એમ કહેવાય છે કે ગુજરાત રાજ્યના કચ્છના જિલ્લાના માંડવી ગામમાં સૌ પ્રથમ વખત દાબેલી શબ્દ વાપરવામાં આવ્યો . પાઉં ને વચ્ચેથી કાપીને તેની વચ્ચે બટાકા નો મસાલો ભરી ને બનાવી જેને દાબેલી ના નામ થી પ્રખ્યાત બની,અને ઘણા બધા વ્યક્તિઓ ને પ્રશ્ન થાય કે દાબેલી કેવી રીતે બનાવવાની ?, તો ચાલો આજે આપણે કચ્છી દાબેલી બનાવવાની રેસીપી – kutchi dabeli recipe in gujarati, દાબેલી નો માવો બનાવવાની રીત, દાબેલી બનાવવાની રીત – dabeli banavani rit,dabeli masala recipe in gujarati બનાવતા શીખીશું.
દાબેલી બનાવવા જરૂરી સામગ્રી | dabeli recipe ingredients
- આખા ધાણા 2 ચમચી
- કાચી વરિયાળી 1 ચમચી
- 2 ચમચી નારિયેળનો ભૂકો / છીણ
- તલ 1 ચમચી
- જીરૂ 1 ચમચી
- 7-8 મરી
- સુંઠ પાવડર ½ ચમચી
- 1 નાનો ટુકડો તજ
- 3-4 લવિંગ
- 1-2 બદિયાં/ સ્ટ્રાર ફૂલ
- ¼ ચમચી મોટી એલચી નો પાવડર
- તમાલપત્ર 1
- 3-4 આખા સૂકા લાલ મરચા
- સંચળ 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- લાલ મરચાનો પાવડર 1 ચમચી
- આમચૂર પાવડર 1 ચમચી
- ½ ચમચી હળદર
આંબલીની ચટણી બનાવવા માટેની સામગ્રી
- ½ કપ આંબલી
- લાલ મરચાનો પાવડર 1 ચમચી
- શેકેલા જીરૂ પાઉડર 1 ચમચી
- 2 ચમચી ખાંડ / ગોળ
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
લસણની ચટણી બનાવવા માટેની સામગ્રી
- 20-25 લસણની કળી
- 10-12 આખા સૂકા મરચાં પલાળેલા
- 4-5 ચમચી સેકેલા સિંગદાણા
- ½ ચમચી લાલ મરચાનો પાવડર
- 1 લીંબુનો રસ
- સ્વાદ મુજબ મીઠું
મસાલા દાણા બનાવવા માટેની સામગ્રી
- ½ કપ શેકેલા સીંગદાણા
- 1 ચમચી દાબેલી મસાલો
- ½ ચમચી ચાર્ટ મસાલો
- સ્વાદ મુજબ મીઠું
- 1 ચમચી તેલ
દાબેલીનો મસાલો બનાવવા માટેની સામગ્રી | દાબેલી નો માવો બનાવવા જરૂરી સામગ્રી
- 5-6 બાફેલા બટાકા
- 3-4 ચમચી દાબેલી મસાલો
- 1 ચમચી લાલ મરચાનો પાવડર
- 2 -3 ચમચી આંબલી ની ચટણી
- 2-4 ચમચી પાણી
- સ્વાદ મુજબ મીઠું
- 2-3 ચમચી તેલ
ગાર્નિશ કરવા માટે ની સામગ્રી
- ½ કપ મસાલા દાણા
- 1 જીણી સુધારેલ ડુંગરી
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- ½ કપ જીણી સેવ
- ½ કપ છીણેલું નારિયેળ
- માખણ
kutchi dabeli recipe in gujarati | dabeli banavani rit
દાબેલી નો મસાલો બનાવવાની રીત | dabeli masala recipe in gujarati
કચ્છી દાબેલી બનાવવાની રેસીપી મા સૌ પ્રથમ એક કડાઈમાં આખા ધાણા, કાચી વરિયાળી, નારિયેળનું છીણ, જીરું, મરી, લવિંગ, તલ, સૂઠ, મોટી એલચી, સ્ટાર ફૂલ, તજનો ટુકડો, તમાલપત્ર, ખાંડ, સંચળ, આખા સૂકા લાલ મરચા, આમચૂર પાવડર, હળદર, લાલ મરચાનો પાવડર નાખી ને બધું મિક્સ કરો ને ત્યાર બાદ ગેસ ધીમા તાપ 4-5 મિનિટ સેકો શેકાઈ જાય એટલે બીજા વાસણ માં કાઢી ઠંડુ થવા દયો
ઠંડું થઈ જાય એટલે તેને મિક્ષચર જારમાં લઇ પીસી ને મસાલો તૈયાર કરી લો
આંબલીની ચટણી બનાવવા માટેની રીત
ગેસ પર એક કડાઈમાં આંબલી નો પલ્પ ને ગરમ કરવા મૂકો તેમાં લાલ મરચાનો પાવડર, ખાંડ, શેકેલા જીરું નો પાવડર, સ્વાદ મુજબ મીઠું ને જરૂર મુજબ પાણી નાખી હલાવતા રહી ને થોડું ઘટ્ટ થવા દયો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો
લસણની ચટણી બનાવવા માટેની રીત
સૌ પ્રથમ મિક્સર જારમાં લસણની કળી લ્યો તેમાં પલાળેલા આખા લાલ મરચાં નાખો સ્વાદ મુજબ મીઠું, શેકેલા સીંગદાણા, લીંબુનો રસ, લાલ મરચા નો પાવડર નાખી જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો ને પીસેલી ચટણી વાટકામાં કાઢી લ્યો
મસાલા સીંગદાણા બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં શેકેલા સીંગદાણા, દાબેલી મસાલો, ચાર્ટ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી મસાલા સીંગદાણા બીજા વાસણમાં કાઢી લ્યો
બટાકા મસાલાનું શાક બનાવવાની રીત
kutchi dabeli recipe in gujarati – જેમાં મસાલા સીંગદાણા બનાવ્યા એજ કડાઈમાં 2-3 ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં બાફી ને છૂંદો કરેલા બટાકા નાખી 2-3 મિનિટ શેકો
ત્યાર બાદ તેમાં તૈયાર કરેલો દાબેલી મસાલો, લાલ મરચાનો પાવડર, તૈયાર કરેલી આંબલી ની ચટણી ને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરો
ત્યાર બાદ જરૂર લાગે તો પાણી નાખી બધું બરોબર મિક્સ કરો તૈયાર બટાકા નું શાક એક વાસણમાં કાઢી લ્યો ને ઠંડુ થવા દયો
બટાકા મસાલા નું શાક ઠંડુ થાય એટલે તેના પર થોડા મસાલા સીંગદાણા, દાડમ દાણા, નારિયેળ નું છીણ ને લીલા ધાણા નાખી ગાર્નિશ કરો
હવે દાબેલી બનાવવા માટે સૌ પ્રથમ પાઉં લ્યો તેને વચ્ચે થી ચાકુ વડે ચિરી લ્યો હવે તેમાં પહેલા લસણની ચટણી નાખો
ત્યાર બાદ તેમાં આંબલીની ચટણી નાખો હવે વચ્ચે તૈયાર કરેલ બટાકા નો મસાલા ની એક ચમચી નાખો ત્યાર બાદ વચ્ચે દાણા ને દાડમ દાણા નાખી ચટણી નાંખી ઉપર વરી ચમચી બટાકા મસાલો નાખી ડુંગરી નાખી સેજ દબાવી બધીજ દાબેલી બનાવી લ્યો
હવે જ્યારે દાબેલી પીરસવી હોય ત્યારે ગેસ પર તવી પર માખણ મૂકી તેના પ્ર તૈયાર દાબેલી મૂકી બને બાજુ સેકી લઈ ગરમ ગરમ ઉપર થી સેવ ને દાડમ દાણા છાંટી પીરસો
kutchi dabeli recipe in gujarati notes
- તમારા સ્વાદ મુજબ તીખી કે મીઠી ચટણી નાખી દાબેલી તીખી કે મીઠી કરી સકો છો
- દાબેલી નો મસાલો થોડો વધારે બનાવી તમે ફ્રીજમાં 5-6 મહિના રાખી સકો છો
- બનાવેલો મસાલો તમે બટાકા ના શાક માં પણ વાપરી શકો છો
- દાબેલી ને શેકી ને કે શેક્યા વગર પીરસી સકો છો
- ડુંગરી ના ખાતા હો તો ના નાખો
કચ્છી દાબેલી બનાવવાની રેસીપી | કચ્છી દાબેલી ની રેસીપી
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
દાબેલી બનાવવાની રીત | dabeli banavani rit
કચ્છી દાબેલી બનાવવાની રેસીપી | દાબેલી બનાવવાની રીત | kutchi dabeli recipe in gujarati | dabeli banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
દાબેલી બનાવવા જરૂરી સામગ્રી
- 2 ચમચી આખા ધાણા
- 1 ચમચી કાચી વરિયાળી
- 2 ચમચી નારિયેળનો ભૂકો / છીણ
- 1 ચમચી તલ
- 1 ચમચી જીરૂ
- 7-8 મરી
- ½ ચમચી સુંઠ પાવડર ચમચી
- 1 નાનો ટુકડો તજ
- 3-4 લવિંગ
- 1/2 1-2 બદિયાં/ સ્ટ્રાર ફૂલ
- ¼ તાજી ચમચી મોટી એલચી નો પાવડર
- 1 તમાલપત્ર
- 3-4 આખા સૂકા લાલ મરચા
- ચમચી સંચળ 1
- ચમચી ખાંડ 1 ચમચી
- ચમચી લાલ મરચાનો પાવડર 1 ચમચી
- ચમચી આમચૂર પાવડર 1 ચમચી
- ½ ચમચી હળદર
આંબલીની ચટણી બનાવવા માટેની સામગ્રી
- ½ કપ આંબલી
- 1 ચમચી લાલ મરચાનો પાવડર
- 1 ચમચી શેકેલા જીરૂ પાઉડર
- 2 ચમચી ખાંડ / ગોળ
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
લસણની ચટણી બનાવવા માટેની સામગ્રી
- 20-25 લસણની કળી
- 10-12 આખા સૂકા મરચાં પલાળેલા
- 4-5 ચમચી સેકેલા સિંગદાણા
- ચમચી ½ ચમચી લાલ મરચાનો પાવડર
- 1 લીંબુનો રસ
- સ્વાદ મુજબ મીઠું
મસાલા દાણા બનાવવા માટેની સામગ્રી
- ½ કપ શેકેલા સીંગદાણા
- 1 ચમચી દાબેલી મસાલો
- ½ ચમચી ચાર્ટ મસાલો
- 1 ચમચી તેલ
- સ્વાદ મુજબ મીઠું
દાબેલીનો મસાલો બનાવવા માટેની સામગ્રી | દાબેલી નો માવો બનાવવા જરૂરી સામગ્રી
- 5-6 બાફેલા બટાકા
- 3-4 દાબેલી મસાલો
- 1 લાલ ચમચી મરચાનો પાવડર
- 2 -3 ચમચી આંબલી ની ચટણી
- 2-4 ચમચી ચમચી પાણી
- 2-3 ચમચી તેલ
- સ્વાદ મુજબ મીઠું
ગાર્નિશ કરવા માટે ની સામગ્રી
- ½ કપ મસાલા દાણા
- ½ કપ જીણી સેવ
- ½ કપ છીણેલું નારિયેળ
- 1 જીણી સુધારેલ ડુંગરી
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- માખણ
Instructions
દાબેલી નો મસાલો બનાવવા માટેની રીત – dabeli masala recipe in gujarati
- સૌ પ્રથમ એક કડાઈમાં આખા ધાણા, કાચી વરિયાળી, નારિયેળનું છીણ, જીરું, મરી, લવિંગ, તલ, સૂઠ, મોટી એલચી, સ્ટાર ફૂલ, તજનો ટુકડો, તમાલપત્ર, ખાંડ, સંચળ, આખા સૂકા લાલ મરચા, આમચૂર પાવડર, હળદર, લાલ મરચાનો પાવડર નાખી ને બધું મિક્સ કરો ને ત્યાર બાદ ગેસ ધીમા તાપ 4-5 મિનિટ સેકો શેકાઈ જાય એટલે બીજા વાસણ માં કાઢી ઠંડુ થવા દયો
- ઠંડું થઈ જાય એટલે તેને મિક્ષચર જારમાં લઇ પીસી ને મસાલો તૈયાર કરી લો
આંબલીની ચટણી બનાવવા માટેની રીત
- ગેસ પર એક કડાઈમાં આંબલી નો પલ્પ ને ગરમ કરવા મૂકો તેમાં લાલ મરચાનો પાવડર, ખાંડ, શેકેલા જીરું નો પાવડર, સ્વાદ મુજબ મીઠું ને જરૂર મુજબ પાણી નાખી હલાવતા રહી ને થોડું ઘટ્ટ થવા દયો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો
લસણની ચટણી બનાવવા માટેની રીત
- સૌ પ્રથમ મિક્સર જારમાં લસણની કળી લ્યો તેમાં પલાળેલા આખા લાલ મરચાં નાખો સ્વાદ મુજબ મીઠું, શેકેલા સીંગદાણા, લીંબુનો રસ, લાલ મરચા નો પાવડર નાખી જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો ને પીસેલી ચટણી વાટકામાં કાઢી લ્યો
મસાલા સીંગદાણા બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં શેકેલા સીંગદાણા, દાબેલી મસાલો, ચાર્ટ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી મસાલા સીંગદાણા બીજા વાસણમાં કાઢી લ્યો
દાબેલીનો માવો બનાવવાની રીત
- જેમાં મસાલા સીંગદાણા બનાવ્યા એજ કડાઈમાં 2-3 ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં બાફી ને છૂંદોકરેલા બટાકા નાખી 2-3 મિનિટ શેકો
- ત્યાર બાદ તેમાં તૈયાર કરેલો દાબેલી મસાલો, લાલ મરચાનો પાવડર, તૈયાર કરેલી આંબલી ની ચટણી ને જરૂર મુજબ મીઠું નાખી મિક્સકરો
- ત્યાર બાદ જરૂર લાગે તો પાણી નાખી બધું બરોબરમિક્સ કરો તૈયાર બટાકા નું શાક એક વાસણમાં કાઢી લ્યો ને ઠંડુ થવા દયો
- બટાકા મસાલા નું શાક ઠંડુ થાય એટલે તેના પર થોડા મસાલા સીંગદાણા, દાડમ દાણા, નારિયેળ નું છીણ ને લીલા ધાણા નાખી ગાર્નિશ કરો
કચ્છી દાબેલી બનાવવાની રેસીપી – દાબેલી બનાવવાની રીત – kutchi dabeli recipe in gujarati – dabeli banavani rit
- હવે દાબેલી બનાવવા માટે સૌ પ્રથમ પાઉં લ્યો તેને વચ્ચે થી ચાકુ વડે ચિરી લ્યો હવે તેમાં પહેલા લસણની ચટણી નાખો
- ત્યાર બાદ તેમાં આંબલીની ચટણી નાખો હવે વચ્ચે તૈયાર કરેલ બટાકા નો મસાલા નીએક ચમચી નાખો ત્યાર બાદ વચ્ચે દાણા ને દાડમ દાણા નાખી ચટણી નાંખી ઉપર વરી ચમચી બટાકા મસાલો નાખીડુંગરી નાખી સેજ દબાવી બધીજ દાબેલી બનાવી લ્યો
- હવે જ્યારે દાબેલી પીરસવી હોય ત્યારે ગેસ પર તવી પર માખણ મૂકી તેના પ્ર તૈયાર દાબેલી મૂકી બને બાજુ સેકી લઈ ગરમ ગરમ ઉપર થી સેવ ને દાડમ દાણા છાંટી પીરસો
dabeli recipe in gujarati notes
- તમારા સ્વાદ મુજબ તીખી કે મીઠી ચટણી નાખી દાબેલી તીખી કે મીઠી કરી સકો છો
- દાબેલી નો મસાલો થોડો વધારે બનાવી તમે ફ્રીજમાં 5-6 મહિના રાખી સકો છો
- બનાવેલો મસાલો તમે બટાકા ના શાક માં પણ વાપરી શકો છો
- દાબેલી ને શેકી ને કે શેક્યા વગર પીરસી સકો છો
- ડુંગરી ના ખાતા હો તો ના નાખો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit