નમસ્તે મિત્રો If you like the recipe do subscribe kitchen amaze YouTube channel on YouTube આજે આપણે કુંભણીયા ભજીયા બનાવવાની રીત – kumbhaniya bhajiya banavani rit શીખીશું. કુંભણીયા ભજીયા ની રેસીપી ચોમાસામાં ને શિયાળા માં વધારે પડતાં ગુજરાત માં બનાવવામાં આવે છે કહેવાય છે કે કુંભણ ગામ ના નામ પરથી કુંભણીયા ભજીયા નામ પ્રખ્યાત થયું છે આજ આપણે kumbhaniya bhajiya recipe in gujarati શીખીએ.
કુંભણીયા ભજીયા બનાવવા જરૂરી સામગ્રી | kumbhaniya bhajiya recipe ingredients
- લીલુ લસણ ઝીણું સમારેલું 2 કપ
- લીલા મરચા ઝીણા સમારેલા 2 કપ
- લીલા ધાણા ઝીણા સુધારેલા 2 કપ
- બેસન 3 કપ
- આદુ લસણ પેસ્ટ 2-3 ચમચી
- લીંબુનો રસ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
- જરૂર મુજબ પાણી
કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya recipe in gujarati
કુંભણીયા ભજીયા બનાવવા સૌપ્રથમ લીલા લસણ ને પાણીથી ધોઈ સાફ કરી લ્યો ને એના ઉપર ના ખરાબ પાન કાઢી ઝીણું સુધારી લ્યો
ત્યાર બાદ લીલા મરચા ને પણ પાણીથી ધોઇ લ્યો ને ઝીણા સુધારી લ્યો હવે લીલા ધાણા ને પણ પાણીથી ધોઈ નિતારી લ્યો ને સાવ ઝીણા સુધારી લ્યો
હવે એક વાસણમાં સુધારેલ લીલું લસણ, લીલા દાણા , મરચા નાખો એમાં બેસન ના લોટ ને ચારી ને નાખો સાથે સ્વાદ મુજબ મીઠું ને આદુ લસણ ની પેસ્ટ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો
ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો ને મિશ્રણ ને પાંચ સાથ મિનિટ બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર મિશ્રણ માંથી હાથ વડે છૂટું છૂટું મિશ્રણ નાખતા જઈ નાના નાના ભજીયા કરો ભજીયા ને ઝારા થી હલાવી ઉથલાવી નાખો
બધી બાજુથી ગોલ્ડન તરી લ્યો ભજીયા ગોલ્ડન તરી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો ને બીજા ભજીયા નાખી ને તરી લ્યો આમ બધા ભજીયા ને તરી લ્યો તો તૈયાર છે જેને ગરમ ચા કે ચટણી કે સોસ સાથે સર્વ કરો કુંભણીયા ભજીયા
kumbhaniya bhajiya recipe in gujarati notes
- ભજીયા ના મિશ્રણ ને મિક્સ કરી ખૂબ હલાવવું જરૂરી છે ત્યારેજ ભજીયા અંદરથી સોફ્ટ ને જારીદાર ને બહારથી ક્રિસ્પી બનશે
- આ ભીજિયમાં સોડા નો ઉપયોગ નથી થતો પણ જો તમારા ભજીયા અંદર થી જારી દાર ના બને તો ચપટી સોડા નાખી શકો છો
કુંભણીયા ભજીયા ની રેસીપી | kumbhaniya bhajiya banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર kitchen amaze ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
kumbhaniya bhajiya recipe | kumbhaniya bhajiya recipe
કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya | kumbhaniya bhajiya recipe in gujarati | કુંભણીયા ભજીયા ની રેસીપી | kumbhaniya bhajiya banavani rit | kumbhaniya bhajiya recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
કુંભણીયા ભજીયા બનાવવા જરૂરી સામગ્રી | kumbhaniya bhajiya recipe ingredients
- 2 કપ લીલુ લસણ ઝીણું સમારેલું
- 2 કપ લીલા મરચા ઝીણા સમારેલા
- 2 કપ લીલા ધાણા ઝીણા સુધારેલા
- 3 કપ બેસન
- 2-3 ચમચી આદુ લસણ પેસ્ટ
- 1-2 ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
- જરૂર મુજબ પાણી
Instructions
કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya banavani rit | kumbhaniya bhajiya recipe in gujarati
- કુંભણીયા ભજીયા બનાવવા સૌપ્રથમ લીલા લસણ ને પાણીથી ધોઈ સાફ કરી લ્યો ને એના ઉપર ના ખરાબ પાનકાઢી ઝીણું સુધારી લ્યો
- ત્યારબાદ લીલા મરચા ને પણ પાણીથી ધોઇ લ્યો ને ઝીણા સુધારી લ્યો હવે લીલા ધાણા ને પણ પાણીથી ધોઈ નિતારી લ્યો ને સાવ ઝીણા સુધારી લ્યો
- હવે એક વાસણમાં સુધારેલ લીલું લસણ, લીલા દાણા , મરચા નાખો એમાં બેસન ના લોટ ને ચારી ને નાખો સાથે સ્વાદ મુજબ મીઠું ને આદુ લસણ ની પેસ્ટ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો
- ત્યારબાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો ને મિશ્રણ ને પાંચ સાથ મિનિટ બરોબર મિક્સ કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર મિશ્રણ માંથી હાથ વ ડેછૂટું છૂટું મિશ્રણ નાખતા જઈ નાના નાના ભજીયા કરો ભજીયા ને ઝારા થી હલાવી ઉથલાવી નાખો
- બધી બાજુથી ગોલ્ડન તરી લ્યો ભજીયા ગોલ્ડન તરી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો ને બીજા ભજીયા નાખી ને તરી લ્યો આમ બધા ભજીયા ને તરી લ્યો તો તૈયાર છે જેને ગરમ ચા કે ચટણી કે સોસ સાથે સર્વ કરો કુંભણીયા ભજીયા
kumbhaniya bhajiya recipe in gujarati notes
- ભજીયાના મિશ્રણ ને મિક્સ કરી ખૂબ હલાવવું જરૂરી છે ત્યારેજ ભજીયા અંદરથી સોફ્ટ ને જારીદારને બહારથી ક્રિસ્પી બનશે
- આ ભીજિયમાં સોડા નો ઉપયોગ નથી થતો પણ જો તમારા ભજીયા અંદર થી જારી દાર ના બને તો ચપટી સોડા નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.