નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Cook and Fry Hindi YouTube channel on YouTube આજે આપણે કુલ્ફી બનાવવાની રીત – kulfi banavani rit શીખીશું. ગરમીની સિઝનમાં ઠંડાપીણા ,શરબત, ઠંડી વાનગીઓને કુલ્ફી આઇસક્રીમ ખૂબ ખવાતી હોય છે ને આજકલ તો બજારમાં અલગ અલગ સ્વાદ ની કેટલીયે આઇસક્રીમ મળે છે જેમાં અલગ અલગ પ્રકારના પ્રીજવેટિવ નાખી ને બનતી હોય છે પણ આજ આપણે ઘરે કોઈ પણ પ્રકારના પ્રીજવેટીવ , કંદેન્સ મિલ્ક વગર ઘરમાં મળતી સામગ્રી માંથી કુલ્ફી આઇસક્રીમ બનાવવાની રીત – kulfi recipe in gujarati – kulfi ice cream recipe in gujarati શીખીએ
કુલ્ફી બનાવવા જરૂરી સામગ્રી | kulfi recipe ingredients
- ફૂલ ક્રીમ દૂધ 1 ½ લીટર
- ખાંડ ½ કપ
- કાજુ નું કતરણ 2-3 ચમચી
- પિસ્તા ની કતરણ 2-3 ચમચી
- બદામ ની કતરણ 2-3 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- કેસરના તાંતણા 8-10
કુલ્ફી બનાવવાની રીત | kulfi recipe in gujarati
કુલ્ફી બનાવવાની રીત મા સૌપ્રથમ એક મોટા વાસણમાં અથવા કડાઈમાં દોઢ લીટર દૂધ લ્યો હવે ગેસ પર એ કડાઈને મૂકો ને ચમચા વડે હલાવતા રહો દૂધ ને ઉકાળો
જો તમારા પાસે ઊભા રહી દૂધ ઊકળવા નો સમય ના હોય તો ગેસ ધીમો કરી દૂધ ને ઉકળવા દેવું ને થોડી થોડી વારે હલાવતા રહેવું જેથી દૂધ તરિયામા ચોંટી ન જાય ને બરી ન જાય
દૂધ ઉકળી ને અડધું થાય એટલે કે સાત સો થી આઠ સો એમ.એલ. રહે ત્યાં સુધી ઉકાળવું
ત્યાર બાદ એમાં ખાંડ , કાજુ , બદામ, પિસ્તાની કતરણ કરી રાખેલ એમાં થી બે ત્રણ ચમચી જેટલી એક બાજુ કાઢી બીજી કતરણ ને ઉકળતા દૂધ માં નાખી ને મિક્સ કરો
ત્યાર બાદ કેસરના તાંતણા નાખી મિક્સ કરો ને ફરી દૂધ ને હલાવતા રહો દૂધ ઉકળીને અડધો લીટર જેટલું રહે ત્યાં સુંધી ઉકાળવું
હવે ગેસ બંધ કરી નાખી ને દૂધ ને ઠંડુ થવા દયો ને થોડી થોડી વારે જરનિ વડે અથવા ચમચા વડે હલાવતા રહો દૂધ સાવ ઠંડુ થાય એટલે એને કુલ્ફી મોલ્ડ માં કે પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને એક વાત થપ થપાવી દયો જેથી એમાં વચ્ચે હવા ન રહે
હવે કુલ્ફી મોલ્ડ પર સિલ્વર ફોઇલ લગાવી પેક કરો ને વચ્ચે નાનો કપો મૂકી એમાં આઈસ્ક્રીમ સ્ટીક મૂકી દયો ને મોલ્ડ ને ફ્રીઝ માં મૂકી 7-8 કલાક અથવા આખી રાત સુધી મૂકી દયો
જો એર ટાઈટ ડબ્બામાં આઈસ્ક્રીમ જમવા મૂકો તો આઇસક્રીમ ને ડબ્બામાં ભરી ઉપર થી એક બાજુ મૂકેલા ડ્રાય ફ્રુટ કતરણ છાંટો ને ડબ્બા ને બરોબર પેક કરી ફ્રજમાં 7-8 કલાક કે આખી રાત મૂકી જમાવી લ્યો આઈસ્ક્રીમ બરોબર જામી જાય એટલે જ્યારે ખાવી હોય ત્યારે ખાઈ શકો છો
આઈસ્ક્રીમ બરોબર જામી જાય એટલે જ્યારે ખાવી હોય ત્યારે કુલ્ફી મોલ્ડ ને હથેળી વચ્ચે ઘસી અથવા પાણી માં મૂકી કુલ્ફી કાઢી લેવી
Kulfi recipe notes
- દૂધ ને ઉકાળો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તરીયા માં ચોંટે નહિ
- ખાંડ તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
- આઈસ્ક્રીમ જમતા ઓછામાં ઓછો 6-7 કલાક નો સમય લાગે છે
kulfi banavani rit | કુલ્ફી બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Cook and Fry Hindi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
kulfi ice cream recipe in gujarati
કુલ્ફી બનાવવાની રીત | kulfi banavani rit | kulfi recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 કુલ્ફી મોલ્ડ
- 1 એર ટાઈટ ડબ્બો
Ingredients
કુલ્ફી બનાવવા જરૂરી સામગ્રી | kulfi recipe ingredients
- 1 ½ લીટર ફૂલક્રીમ દૂધ
- ½ કપ ખાંડ
- 2-3 ચમચી કાજુનું કતરણ
- 2-3 ચમચી પિસ્તાની કતરણ
- 2-3 ચમચી બદામની કતરણ
- ¼ ચમચી એલચી પાઉડર
- 8-10 કેસરના તાંતણા
Instructions
કુલ્ફી બનાવવાની રીત – kulfi banavani rit – kulfi recipe in gujarati
- કુલ્ફી આઇસક્રીમ બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં અથવા કડાઈમાં દોઢ લીટર દૂધ લ્યો હવે ગેસ પરએ કડાઈને મૂકો ને ચમચા વડે હલાવતા રહો દૂધ ને ઉકાળો
- જો તમારા પાસે ઊભા રહી દૂધ ઊકળવા નો સમય ના હોય તો ગેસ ધીમો કરી દૂધ ને ઉકળવા દેવું ને થોડી થોડી વારે હલાવતા રહેવું જેથી દૂધ તરિયામા ચોંટી ન જાય ને બરી ન જાય
- દૂધ ઉકળી ને અડધું થાય એટલે કે સાત સો થી આઠ સો એમ.એલ. રહે ત્યાં સુધીઉકાળવું
- ત્યારબાદ એમાં ખાંડ , કાજુ , બદામ, પિસ્તાની કતરણ કરીરાખેલ એમાં થી બે ત્રણ ચમચી જેટલી એક બાજુ કાઢી બીજી કતરણ ને ઉકળતા દૂધ માં નાખી નેમિક્સ કરો
- ત્યારબાદ કેસરના તાંતણા નાખી મિક્સ કરો ને ફરી દૂધ ને હલાવતા રહો દૂધ ઉકળીને અડધો લીટર જેટલુંરહે ત્યાં સુંધી ઉકાળવું
- હવે ગેસ બંધ કરી નાખી ને દૂધ ને ઠંડુ થવા દયો ને થોડી થોડી વારે જરનિ વડે અથવા ચમચા વડે હલાવતા રહો દૂધ સાવ ઠંડુ થાય એટલે એને કુલ્ફી મોલ્ડ માં કે પછી એર ટાઈટ ડબ્બામાં ભરીલ્યો ને એક વાત થપ થપાવી દયો જેથી એમાં વચ્ચે હવા ન રહે
- હવે કુલ્ફી મોલ્ડ પર સિલ્વર ફોઇલ લગાવી પેક કરો ને વચ્ચે નાનો કપો મૂકી એમાં આઈસ્ક્રીમસ્ટીક મૂકી દયો ને મોલ્ડ ને ફ્રીઝ માં મૂકી7-8 કલાક અથવા આખી રાત સુધી મૂકી દયો
- જો એરટાઈટ ડબ્બામાં આઈસ્ક્રીમ જમવા મૂકો તો આઇસક્રીમ ને ડબ્બામાં ભરી ઉપર થી એક બાજુ મૂકેલાડ્રાય ફ્રુટ કતરણ છાંટો ને ડબ્બા ને બરોબર પેક કરી ફ્રજમાં 7-8 કલાક કે આખી રાત મૂકી જમાવીલ્યો આઈસ્ક્રીમ બરોબર જામી જાય એટલે જ્યારે ખાવી હોય ત્યારે ખાઈ શકો છો
- આઈસ્ક્રીમ બરોબર જામી જાય એટલે જ્યારે ખાવી હોય ત્યારે કુલ્ફી મોલ્ડ ને હથેળી વચ્ચે ઘસી અથવા પાણી માં મૂકી કુલ્ફી કાઢી લેવી
Kulfi recipe in gujarati notes
- દૂધ ને ઉકાળો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તરીયા માં ચોંટે નહિ
- ખાંડ તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
- આઈસ્ક્રીમ જમતા ઓછામાં ઓછો 6-7 કલાક નો સમય લાગે છે
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ગુજીયા બનાવવાની રીત | ચંદ્રકલા બનાવવાની રીત| gujiya banavani rit | gujiya recipe in gujarati
Yummy I will try it
Thank you