નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Zeel’s Kitchen YouTube channel on YouTube આજે આપણે કુલેર બનાવવાની રીત – kuler banavani rit gujarati ma શીખીશું આ કુલેર ગુજરાત માં ચૈત્ર માસ ની તેરસ અને શ્રાવણ માસ માં નાગપંચમી, સાતમ પર બનાવી પ્રસાદીના બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવા આવે છે તો ચાલો kuler recipe in gujarati શીખીએ.
કુલેર બનાવવા જરૂરી સામગ્રી | kuler recipe ingredients in gujarati
- બાજરા નો લોટ 1 કપ
- છીણેલો ગોળ ½ કપ
- ઘી ¼ કપ
kuler recipe in gujarati | kuler recipe
કુલેર બનાવવા સૌપ્રથમ ગોળ ને ચાકુથી સાવ ઝીણો ઝીણો સુધારી લેવો અથવા છીણી થી છીણી લેવો
હવે એક થાળીમાં બાજરા નો લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરો લોટ ને બાજરા ને બરોબર મિક્સ કરી લ્યો ને જો ગોળ ની કોઈ કણી હોય એને હાથ થી તોડી તોડી ને મિક્સ કરો
હવે એમાં ઘી નાખી હાથ થી જ બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને નાની ગ્રીસ કરેલ થાળી માં નાખી દબાવી ને પાથરી લ્યો ને ચાકુ થી કટકા કરી કટકા કરી લ્યો અથવા નાના નાના ગોળ લાડવા બનાવી લ્યો
આ લાડવા કે કટકા ને એર ટાઈટ ડબ્બામાં બહાર બે ત્રણ દિવસ અને ફ્રીઝ માં છ સાત દિવસ સાચવી શકો છો તો તૈયાર છે કુલેર
kuler recipe in gujarati notes
- આ કુલેર એ એક પ્રસાદી છે જેમાં બાજરો કે ગોળ કે ઘી ને ગરમ કર્યા વગર જ વાપરવા માં આવે છે
- પ્રસાદી વગર તમને એમજ બનાવી ને બાજરાના લાડવા ખાવા હોય તો ઘી ગરમ કરી એમાં બાજરાનો લોટ શેકી લઈ ગેસ બંધ કરી થોડો ઠંડો કરો ગોળ અને ડ્રાય ફ્રુટ મિક્સ કરી ને પણ લાડવા તૈયાર કરી શકો છો
- ઘણા એમાં શેકેલ ડ્રાય ફ્રુટ નારિયળ નું છીણ અને વસાણાંનાખી શિયાળા માં લાડવા બનાવી ને પણ તૈયાર કરતા હોય છે
કુલેર બનાવવાની રીત | kuler banavani rit
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કુલેર | kuler banavani rit gujarati ma
કુલેર | કુલેર બનાવવાની રીત | kuler banavani rit | kuler recipe in gujarati | kuler recipe
Equipment
- 1 થાળી
Ingredients
કુલેર બનાવવા જરૂરી સામગ્રી | kuler recipe ingredients in gujarati
- 1 કપ બાજરાનો લોટ
- ½ કપ છીણેલો ગોળ
- ¼ કપ ઘી
Instructions
કુલેર બનાવવાનીરીત | kuler banavani rit | kuler recipe in gujarati
- કુલેર બનાવવા સૌપ્રથમ ગોળ ને ચાકુથી સાવ ઝીણો ઝીણો સુધારી લેવો અથવા છીણી થી છીણી લેવો
- હવે એક થાળીમાં બાજરા નો લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી હાથથી મસળી ને બરોબર મિક્સ કરો લોટ ને બાજરા ને બરોબર મિક્સ કરી લ્યો ને જો ગોળ ની કોઈ કણી હોય એને હાથ થી તોડી તોડી ને મિક્સ કરો
- હવે એમાં ઘી નાખી હાથ થી જ બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને નાની ગ્રીસ કરેલ થાળીમાં નાખી દબાવી ને પાથરી લ્યો ને ચાકુ થી કટકા કરી કટકા કરી લ્યો અથવા નાના નાના ગોળ લાડવા બનાવી લ્યો
- આ લાડવા કે કટકા ને એર ટાઈટ ડબ્બામાં બહાર બે ત્રણ દિવસ અને ફ્રીઝ માં છ સાત દિવસ સાચવી શકોછો તો તૈયાર છે કુલેર
kuler recipe in gujarati notes
- આ કુલેરએ એક પ્રસાદી છે જેમાં બાજરો કે ગોળ કે ઘી ને ગરમ કર્યા વગર જ વાપરવા માં આવે છે
- પ્રસાદી વગર તમને એમજ બનાવી ને બાજરાના લાડવા ખાવા હોય તો ઘી ગરમ કરી એમાં બાજરાનો લોટ શેકી લઈ ગેસ બંધ કરી થોડો ઠંડો કરો ગોળ અને ડ્રાય ફ્રુટ મિક્સ કરી ને પણ લાડવા તૈયાર કરી શકો છો
- ઘણા એમાં શેકેલ ડ્રાય ફ્રુટ નારિયળ નું છીણ અને વસાણાંનાખી શિયાળા માં લાડવા બનાવી ને પણ તૈયાર કરતા હોય છે
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
સત્તુ ના પરોઠા બનાવવાની રીત | sattu na parotha banavani rit | sattu paratha recipe in gujarati