નમસ્તે મિત્રો આજે આપણે કુકરમાં ગાજર નો હલવો બનાવવાની રીત – Kukar ma gajar no halvo banavan rit શીખીશું, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube , ગાજર નો હલવો ભાવે તો બધાને પણ એ બનાવવામાં મહેનત ખૂબ ઘણી લાગતી હોવાથી ઘણી વખત બનાવવાની ઈચ્છા થતી નથી તો આજ ખૂબ ઓછી મહેનતે ખુબજ ટેસ્ટી ગાજર નો હલવો બનાવતા શીખીશું તો ચાલો Kukar ma garajr no halvo recipe in gujarati શીખીએ.
કુકરમાં ગાજર નો હલવો બનાવવા જરૂરી સામગ્રી
- લાલ ગાજર 2 કિલો
- ખાંડ 1 કપ
- ઘી ¼ કપ + 2-3 ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
- કાજુ, બદામ, પિસ્તા ની કતરણ ¼ કપ
- મલાઈ / મોરો માવો 1 કપ
કુકરમાં ગાજર નો હલવો બનાવવાની રીત
કુકરમાં ગાજર નો હલવો બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો ને ફરીથી એક વખત ધોઇ લ્યો હવે ચાકુથી મોટા મોટા કટકા કરી લ્યો ( અહી તમે ગાજર માં રહેલ સફેદ ભાગ કાઢવો હોય તો કાઢી નાખી શકો છો )
હવે ગેસ ચાલુ કરી ગેસ પર એક કડાઈમાં સુધારેલ ગાજર નાખો ને સાથે પા કપ ઘી નાખી ચમચા થી બરોબર પાંચ મિનિટ હલાવતા રહી શેકી લ્યો પાંચ મિનિટ શેકી લીધા બાદ કુકર બંધ કરી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ કુકર માંથી હવા નીકળવા દયો ત્યાર બાદ કુકર ખોલી નાખો
કુકર ખોલી લીધા બાદ મેસર વડે બરોબર મેસ કરી લ્યો ગાજર ને બરોબર મેસ કરી લીધા બાદ ફરી ગેસ ચાલુ કરી લ્યો અને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં મલાઈ / ક્રીમ નાખી મિક્સ કરી બીજી પાંચ મિનિટ શેકી લ્યો મલાઈ બરોબર શેકી લીધા બાદ એમાં ખાંડ નાખો મિક્સ કરી લ્યો
હલવામાં ખાંડ નાખવાથી નરમ થઈ જશે જે ફરી ઘટ્ટ થાય ત્યાં સુધી શેકી લ્યો ખાંડ નું પાણી સુકાઈ જાય ત્યાં સુંધી બરોબર શેકી લ્યો હલવો બરોબર શેકી લીધા બાદ એમાં ઘી અને ડ્રાય ફ્રુટ ની કતરણ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બીજી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ કે ઠંડો મજા લ્યો કૂકરમાં ગાજરનો હલવો
Kukar ma garajr no halvo recipe in gujarati notes
- ગાજર ને સાફ બરોબર કરવા કેમ કે ઘનો વખત એના પર માટી ચોટેલ હોય છે
- મલાઈ ની જગ્યાએ મોરો માવો કે કંદેસ મિલ્ક કે ફૂલ ક્રીમ દૂધ નાખી શકો છો
- ખાંડ ની જગ્યાએ ગોળ વાપરી શકો છો ને ખાંડ કે ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
- જો હલવો લાંબો સમય રાખવો હોય તો ડ્રાય ફ્રુટ ના નાખવા જ્યારે ખાવો હોય ત્યારે ડ્રાય ફ્રુટ નાખવા અને ડ્રાય ફ્રુટ ને ઘી માં શેકી ને નાખવાથી સ્વાદ ખૂબ સારો આવશે
Kukar ma gajar no halvo banavan rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Kukar ma garajr no halvo recipe in gujarati
કુકરમાં ગાજર નો હલવો બનાવવાની રીત | Kukar ma gajar no halvo banavan rit | Kukar ma garajr no halvo recipe in gujarati
Equipment
- 1 કુકર
- 1 મેસર
Ingredients
કુકરમાં ગાજર નો હલવો બનાવવા જરૂરી સામગ્રી
- 2 કિલો લાલ ગાજર
- 1 કપ ખાંડ
- ¼ કપ ઘી + 2-3 ચમચી
- ½ ચમચી એલચી પાઉડર
- ¼ કપ કાજુ, બદામ, પિસ્તા ની કતરણ
- 1 કપ મલાઈ / મોરો માવો
Instructions
કુકરમાં ગાજર નો હલવો | Kukar ma gajar no halvo | Kukar ma garajr no halvo recipe
- કુકરમાં ગાજર નો હલવો બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો ને ફરીથીએક વખત ધોઇ લ્યો હવે ચાકુથી મોટા મોટા કટકા કરી લ્યો ( અહી તમે ગાજર માં રહેલ સફેદ ભાગ કાઢવો હોય તો કાઢી નાખી શકો છો )
- હવે ગેસ ચાલુ કરી ગેસ પર એક કડાઈમાં સુધારેલ ગાજર નાખો ને સાથે પા કપ ઘી નાખી ચમચા થી બરોબર પાંચ મિનિટ હલાવતા રહી શેકી લ્યો પાંચ મિનિટ શેકી લીધા બાદ કુકર બંધ કરી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ કુકર માંથી હવા નીકળવા દયો ત્યાર બાદ કુકર ખોલી નાખો
- કુકર ખોલી લીધા બાદ મેસર વડે બરોબર મેસ કરી લ્યો ગાજર ને બરોબર મેસ કરી લીધા બાદ ફરી ગેસ ચાલુ કરી લ્યો અને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં મલાઈ / ક્રીમ નાખી મિક્સ કરી બીજી પાંચ મિનિટ શેકી લ્યો મલાઈ બરોબર શેકી લીધા બાદ એમાં ખાંડ નાખો મિક્સ કરી લ્યો
- હલવામાં ખાંડ નાખવાથી નરમ થઈ જશે જે ફરી ઘટ્ટ થાય ત્યાં સુધી શેકી લ્યો ખાંડ નું પાણી સુકાઈ જાય ત્યાં સુંધી બરોબર શેકી લ્યો હલવો બરોબર શેકી લીધા બાદ એમાં ઘી અને ડ્રાય ફ્રુટની કતરણ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બીજી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ કે ઠંડો મજા લ્યો કૂકરમાં ગાજરનો હલવો
Kukar ma garajr no halvo recipe in gujarati notes
- ગાજરને સાફ બરોબર કરવા કેમ કે ઘનો વખત એના પર માટી ચોટેલ હોય છે
- મલાઈની જગ્યાએ મોરો માવો કે કંદેસ મિલ્ક કે ફૂલ ક્રીમ દૂધ નાખી શકો છો
- ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકો છો ને ખાંડ કે ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
- જો હલવો લાંબો સમય રાખવો હોય તો ડ્રાય ફ્રુટ ના નાખવા જ્યારે ખાવો હોય ત્યારે ડ્રાય ફ્રુટ નાખવા અને ડ્રાય ફ્રુટ ને ઘી માં શેકી ને નાખવાથી સ્વાદ ખૂબ સારો આવશે
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મીઠા ભાત બનાવવાની રીત | meetha bhat banavani rit | mitha bhat recipe
બીટ નો હલાવો બનાવવાની રીત | bit no halvo banavani rit | bit no halvo recipe in gujarati
અંજીર બરફી બનાવવાની રીત | anjeer barfi banavani rit | anjeer barfi recipe in gujarati
કેસર પેંડા બનાવવાની રીત | kesar peda banavani rit | kesar peda recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
very nice