જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે kobi nu shaak banavani rit – કોબીનું શાક બનાવવાની રીત શીખીશું. કોબી ની ટીકી બનાવી ને તેનું શાક બનાવવા માં આવે છે, If you like the recipe do subscribe Suvidha Net Rasoi YouTube channel on YouTube , ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને પસંદ આવે તેવું શાક બને છે. રોટલી કે પરાઠા સાથે આ શાક ખાઈ શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે કોબી નું નવી રીતે તૈયાર થતું શાક – kobi nu shaak gujarati recipe – kobi nu shaak banavani recipe બનાવતા શીખીએ.
કોબી ની ટીકી બનાવવા માટેની સામગ્રી
- કોબી ૫૦૦ ગ્રામ
- જીરું ૧ ચમચી
- લસણ ની કડી ૫-૬
- આદુ ૧ ઇંચ
- લીલું મરચું ૩-૪
- ૧ ડુંગળી ની સ્લાઈસ
- ધાણા પાવડર ૧ ચમચી
- ગરમ મસાલો ૧/૨ ચમચી
- લાલ મરચું પાવડર ૧/૨ ચમચી
- હળદર ૧/૪ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- બેસન ૪ ચમચી
શાક નો વઘાર કરવા માટેની સામગ્રી
- તજ ૧ ઇંચ
- મરી ૩-૪
- લવિંગ ૨-૩
- એલચી ૧
- ૨ ટામેટા ની પ્યુરી
- મીઠું સ્વાદ પ્રમાણે
- લાલ મરચું પાવડર ૧ ચમચી
- હળદર ૧/૨ ચમચી
- ધાણા પાવડર ૧ ચમચી
- મલાઈ ૨ ચમચી
- પાણી ૧ ગ્લાસ
- ગરમ મસાલો ૧/૨ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા ૨ ચમચી
કોબીનું શાક બનાવવાની રીત | kobi nu shaak gujarati
આજ સૌપ્રથમ કોબી ના શાક માટે ટીકી બનાવતા શીખીશું ત્યારબાદ કોબી ના શાક નો વઘાર કરતા શીખીશું
ટીકી બનાવવાની રીત
કોબી ની ટીકી બનાવવા માટે સૌથી પેહલા કોબી ને મોટી મોટી સુધારી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.
હવે એક મિક્સર જારમાં જીરું, લસણ, આદુ, લીલું મરચું અને ડુંગળી ની સ્લાઈસ નાખો. હવે તેને દર્દરૂ પીસી લ્યો. હવે તે પેસ્ટ ને એક બાઉલ માં કાઢી લ્યો. અને એક ચમચી જેટલી પેસ્ટ જાર માં જ રહવા દયો.
હવે તેમાં કોબી ને સુધારી ને રાખી હતી તે નાખો. હવે તેને ફરી થી દર્દારુ પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં ધાણા પાઉડર,ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર,મીઠું સ્વાદ પ્રમાણે અને બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે કોબી ના મિશ્રણ માંથી એક લુવો લ્યો અને તેનો સરસ થી એક બોલ બનાવી લ્યો. હવે તેને હાથ થી થોડું પ્રેસ કરી ને ટીકી નો સેપ આપો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધી ટીકી બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે ટીકી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી તળી લ્યો. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી ટીકી ને તળી ને તૈયાર કરી લ્યો.
કોબીનું શાક વઘારવાની રીત
શાક વધારવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તજ, મરી, લવિંગ અને એલચી નાખો. હવે તેમાં વાટકી માં કાઢી ને રાખેલી ડુંગળી ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સુધી સરસ થી પ્યુરી ને સેકી લ્યો.
હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડર, અને ફ્રેશ મલાઈ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક મિનિટ સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં પાણી નાખો. હવે તેમાં ગરમ મસાલો અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. ત્યાર બાદ તેમાં તળી ને રાખેલી ટીકી નાખો. હવે તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણું ટેસ્ટી કોબી નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ કોબી નું શાક ખાવા નો આનંદ માણો.
kobi nu shaak banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
kobi nu shaak banavani recipe
કોબીનું શાક | kobi nu shaak | kobi nu shaak banavani rit | કોબીનું શાક બનાવવાની રીત | kobi nu shaak gujarati
Equipment
- 1 કઢાઇ
Ingredients
કોબીની ટીકી બનાવવા માટેની સામગ્રી
- 500 ગ્રામ કોબી
- 1 ચમચી જીરું
- 5-6 લસણ ની કડી
- 1 ઇંચ આદુ
- 3-4 લીલું મરચું
- 1 ડુંગળી ની સ્લાઈસ
- 1 ચમચી ધાણા પાવડર
- ½ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી લાલ મરચું પાવડર
- ¼ ચમચી હળદર
- મીઠું સ્વાદ પ્રમાણે
- 4 ચમચી બેસન
શાક નો વઘાર કરવા માટેની સામગ્રી
- 1 ઇંચ તજ
- 3-4 મરી
- 2-3 લવિંગ
- 1 એલચી
- 2 ટામેટાની પ્યુરી
- મીઠું સ્વાદ પ્રમાણે
- 1 ચમચી લાલ મરચું પાવડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી ધાણા પાવડર
- 2 ચમચી મલાઈ
- 1 પાણી
- ½ ચમચી ગરમ મસાલો
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
Instructions
કોબીનું શાક| kobi nu shaak | kobi nu shaak recipe | kobi nu shaak gujarati recipe | kobi nu shaak banavani recipe
- આજ સૌપ્રથમ કોબી ના શાક માટે ટીકી બનાવતા શીખીશુંત્યારબાદ કોબી ના શાક નો વઘાર કરતા શીખીશું
ટીકી બનાવવાની રીત
- કોબીની ટીકી બનાવવા માટે સૌથી પેહલા કોબી ને મોટી મોટી સુધારી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.
- હવેએક મિક્સર જારમાં જીરું, લસણ, આદુ, લીલું મરચું અને ડુંગળીની સ્લાઈસ નાખો. હવે તેને દર્દરૂ પીસી લ્યો. હવે તે પેસ્ટ ને એક બાઉલ માં કાઢી લ્યો. અને એક ચમચીજેટલી પેસ્ટ જાર માં જ રહવા દયો.
- હવે તેમાં કોબી ને સુધારી ને રાખી હતી તે નાખો. હવે તેને ફરી થી દર્દારુ પીસી લ્યો. હવે તેને એક બાઉલમાં કાઢી લ્યો. હવે તેમાં ધાણા પાઉડર,ગરમમસાલો, લાલ મરચું પાવડર, હળદર,મીઠું સ્વાદ પ્રમાણે અને બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે કોબી ના મિશ્રણ માંથી એક લુવો લ્યો અને તેનો સરસ થી એક બોલ બનાવી લ્યો. હવે તેને હાથ થી થોડું પ્રેસકરી ને ટીકી નો સેપ આપો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.આવી રીતે બધી ટીકી બનાવી ને તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેટીકી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધીસરસ થી તળી લ્યો. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી ટીકી ને તળી ને તૈયાર કરી લ્યો.
કોબીનું શાક વઘારવાની રીત
- શાક વધારવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તજ,મરી, લવિંગ અને એલચી નાખો. હવે તેમાં વાટકી માં કાઢી ને રાખેલી ડુંગળી ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સુધી સરસ થી પ્યુરીને સેકી લ્યો.
- હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડર, અને ફ્રેશ મલાઈનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક મિનિટ સેકી લ્યો.
- ત્યાર બાદ તેમાં પાણી નાખો.હવે તેમાં ગરમ મસાલો અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. ત્યાર બાદ તેમાં તળી ને રાખેલી ટીકીનાખો. હવે તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી સરસ થી ઉકાળીલ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- હવે તૈયાર છે આપણું ટેસ્ટી કોબી નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ કોબી નું શાક ખાવા નો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ચણા ની દાળ અને કોબી નું શાક બનાવવાની રીત | Chana ni daal ane kobi nu shaak banavani rit
મસાલા તુરઇ બનાવવાની રીત | Masala turai banavani rit | Masala turai recipe in gujarati
સાંગડી મરચા બનાવવાની રીત | Sangdi marcha banavani rit
કાચા ટામેટા નુ શાક બનાવવાની રીત | kacha tameta nu shaak banavani rit