નમસ્તે આપણે Khoba roti ane amchuri lasuni chatni – ખોબા રોટી અને આમચૂરી લસુની ચટણી બનાવવાની રીત શીખીશું. આ એક રાજસ્થાની રોટી છે જેને જાડી રોટી કે ખોબા રોટી ના નામ થી ઓળખાય છે આ રોટી એક વખત બનાવી બે ત્રણ દિવસ સુંધી ખાઈ શકાય છે અને સાથે બનાવેલી ચટણી ને તમે દસ પંદર દિવસ સુંધી બહાર રાખી ને પણ ખાઈ શકો છો.
ખોબા રોટી બનાવવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ 1 ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
- ઘી જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
લસુની ચટણી માટેની સામગ્રી
- લસણ ની ગાંઠ 3-4
- સૂકા લાલ મરચા 15-20
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 3 ચમચી
- સરસો તેલ / તેલ 3 + 4 ચમચી
- જીરું 1 ચમચી
- આમચૂર પાઉડર 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Khoba roti ane amchuri lasuni chatni ni recipe
ખોબા રોટી અને આમચૂરી લસુની ચટણી બનાવવા સૌપ્રથમ આપણે ચટણી ની તૈયાર કરી ચટણી તૈયાર કરી લેશું ત્યાર બાદ રોટી ની તૈયાર કરી રોટી બનાવી લેશું
amchuri lasuni chatni banavani rit
આમચૂરી લસૂની ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર જારી મૂકી એમાં લસણ ની ગાંઠ મૂકો અને થોડી થોડી વારે ફેરવી ફેરવી ને શેકી લ્યો. લસણ ની ગાંઠ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ગાંઠ ને થોડી વાર ઠંડી થવા દઈ ત્યાર બાદ કણી અલગ કરી ફોતરા અલગ કરી કપડા થી લુછી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં સૂકા લાલ મરચા નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
મિક્સર જારમાં શેકેલ લાલ મરચા, શેકેલ લસણની કણી નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં સરસો નું તેલ નાખી ફરી પીસી લ્યો હવે ગેસ પર કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી ફૂલ ગરમ કરી લ્યો તેલ ફૂલ ગરમ થાય એટલે જીરું નાખી તતડાવી લ્યો,
જીરું તતડી જાય એટલે પીસેલી લાલ મરચા લસણ ની ચટણી નાખો સાથે ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને તૈયાર છે આમચૂરી લશુની ચટણી.
Khoba roti banavani rit
હવે ખોબા રોટી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લો અને બંધેલા લોટ ને બરોબર મસળી પંદર મિનિટ ઢાંકી એક બાજુ મૂકો.
પંદર મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી બે ત્રણ ભાગ કરી એક ભાગ લઈ કોરા લોટ ની મદદ થી થોડી જાડી રોટલી બનાવી લ્યો. હવે ગેસ પર માટી ની તવી ગરમ કરવા મૂકો. તવી થોડી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો અને એમાં વણી ને તૈયાર કરેલી રોટલી મૂકો.
રોટલી ને એક બાજુ એક મિનિટ શેકી લીધા બાદ ઉથલાવી લ્યો ત્યાર બાદ ઉપર ના ભાગે હાથ થી અથવા ચીપિયા થી બહાર થી અંદર ની બાજુ ગોળ ગોળ ચપટી કરતા જાઓ. આમ આખી રોટલી માં ચપટી કરી લ્યો અને થોડી થોડી વારે જગ્યા ફેરવી ફેરવી નીચે ની બાજુ બરોબર ચડાવી લ્યો.
ત્યાર બાદ ઉથલાવી ચપટા વાળી સાઈડ ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. હવે તવી ને બીજા ગેસ પર મૂકી રોટી ને ચીપિયા થી પકડી સીધી ધીમા ગેસ પર ફેરવી ફેરવી શેકી લ્યો. આમ બને બાજુ બરોબર શેકી લ્યો. અને આમ જ બાકી ના લોટ ની પણ રોટી બનાવી શેકી લ્યો અને ઉપર ઘી લગાવો ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ખોબા રોટી અને આમચૂરી લસુની ચટણી.
Khoba roti Recipe notes
- તમે અહી ગેસ ની જગ્યાએ સગડી કે ચૂલા માં બનાવશો તો ખૂબ સ્વાદિષ્ટ બને છે.
- રોટી થોડી જાડી છે તો સાવ ધીમા તાપે જ શેકવી નહિતર અંદર ની બાજુ કાચી રહી જસે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ખોબા રોટી અને આમચૂરી લસુની ચટણી ની રેસીપી
Khoba roti ane amchuri lasuni chatni ni recipe
Equipment
- 1 કથરોટ
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 માટી ની તવી
Ingredients
ખોબા રોટી બનાવવા માટેની સામગ્રી
- 1 ½ કપ ઘઉંનો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- ઘી જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
લાસુની ચટણી માટેની સામગ્રી
- 3-4 લસણ ની ગાંઠ
- 15-20 સૂકા લાલ મરચા
- ¼ ચમચી હળદર
- 3 ચમચી ધાણા જીરું પાઉડર
- 7 ચમચી સરસો તેલ / તેલ
- 1 ચમચી જીરું
- 2 ચમચી આમચૂર પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Khoba roti ane amchuri lasuni chatni ni recipe
- ખોબા રોટી અને આમચૂરી લસુની ચટણી બનાવવા સૌપ્રથમ આપણે ચટણી ની તૈયાર કરી ચટણી તૈયાર કરી લેશું ત્યાર બાદ રોટી ની તૈયાર કરી રોટી બનાવી લેશું
amchuri lasuni chatni banavani rit
- આમચૂરી લસૂની ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર જારી મૂકી એમાં લસણ ની ગાંઠ મૂકો અને થોડી થોડી વારે ફેરવી ફેરવી ને શેકી લ્યો. લસણ ની ગાંઠ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ગાંઠ ને થોડી વાર ઠંડી થવા દઈ ત્યાર બાદ કણી અલગ કરી ફોતરા અલગ કરી કપડા થી લુછી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં સૂકા લાલ મરચા નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
- મિક્સર જારમાં શેકેલ લાલ મરચા, શેકેલ લસણની કણી નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં સરસો નું તેલ નાખી ફરી પીસી લ્યો હવે ગેસ પર કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી ફૂલ ગરમ કરી લ્યો તેલ ફૂલ ગરમ થાય એટલે જીરું નાખી તતડાવી લ્યો જીરું તતડી જાય એટલે પીસેલી લાલ મરચા લસણ ની ચટણી નાખો સાથે ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને તૈયાર છે આમચૂરી લશુની ચટણી.
Khoba roti banavani rit
- હવે ખોબા રોટી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લો અને બંધેલા લોટ ને બરોબર મસળી પંદર મિનિટ ઢાંકી એક બાજુ મૂકો.
- પંદર મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી બે ત્રણ ભાગ કરી એક ભાગ લઈ કોરા લોટ ની મદદ થી થોડી જાડી રોટલી બનાવી લ્યો. હવે ગેસ પર માટી ની તવી ગરમ કરવા મૂકો. તવી થોડી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો અને એમાં વણી ને તૈયાર કરેલી રોટલી મૂકો.
- રોટલી ને એક બાજુ એક મિનિટ શેકી લીધા બાદ ઉથલાવી લ્યો ત્યાર બાદ ઉપર ના ભાગે હાથ થી અથવા ચીપિયા થી બહાર થી અંદર ની બાજુ ગોળ ગોળ ચપટી કરતા જાઓ. આમ આખી રોટલી માં ચપટી કરી લ્યો અને થોડી થોડી વારે જગ્યા ફેરવી ફેરવી નીચે ની બાજુ બરોબર ચડાવી લ્યો.
- ત્યાર બાદ ઉથલાવી ચપટા વાળી સાઈડ ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. હવે તવી ને બીજા ગેસ પર મૂકી રોટી ને ચીપિયા થી પકડી સીધી ધીમા ગેસ પર ફેરવી ફેરવી શેકી લ્યો. આમ બને બાજુ બરોબર શેકી લ્યો. અને આમ જ બાકી ના લોટ ની પણ રોટી બનાવી શેકી લ્યો અને ઉપર ઘી લગાવો ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ખોબા રોટી અને આમચૂરી લસુની ચટણી.
Khoba roti Recipe notes
- તમે અહી ગેસ ની જગ્યાએ સગડી કે ચૂલા માં બનાવશો તો ખૂબ સ્વાદિષ્ટ બને છે.
- રોટી થોડી જાડી છે તો સાવ ધીમા તાપે જ શેકવી નહિતર અંદર ની બાજુ કાચી રહી જસે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Jiru bhakhri ane methi bhakhri | જીરું ભાખરી અને મેથી ભાખરી ની રેસીપી
lasan nu athanu banavani rit | લસણ નું અથાણું બનાવવાની રીત
lili haldar nu shaak | લીલી હળદર નુ શાક
undhiyu banavani rit | ઊંધિયું બનાવવાની રેસીપી