નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube આજે આપણે ખીચું બનાવવાની રીત – ખીચું રેસિપી શીખીશું. ખીચું તમે એમજ હલકા નાસ્તા તરીકે ખાઈ શકો છો અથવા એમાંથી પાપડ કે સેવ બનાવી સૂકવી ને તરી ને ખાઈ શકાય છે આ ખીચું ખાવામાં ખૂબ ટેસ્ટી ને બનાવવું ખૂબ સરળ છે તો ચાલો khichu banavani rit – khichu recipe in gujarati language શીખીએ.
ખીચું બનાવવા જરૂરી સામગ્રી | khichu recipe ingredients
- ચોખા નો લોટ 1 કપ
- આદુ નો ટુકડો ને 1-2 મરચા ના ટુકડાની પેસ્ટ 1 ચમચી
- જીરું 1 ચમચી
- અજમો ½ ચમચી
- હિંગ 1 ચપટી
- સફેદ તલ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
ખીચું ના તડકા માટે જરૂરી સામગ્રી
- તેલ 2 ચમચી
- લસણ ની કનીઓ કટ કરેલ 1 ચમચી
- પાઉંભાજી મસાલો 1 ચમચી
ખીચું ગાર્નિશ માટે જરૂરી સામગ્રી
- તલનું તેલ / મગફળી નું તેલ/ તેલ જરૂર મુજબ
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- આચાર મસાલો જરૂર મુજબ
- તલ 1 ચમચી
ખીચું બનાવવાની રીત | ખીચું રેસિપી
ખીચું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ કપ પાણી ગરમ કરવા મૂકવું પાણી ગરમ થઇ ને ઉકળવા લાગે એટલે એમાં જીરું, હાથ થી મસળી ને અજમો નાખો સાથે આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, સફેદ તેલ નાંખી મિક્સ કરો ને ઢાંકી ને બે ત્રણ મિનિટ ઉકાળો
પાણી ઉકળવા લાગે એટલે એમાં થોડો થોડો ચોખાનો લોટ નાખતા જઈ ને મિક્સ કરો ને ગાંઠા ના પડે એમ બરોબર મિક્સ કરો બધી લોટ બરોબર ગાંઠા વગર મિક્સ થઈ જાય એટલે ઢાંકી ને પાંચ સાત મિનિટ સુધી સાવ ધીમા તાપે ચડવા દયો
હવે એક વઘરિયા માં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો લસણ ગોલ્ડન થાય એટલે તેમાં પાઉંભાજી મસાલો નાખી મિક્સ કરો ને તૈયાર વઘાર ને ખીચું નાખી દયો ( આ વઘાર નાખવો ઓપ્શનલ છે)
સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને ઢાંકી ને બે મિનિટ સુધી એક બાજુ મૂકો
ખીચું તૈયાર થાય એટલે સર્વ કરો ઉપર થી તેલ, તલ, લીલા ધાણા ને લાલ મરચાનો પાઉડર કે આચાર મસાલા છાંટી ને ગરમ ગરમ કે ઠંડુ સર્વ કરો ખીચું
khichu recipe in gujarati notes
- ખીચું બનાવવા 1:૩ નો માપ રાખવો એક વાટકી લોટ ને ત્રણ વાટકી પાણી લેવું
- તમને બાળકો માટે બનાવવા માટે લીલા મરચા કે લાલ મરચા ઓછા નાખી શકો છો
- ખીચું માં તમે તમારી પસંદ ના ગરમ મસાલા નો વઘાર નાખી શકો છો
ખીચું રેસિપી વિડીયો | khichu banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
khichu recipe in gujarati language
ખીચું બનાવવાની રીત | khichu banavani rit | ખીચું રેસિપી | khichu recipe in gujarati | khichu recipe in gujarati language
Equipment
- 1 કડાઈ
Ingredients
ખીચું બનાવવા જરૂરી સામગ્રી | khichu recipe ingredients
- 1 કપ ચોખાનો લોટ
- 1 ચમચી આદુનો ટુકડો ને1-2 મરચા ના ટુકડાની પેસ્ટ
- 1 ચમચી જીરું
- ½ ચમચી અજમો
- 1 ચપટી હિંગ
- 1 ચમચી સફેદતલ
- સ્વાદ મુજબ મીઠું
ખીચુંના તડકા માટે જરૂરી સામગ્રી
- 2 ચમચી તેલ
- 1 ચમચી લસણ ની કનીઓ કટ કરેલ
- 1 ચમચી પાઉંભાજી મસાલો
ખીચું ગાર્નિશ માટે જરૂરી સામગ્રી
- તલનું તેલ / મગફળી નું તેલ/તેલ જરૂર મુજબ
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- 2-3 ચમચી લીલાધાણા સુધારેલા
- આચાર મસાલો જરૂર મુજબ
- 1 ચમચી તલ
Instructions
ખીચું બનાવવાનીરીત | khichu banavani rit | ખીચું રેસિપી | khichu recipe in gujarati
- ખીચું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ કપ પાણી ગરમ કરવા મૂકવું પાણી ગરમ થઇ ને ઉકળવા લાગે એટલે એમાં જીરું, હાથ થી મસળી ને અજમો નાખો સાથે આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, સફેદ તેલ નાંખી મિક્સ કરો ને ઢાંકી ને બે ત્રણ મિનિટ ઉકાળો
- પાણી ઉકળવા લાગે એટલે એમાં થોડો થોડો ચોખાનો લોટ નાખતા જઈ ને મિક્સ કરો ને ગાંઠા ના પડે એમ બરોબર મિક્સ કરો બધી લોટ બરોબર ગાંઠા વગર મિક્સ થઈ જાયએટલે ઢાંકી ને પાંચ સાત મિનિટ સુધી સાવ ધીમા તાપે ચડવા દયો
- હવે એક વઘરિયા માં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો લસણ ગોલ્ડન થાય એટલે તેમાં પાઉંભાજી મસાલો નાખી મિક્સ કરોને તૈયાર વઘાર ને ખીચું નાખી દયો ( આ વઘાર નાખવો ઓપ્શનલ છે)
- સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને ઢાંકી ને બે મિનિટ સુધી એક બાજુ મૂકો
- ખીચું તૈયાર થાય એટલે સર્વ કરો ઉપર થી તેલ, તલ, લીલા ધાણા ને લાલ મરચાનો પાઉડર કે આચાર મસાલા છાંટીને ગરમ ગરમ કે ઠંડુ સર્વ કરો ખીચું
khichu recipe in gujarati notes
- ખીચું બનાવવા 1:૩ નો માપ રાખવોએક વાટકી લોટ ને ત્રણ વાટકી પાણી લેવું
- તમને બાળકો માટે બનાવવા માટે લીલા મરચા કે લાલ મરચા ઓછા નાખી શકો છો
- ખીચુંમાં તમે તમારી પસંદ ના ગરમ મસાલા નો વઘાર નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફૂલવડી બનાવવાની રીત | ફૂલવડી બનાવવાની રેસીપી | fulwadi banavani recipe | fulwadi banavani rit
વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit
Tata samparn paubhaji masala add kiya
👍👍👌👌