નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Chatpate snacks YouTube channel on YouTube આજે આપણે ખાટા વડા બનાવવાની રીત – khatta vada banavani rit શીખીશું. આ વડા ને દેસાઈ વડા, ઘારવડા, કે જુવાર વડા તરીકે ઓળખાય છે આ વડા ઠંડા પણ ખૂબ ટેસ્ટી લાગે છે એટલે વધારે પડતા સાતમ કે તેરસ ના કે પછી કાળી ચૌદસ ના બનાવવામાં આવે છે અને બહાર પણ બે ત્રણ દિવસ સાચવી શકાય છે જે બનાવવા ખૂબ સરળ છે તો ચાલો ખાટાવડા બનાવવાની રીત – khata vada banavani rit – khata vada recipe in gujarati શીખીએ.
ખાટા વડા બનાવવા જરૂરી સામગ્રી | khata vada ingredients in gujarati
- જુવાર નો લોટ 1 કપ
- ઘઉંનો લોટ ½ કપ
- અડદ નો લોટ 2-3 ચમચી
- મેથી દાણા 1 ચમચી
- દહી ½ કપ
- આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- હળદર ¼ ચમચી
- પાણી જરૂર મુજબ
- ઇનો ¼ ચમચી (ઓપ્શનલ છે)
- ગરમ તેલ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી (ઓપ્શનલ છે)
ખાટા વડા બનાવવાની રીત | khata vada recipe in gujarati
ખાટા વડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં જુવાર નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઘઉંનો લોટ અને અડદ નો લોટ ચાળી લ્યો (અડદ નો લોટ ના હોય તો નહિ નાખો તો ચાલશે અથવા મિક્સર માં પીસી ને તૈયાર કરી શકો છો)
હવે એમાં મેથી દાણા અને દહી નાખી બરોબર મિક્સ કરો અને ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો અને તૈયાર મિશ્રણ ને સાત થી આઠ કલાક અથવા આખી રાત આથો આપવા મૂકો
આઠ કલાક પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આદુ મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, હળદર, લીલા ધાણા સુધારેલ ને ગરમ તેલ નાખી બરોબર પાંચ સાત મિનિટ મિકસ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી લ્યો અને એક વાટકામાં પાણી ભરી લ્યો હવે હાથ ને પાણી વાળા કરી તૈયાર મિશ્રણ માંથી નાની સાઇઝ ના વડા તેલ માં નાખતા જાઓ
એક વખત માં કડાઈમાં સમાય એટલા વડા નાખો ને એક બે મિનિટ માં વડા ઉપર આવી જાય એટલે ઝારાથી થોડી થોડી વારે ફેરવી બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન તરી લ્યો ને તરાય ગયેલ વડા ને કાઢી લ્યો
ત્યાર બાદ મિશ્રણ માંથી બીજા વડા પણ પાણી વાળા હાથ કરી ને તેલ માં નાખી તરી લ્યો આમ બધા વડા ને તરી ને તૈયાર કરી લ્યો ને ગરમ કે ઠંડા વડા સોસ ચટણી કે દહી સાથે સર્વ કરો ખાટા વડા
Khata vada recipe in gujarati notes
- ખાટા વડા માં જો તમે આથો બરોબર આપશો તો ઇનો કે બેકિંગ સોડા નાખવા ની જરૂર નહિ રહે પણ જો આથો ના આવેલ હોય તો ઇનો કે સોડા નાખવા
- દહી કે છાસ હમેશા ખાટી વાપરવી જો ખાટા ના હોય તો લીંબુ નો રસ નાખી શકો છો
khatta vada recipe video | khatta vada banavani rit
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ખાટાવડા બનાવવાની રીત | khata vada banavani rit
ખાટા વડા બનાવવાની રીત | khata vada banavani rit | khata vada recipe in gujarati | khatta vada banavani rit | ખાટાવડા બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
ખાટાવડા બનાવવા જરૂરી સામગ્રી | khata vada ingredients in gujarati
- 1 કપ જુવારનો લોટ
- ½ કપ ઘઉંનો લોટ
- 2-3 ચમચી અડદનો લોટ
- 1 ચમચી મેથી દાણા 1 ચમચી
- ½ કપ દહી
- 2 ચમચી આદુમરચા ની પેસ્ટ
- ચમચી હળદર ¼ ચમચી
- ¼ ચમચી ઇનો (ઓપ્શનલ છે)
- 1 ચમચી ગરમતેલ
- 2-3 ચમચી લીલાધાણા સુધારેલા(ઓપ્શનલ છે)
- પાણીજરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ખાટા વડાબનાવવાની રીત | Khata vada banavanirit | Khatta vada banavani rit
- ખાટાવડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં જુવાર નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઘઉંનો લોટઅને અડદ નો લોટ ચાળી લ્યો (અડદ નો લોટ ના હોય તો નહિ નાખો તો ચાલશે અથવા મિક્સર માં પીસી ને તૈયાર કરીશકો છો)
- હવે એમાં મેથી દાણા અને દહી નાખી બરોબર મિક્સ કરો અને ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડુંપાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો અને તૈયાર મિશ્રણ ને સાત થી આઠ કલાક અથવા આખી રાતઆથો આપવા મૂકો
- આઠ કલાકપછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આદુ મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, હળદર, લીલા ધાણા સુધારેલ ને ગરમ તેલ નાખી બરોબર પાંચસાત મિનિટ મિકસ કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી લ્યો અને એક વાટકામાંપાણી ભરી લ્યો હવે હાથ ને પાણી વાળા કરી તૈયાર મિશ્રણ માંથી નાની સાઇઝ ના વડા તેલ માંનાખતા જાઓ
- એક વખતમાં કડાઈમાં સમાય એટલા વડા નાખો ને એક બે મિનિટ માં વડા ઉપર આવી જાય એટલે ઝારાથી થોડીથોડી વારે ફેરવી બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન તરી લ્યો ને તરાય ગયેલ વડા ને કાઢી લ્યો
- ત્યારબાદ મિશ્રણ માંથી બીજા વડા પણ પાણી વાળા હાથ કરી ને તેલ માં નાખી તરી લ્યો આમ બધા વડાને તરી ને તૈયાર કરી લ્યો ને ગરમ કે ઠંડા વડા સોસ ચટણી કે દહી સાથે સર્વ કરો ખાટા વડા
Khatavada recipe in gujarati notes
- ખાટાવડા માં જો તમે આથો બરોબર આપશો તો ઇનો કે બેકિંગ સોડા નાખવા ની જરૂર નહિ રહે પણ જોઆથો ના આવેલ હોય તો ઇનો કે સોડા નાખવા
- દહીકે છાસ હમેશા ખાટી વાપરવી જો ખાટા ના હોય તો લીંબુ નો રસ નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફૂલવડી બનાવવાની રીત | ફૂલવડી બનાવવાની રેસીપી | fulwadi banavani recipe | fulwadi banavani rit
ખારા પુડલા બનાવવાની રીત | khara pudla recipe in gujarati | khara pudla banavani rit
સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati
ખીચું બનાવવાની રીત | khichu banavani rit | khichu recipe in gujarati
નાયલોન ખમણ બનાવવાની રીત | nylon khaman banavani rit | nylon khaman recipe in gujarati