નમસ્તે મિત્રો આજે આપણે ખાંડવી બનાવવાની રીત શીખીશું .ખાંડવી એ ગુજરાતી ફરસાણ વાનગી છે જે ખૂબ ઓછી સામગ્રીમાં ને ખૂબ જડપ થી બની જાય છે જે ખાવા માં ખૂબજ ટેસ્ટી ને મોઢામાં નાખતા જ એકદમ ઓગળી જાય છે તો આજે આપણે ખાંડવી રેસીપી શીખીએ, khandvi banavani rit, khandvi recipe in gujarati.
ખાંડવી બનાવવા માટે જરૂરી સામગ્રી
- બેસન ½ કપ
- દહીં ½ કપ
- પાણી 1 કપ
- હળદર ½ ચમચી
- આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
- હિંગ 2 ચપટી
- સ્વાદ મુજબ મીઠું
ખાંડવી ના વઘાર માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- રાઈ જીરું 1 ચમચી
- તલ 1 ચમચી
- 7-8 મીઠા લીમડા ના પાન
- 2 લીલા મરચા સુધારેલ
- નારિયળ છીણ 1-2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
Khandvi banavani rit
ખાંડવી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ચારણી વડે બેસનની ચારી લ્યો , ત્યારબાદ તેમાં દહીં નાખી ગંઠા ન પડે તે રીતે મિક્સ કરી લો
ત્યારબાદ તેમાં છાંટી હિંગ ,હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો , હવે તેમાં થોડું થોડું કરી એક કપ જેટલું પાણી નાખી પાતળું ધોળાનું મિશ્રણ તૈયાર કરો
મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ એક બાજુ મૂકી દો , પાંચ મિનિટ બાદ આ મિશ્રણને ગરણી વડે અથવા ચારણી વડે ચાલ્યો જેથી કરીને આદુ અને મરચાની ના ટુકડા અલગ થઈ જાય
અને જો કોઈ ઘંટા રહી ગયા હોય તો તે પણ નીકળી જાય , હવે ગેસ પર એક કડાઈ બેસન નું ઘોળું આચાર્યનું નાખી ધીમા તાપે હલાવતા રહી મિશ્રણને ઘટ કરો
મિશ્રણ બરાબર ઘટ થઇ જાય એટલે ખાંડવી થશે કે નહિ તે ચેક કરવા તેમાંથી અડધી ચમચી જેટલું મિશ્રણ પ્લેટફોર્મ પર કે થાળી માં મૂકી ફેલાવો જો ખાંડવી નું મિશ્રણ આરામથી ગોળ વળી જતું હોય તો ગેસ બંધ કરી નાખો
ખાંડવી ના મિશ્રણ થોડુ થોડુ કરી ઝડપથી ઊંધી થાળી પર અથવા પ્લેટફોર્મ પર મિશ્રણને એકસરખું તવિથા કે સ્પેચૂલા વડે પાતળું ફેલાવી લેવું
ફેલાવેલા મિશ્રણને બરોબર ઠંડુ થવા દો , ૧૦થી ૧૫ મિનિટ ફેલાવી રાખેલ મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેના બે ઇંચના ટુકડા થાય એ રીતે ચાકુ વડે લાંબા લાંબા કાપા પાડી દો
હવે દરેક કાપવાને એક બાજુથી વાડી ગોળ ગોળ ફેરવતા જઈ ખાંડવી નો આકાર આપતા જઈ ખાંડવી બનાવી લો , તૈયાર ખાંડવી ને સર્વિંગ પ્લેટ માં મૂકી દો
ખાંડવી ના વઘાર ની રીત
હવે ગેસ પર વઘારીયા માં એક બે ચમચી તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ જીરૂ નાખો ત્યારબાદ તેમાં હિંગ નાખો
ત્યારબાદ તલ મીઠો લીમડો, લીલા મરચા નાખી વઘારને બરોબર તતડવા દેવો , વઘાર બરોબર તતડી જાય એટલે ગેસ બંધ કરી તેમાં નારિયેળનું છીણ નાખી મિક્સ કરો
તૈયાર વઘાર ને ચમચી વડે સર્વિસ પ્લેટ માં મૂકેલી ખાંડવી પર નાખો ને ઉપરથી લીલા ધાણા છાંટવા.
khandvi recipe in gujarati notes
- ખાંડવી માં પાણી નું માપ હંમેશા દોઢું રાખવું
- જો તમે આદુ મરચા ખાંડવી માં ભાવતા હોય તો તેને ગારિયા વગર પણ ખાંડવી બનાવી શકો છો
ખાંડવી બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Papa Mummy Kitchen – Marwadi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
khandvi recipe in gujarati
ખાંડવી બનાવવાની રીત | khandvi banavani rit | khandvi recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 થાળી
Ingredients
ખાંડવી બનાવવા માટે જરૂરી સામગ્રી
- ½ કપ બેસન
- ½ કપ દહીં
- 1 કપ પાણી
- ½ ચમચી હળદર
- 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
- 2 ચપટી હિંગ
- સ્વાદ મુજબ મીઠું
ખાંડવી ના વઘાર માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ જીરું
- 1 ચમચી તલ
- 7-8 મીઠા લીમડા ના પાન
- 2 લીલા મરચા સુધારેલ
- 1-2 ચમચી નારિયળ છીણ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
ખાંડવી રેસીપી – ખાંડવી બનાવવાની રીત – khandvi banavani rit – khandvi recipe in gujarati
- ખાંડવી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ચારણી વડે બેસનની ચારી લ્યો
- ત્યારબાદ તેમાં દહીં નાખી ગંઠા ન પડે તે રીતે મિક્સ કરી લો
- ત્યારબાદ તેમાં છાંટી હિંગ ,હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
- હવે તેમાં થોડું થોડું કરી એક કપ જેટલું પાણી નાખી પાતળું ધોળાનું મિશ્રણ તૈયાર કરો
- મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ એક બાજુ મૂકી દો
- પાંચ મિનિટ બાદ આ મિશ્રણને ગરણી વડે અથવા ચારણી વડે ચાલ્યો જેથી કરીને આદુ અને મરચાની ના ટુકડા અલગ થઈ જાય અને જો કોઈ ઘંટા રહી ગયા હોય તો તે પણ નીકળી જાય
- હવે ગેસ પર એક કડાઈ બેસન નું ઘોળું આચાર્યનું નાખી ધીમા તાપે હલાવતા રહી મિશ્રણને ઘટ કરો
- મિશ્રણ બરાબર ઘટ થઇ જાય એટલે ખાંડવી થશે કે નહિ તે ચેક કરવા તેમાંથી અડધી ચમચી જેટલું મિશ્રણ પ્લેટફોર્મ પર કે થાળી માં મૂકી ફેલાવો જો ખાંડવી નું મિશ્રણ આરામથી ગોળ વળી જતું હોય તો ગેસ બંધ કરી નાખો
- ખાંડવી ના મિશ્રણ થોડુ થોડુ કરી ઝડપથી ઊંધી થાળી પર અથવા પ્લેટફોર્મ પર મિશ્રણને એકસરખું તવિથા કે સ્પેચૂલા વડે પાતળું ફેલાવી લેવું
- ફેલાવેલા મિશ્રણને બરોબર ઠંડુ થવા દો
- ૧૦ થી ૧૫ મિનિટ ફેલાવી રાખેલ મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેના બે ઇંચના ટુકડા થાય એ રીતે ચાકુ વડે લાંબા લાંબા કાપા પાડી દો
- હવે દરેક કાપવાને એક બાજુથી વાડી ગોળ ગોળ ફેરવતા જઈ ખાંડવી નો આકાર આપતા જઈ ખાંડવી બનાવી લો , તૈયાર ખાંડવી ને સર્વિંગ પ્લેટ માં મૂકી દો
ખાંડવી ના વઘાર ની રીત
- હવે ગેસ પર વઘારીયા માં એક બે ચમચી તેલ ગરમ કરવા મુકો
- તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ જીરૂ નાખો ત્યારબાદ તેમાં હિંગ નાખો
- ત્યારબાદ તલ મીઠો લીમડો, લીલા મરચા નાખી વઘારને બરોબર તતડવા દેવો
- વઘાર બરોબર તતડી જાય એટલે ગેસ બંધ કરી તેમાં નારિયેળનું છીણ નાખી મિક્સ કરો
- તૈયાર વઘાર ને ચમચી વડે સર્વિસ પ્લેટ માં મૂકેલી ખાંડવી પર નાખો ને ઉપરથી લીલા ધાણા છાંટવા.
khandvi recipe in gujarati notes
- ખાંડવી માં પાણી નું માપ હંમેશા દોઢું રાખવું
- જો તમે આદુ મરચા ખાંડવી માં ભાવતા હોય તો તેને ગારિયા વગર પણ ખાંડવી બનાવી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
દુધી ના મુઠીયા બનાવવાની રીત | dudhi na muthiya banavani rit | dudhi muthiya recipe in gujarati
વેજ ચીઝ સેન્ડવીચ બનાવવાની રીત | ચીઝ સેન્ડવીચ બનાવવાની રીત | veg cheese sandwich recipe in gujarati
સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.