નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Bindiya plus Kitchen YouTube channel on YouTube આજે આપણે ખંભાતનું હલવાસન બનાવવાની રીત – halwasan banavani rit શીખીશું. આ એક ખંભાત ની પ્રસિદ્ધ મીઠાઈ છે ને સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો આજે khambhat halwasan recipe in gujarati language શીખીએ.
હલવાસન બનાવવા જરૂરી સામગ્રી | halwasan khambhat recipe ingredients
- ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ.
- ખાવા નો ગુંદ 1-2 ચમચી
- ઘઉંનો કરકરો લોટ 2-3 ચમચી
- ખાંડ ½ કપ
- ઘી 3-4 ચમચી
- બદામની કતરણ 2-3 ચમચી
- મગતરી ના બીજ 2-3 ચમચી
- કાજુની કતરણ 2-3 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- જાયફળ પાઉડર ¼ ચમચી
- બદામ કાજુ ના અડધા ટુકડા ગાર્નિશ મુજબ
હલવાસન બનાવવાની રીત | halwasan recipe in gujarati language
હલવાસન બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે એમાં ઘઉંનો કરકરો લોટ નાખી ને શેકો ઘઉં બરોબર શેકાઈ ને સુગંધ આવે ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો
હવે બીજી કડાઈ માં ખાંડ નાખી ને હલાવી ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય ને ગોલ્ડન રંગ ની થાય એટલે ગેસ બંધ કરી નાખવો
હવે એજ કડાઈમાં બીજું બે ચમચી ઘી નાખી ને ગરમ કરો અને ઘી ગરમ થાય એટલે એમાં ગુંદ નાખી ને તરી લ્યો ગૂંદ બરોબર તરી લીધા બાદ એમાં દૂધ નાખી ને બરોબર હલવો
ધીરે ધીરે ગુંદ દૂધ માં ઓગળી જસે ને દૂધ ફાટે એવું લાગશે એટલે એમ શેકેલ ઘઉંનો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં ઓગળેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો હવે હલાવતા રહો આઠ દસ મિનિટ હલાવો ને મિશ્રણ ને ઘટ્ટ થવા દયો
મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એમાં કાજુ ની કતરણ, બદામ ની કતરણ, મગતરી ના બીજ, એલચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી ને મિક્સ કરી લ્યો હવે તૈયાર મિશ્રણ ને બીજી થાળી માં કાઢી ને ઠંડુ થવા દયો
મિશ્રણ નવશેકું રહે ત્યાં સુધી ઠંડુ થવા દયો ત્યાર બાદ જે સાઇઝ ના હલવાસન બનાવવા હોય એ સાઇઝ ના ગોલા બનાવો ને ગોળ કરી હથેળી વડે થોડા દબાવી ને ચપટા કરો ને એના પર કાજુ કે બદામ ના કટકા મૂકી થાળી માં મૂકો આમ બધા હલવાસન તૈયાર કરી થાળીમાં મૂકો ને બે ત્રણ કલાક સેટ થવા તેમજ ઠંડા થવા દયો
બે ત્રણ કલાક પછી હલવાસન બરોબર સેટ થઈ જશે તો તૈયાર છે હલવાસન
halwasan recipe in gujarati notes
- તમે ગૂંદ ને નાખી ને તરી લ્યો ગુંદ ને બરોબર તરી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો ને ત્યાર બાદ ઘઉંનો કરકરો લોટ શેકી ને પણ તૈયાર કરી શકો છો
- બસ એ વાતનું ધ્યાન રાખવું કે જે દૂધ ફાટે છે એને વધારે ના ચડાવી નાખવું નહિતર હલવાસન ચવડો બની જસે
- જો તમને એમ લાગે કે ગુંદ પહેલેથી નાખવાથી ચવડો બને છે તો તમે ઘઉંના લોટ ને દૂધ સાથે પોણા ભાગનો ચડાવી લીધા બાદ તરેલો ગુંદ નાખશો તો ચવડો નહિ બને
- ડ્રાય ફ્રુટ તમે તમારી પસંદ ના નાખી શકો છો
ખંભાતનું હલવાસન બનાવવાની રીત | halwasan banavani rit | halwasan recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bindiya plus Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
halwasan khambhat recipe | khambhat halwasan recipe in gujarati
ખંભાતનું હલવાસન બનાવવાની રીત | halwasan banavani rit | હલવાસન બનાવવાની રીત | halwasan recipe in gujarati | halwasan recipe in gujarati language | halwasan recipe video | halwasan khambhat recipe | khambhat halwasan recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
હલવાસન બનાવવા જરૂરી સામગ્રી | halwasan khambhat recipe ingredients
- 500 એમ.એલ. ફૂલક્રીમ દૂધ
- 1-2 ચમચી ખાવાનો ગુંદ
- 2-3 ચમચી ઘઉંનો કરકરો લોટ
- ½ કપ ખાંડ
- 3-4 ચમચી ઘી
- 2-3 ચમચી બદામની કતરણ
- 2-3 ચમચી મગતરીના બીજ
- 2-3 ચમચી કાજુની કતરણ
- ¼ ચમચી એલચી પાઉડર
- ¼ ચમચી જાયફળ પાઉડર
- બદામ કાજુ ના અડધા ટુકડા ગાર્નિશ મુજબ
Instructions
હલવાસન બનાવવાની રીત | halwasan banavani rit| khambhat halwasan recipe in gujarati | ખંભાતનું હલવાસન બનાવવાની રીત
- હલવાસન બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે એમાં ઘઉંનો કરકરો લોટ નાખી ને શેકો ઘઉં બરોબર શેકાઈ ને સુગંધ આવે ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો
- હવે બીજી કડાઈ માં ખાંડ નાખી ને હલાવી ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય ને ગોલ્ડન રંગ ની થાય એટલે ગેસ બંધ કરી નાખવો
- હવે એજ કડાઈમાં બીજું બે ચમચી ઘી નાખી ને ગરમ કરો અને ઘી ગરમ થાય એટલે એમાં ગુંદ નાખી ને તરી લ્યો ગૂંદ બરોબર તરી લીધા બાદ એમાં દૂધ નાખી ને બરોબર હલવો
- ધીરે ધીરે ગુંદ દૂધ માં ઓગળી જસે ને દૂધ ફાટે એવું લાગશે એટલે એમ શેકેલ ઘઉંનો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં ઓગળેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો હવે હલાવતા રહો આઠ દસ મિનિટ હલાવો ને મિશ્રણ ને ઘટ્ટ થવા દયો
- મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એમાં કાજુ ની કતરણ, બદામ ની કતરણ, મગતરી ના બીજ, એલચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી ને મિક્સ કરી લ્યો હવે તૈયાર મિશ્રણ ને બીજી થાળી માં કાઢીને ઠંડુ થવા દયો
- મિશ્રણ નવશેકું રહે ત્યાં સુધી ઠંડુ થવા દયો ત્યાર બાદ જે સાઇઝ ના હલવાસન બનાવવા હોય એ સાઇઝના ગોલા બનાવો ને ગોળ કરી હથેળી વડે થોડા દબાવી ને ચપટા કરો ને એના પર કાજુ કે બદામના કટકા મૂકી થાળી માં મૂકો આમ બધા હલવાસન તૈયાર કરી થાળીમાં મૂકો ને બે ત્રણ કલાક સેટ થવા તેમજ ઠંડા થવા દયો
- બે ત્રણ કલાક પછી હલવાસન બરોબર સેટ થઈ જશે તો તૈયાર છે હલવાસન
halwasan recipe in gujarati notes
- તમે ગૂંદ ને નાખી ને તરી લ્યો ગુંદ ને બરોબરતરી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો ને ત્યાર બાદ ઘઉંનો કર કરો લોટ શેકી ને પણ તૈયાર કરી શકો છો
- બસ એ વાતનું ધ્યાન રાખવું કે જે દૂધ ફાટે છેએને વધારે ના ચડાવી નાખવું નહિતર હલવાસન ચવડો બની જસે
- જો તમને એમ લાગે કે ગુંદ પહેલેથી નાખવાથી ચવડોબને છે તો તમે ઘઉંના લોટ ને દૂધ સાથે પોણા ભાગનો ચડાવી લીધા બાદ તરેલો ગુંદ નાખશો તોચવડો નહિ બને
- ડ્રાય ફ્રુટ તમે તમારી પસંદ ના નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
બેસન ના લાડવા બનાવવાની રીત | besan na ladva banavani rit | besan na ladoo recipe in gujarati
ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak recipe in gujarati | chocolate modak banavani rit
પુરણ પોળી બનાવવાની રીત | puran poli recipe in gujarati | puran poli banavani rit