HomeNastaખમણ ઢોકળા બનાવવાની રેસીપી | Khaman dhokla recipe in Gujarati

ખમણ ઢોકળા બનાવવાની રેસીપી | Khaman dhokla recipe in Gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઘણીબધી વ્યક્તિઓ ને મુજ્વતો પ્રશ્ન ખમણ ઢોકળા કેવી રીતે બનાવવી  અને  જે ઝડપથી બની જાય છે અને કોઈ પણ અચાનક આવેલા મહેમાન આવવાના હોય તો તમે તેમના માટે અડધા કલાકમાં તૈયાર થઈ ગરમ ગરમ ચટણી સાથે પીરસી શકો તેમજ જ્યારે કંઈ પણ બનાવવાનું ન સૂઝ્યું હોય ત્યારે પણ તમે બનાવી ખાઈ શકો છો તો ચાલો આજે આપણે બનાવતા શીખીએ ખમણ ઢોકળા બનાવવાની રેસીપી, ખમણ બનાવવાની રીત – khaman banavani rit, khaman dhokla recipe in Gujarati, khaman recipe in Gujarati

ખમણ ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

ઢોકળા માટે જરૂરી સામગ્રી

  • 2 કપ બેસન
  • પીસેલી ખાંડ ⅓ કપ
  • લીંબુ નો રસ ¼  કપ
  • 1 કપ પાણી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • 2 ચમચી ઇનો
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી તેલ

વઘાર માટે જરૂરી સામગ્રી

  • 1 ½ કપ પાણી
  • તેલ 2-3 ચમચી
  • 1 ચમચી રાઈ
  • હિંગ ½ ચમચી
  • 1 -2 ચમચી ખાંડ
  • તલ 1-2 ચમચી
  • 1 ચમચી લીંબુ નો રસ
  • ચપટી મીઠું
  • 2-3 લીલા મરચાં સુધારેલા
  • મીઠો લીમડો 8-10 પાન

Khaman dhokla recipe in Gujarati

ખમણ ઢોકળા બનાવવાની રેસીપી મા સૌપ્રથમ એક મિક્સર જારમાં બેસન, હળદર ,ખાંડ તેમજ મીઠું નાખી મિક્સર એક વાર ફેરવી મિક્સ કરી લો , હવે પીસેલું મિશ્રણ વાસણમાં કાઢી તેમાં તેલ ,લીંબુ અને થોડું થોડું કરી પાણી નાખી ગંઠા ન પડે તેમ મિશ્રણ મિક્સ કરતા જઈ બેસનનું મિશ્રણ તૈયાર કરી લો

હવે તૈયાર મિશ્રણને અડધો કલાક ઢાંકણ ઢાંકી એક બાજુ મૂકી દો , અડધા કલાક બાદ ગેસ પર એક મોટા વાસણમાં 3-4 ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકણ ઢાંકી બંધ કરી  ગરમ કરવા મૂકો

પાણી ગરમ થાય છે ત્યાં સુધી બેકિંગ ટ્રે અથવા વાસણમાં તેલ લગાડી તૈયાર કરો , હવે બેસન વાળા મિશ્રણમાં બેકિંગ પાઉડર અને ઇનો  નાખી બરોબર મિક્સ કરો

બરોબર મિક્સ થઇ ગયા બાદ તૈયાર મિશ્રણને ગ્રીસ કરેલ બેકિંગ ટ્રે અથવા વાસણમાં નાખો , બેકિંગ ટ્રેને ગેસ પર ગરમ કરવા રાખેલ વાસણમાં મૂકી ઢાંકણ ઢાંકી પંદરથી વીસ મિનિટ ચડવા દો

ખમણ બરોબર ચડી ગયું છે કે નહીં તે ચેક કરવા પંદરથી વીસ મિનિટ બાદ ચાકુ નાખી અથવા ટૂથપીક નાખી ચેક કરી લો , જો ચાકુ કેતોતો ક્લીન નીકળે તો ખમણ ચડી ગયા છે ગેસનો બંધ કરી ખમણ વાળી બેકિંગ ટ્રે બહાર કાઢી ઠંડી થવા દો

ઠંડા થઈ ગયેલા ખમણ ના કટકા કરી એકબાજુ મૂકો , હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ ,લીલા મરચાં, હિંગ અને મીઠા લીમડાના પાન નાખી વઘાર કરો

ત્યારબાદ તેમાં એકથી દોઢ કપ જેટલું પાણી નાખી એક બે ચમચી ખાંડ ને 1 ચમચી લીંબુ નો રસ ને ચપટી મીઠું  નાખી પાણીને ઉકાળો , પાણી ઉકાળી  જાય એટલે ગેસ બંધ કરી તૈયાર વઘારને પીસ  કરેલા ખમણ પર બરોબર રેડિયો તો તૈયાર છે ખમણ ઢોકળા

NOTES

બેસન નું મિશ્રણ બનાવવા માટે પાણી વધુ ઓછું લાગી સકે છે

ખમણ ઢોકળા બનાવવાની રીત વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Dharmis Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Khaman banavani rit | khaman dhokla recipe in Gujarati

ખમણ ઢોકળા બનાવવાની રેસીપી - ખમણ બનાવવાની રીત - khaman banavani rit - khaman dhokla recipe in Gujarati

ખમણ ઢોકળા બનાવવાની રેસીપી | ખમણ બનાવવાની રીત | khaman dhokla recipe in Gujarati | khaman banavani rit

ઝડપથી બની જાય તેવા ખમણ ઢોકળા બનાવવાની રેસીપી, ખમણ બનાવવાનીરીત , khaman banavani rit, khaman dhokla recipe in Gujarati, khaman recipe in Gujarati
4.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour
Servings: 3 વ્યક્તિ

Ingredients

ઢોકળા માટે જરૂરી સામગ્રી

  • 2 કપ બેસન
  • પીસેલી ખાંડ ⅓ કપ
  • લીંબુનો રસ ¼  કપ
  • 1 કપ પાણી
  • હિંગ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • 2 ચમચી ઇનો
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી તેલ

વઘાર માટે જરૂરી સામગ્રી

  • 1 ½ કપ પાણી
  • તેલ 2-3 ચમચી
  • 1 ચમચી રાઈ
  • હિંગ ½ ચમચી
  • 1 -2 ચમચી ખાંડ
  • તલ 1-2 ચમચી
  • 1 ચમચી લીંબુ નો રસ
  • ચપટી મીઠું
  • 2-3 લીલા મરચાં સુધારેલા
  • મીઠો લીમડો 8-10 પાન

Instructions

ખમણ ઢોકળા બનાવવાની રેસીપી | ખમણ બનાવવાની રીત | khaman dhokla recipe in Gujarati | khaman banavani rit

  • ખમણ ઢોકળા બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાંબેસન, હળદર ,ખાંડ તેમજ મીઠુંનાખી મિક્સર એક વાર ફેરવી મિક્સ કરી લો
  • હવે પીસેલું મિશ્રણ વાસણમાં કાઢી તેમાં તેલ ,લીંબુ અને થોડું થોડું કરી પાણી નાખી ગંઠા ન પડે તેમ મિશ્રણમિક્સ કરતા જઈ બેસનનું મિશ્રણ તૈયાર કરી લો
  • હવે તૈયાર મિશ્રણને અડધો કલાક ઢાંકણ ઢાંકી એકબાજુ મૂકી દો
  • અડધા કલાક બાદ ગેસ પર એક મોટા વાસણમાં 3-4 ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકણ ઢાંકી બંધ કરી  ગરમ કરવા મૂકો
  • પાણી ગરમ થાય છે ત્યાં સુધી બેકિંગ ટ્રે અથવાવાસણમાં તેલ લગાડી તૈયાર કરો
  • હવે બેસન વાળા મિશ્રણમાં બેકિંગ પાઉડર અને ઇનો  નાખી બરોબર મિક્સ કરો
  • બરોબર મિક્સ થઇ ગયા બાદ તૈયાર મિશ્રણને ગ્રીસકરેલ બેકિંગ ટ્રે અથવા વાસણમાં નાખો
  • બેકિંગ ટ્રેને ગેસ પર ગરમ કરવા રાખેલ વાસણમાંમૂકી ઢાંકણ ઢાંકી પંદરથી વીસ મિનિટ ચડવા દો
  • ખમણ બરોબર ચડી ગયું છે કે નહીં તે ચેક કરવાપંદરથી વીસ મિનિટ બાદ ચાકુ નાખી અથવા ટૂથપીક નાખી ચેક કરી લો
  • જો ચાકુ કેતોતો ક્લીન નીકળે તો ખમણ ચડી ગયાછે ગેસનો બંધ કરી ખમણ વાળી બેકિંગ ટ્રે બહાર કાઢી ઠંડી થવા દો
  • ઠંડા થઈ ગયેલા ખમણ ના કટકા કરી એકબાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરોતેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ ,લીલામરચાં, હિંગ અને મીઠા લીમડાના પાન નાખી વઘાર કરો
  • ત્યારબાદ તેમાં એકથી દોઢ કપ જેટલું પાણી નાખીએક બે ચમચી ખાંડ ને 1 ચમચી લીંબુ નો રસ ને ચપટીમીઠું  નાખી પાણીને ઉકાળો
  • પાણી ઉકાળી  જાય એટલે ગેસ બંધ કરી તૈયાર વઘારનેપીસ  કરેલા ખમણ પર બરોબરરેડિયો તો તૈયાર છે ખમણ ઢોકળા

khaman dhokla recipe in Gujarati notes

  • બેસન નું મિશ્રણ બનાવવા માટે પાણી વધુ ઓછું લાગી સકે છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

તરી પૌવા બનાવવાની રીત | Tarri poha recipe in Gujarati

ચોળાફળી બનાવવાની રેસીપી ચટણી સાથે | chorafali banavani rit | chorafali recipe in Gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular