HomeDessert & Sweetsખજૂર અખરોટ બરફી બનાવવાની રીત | Khajur akhrot barfi banavani rit |...

ખજૂર અખરોટ બરફી બનાવવાની રીત | Khajur akhrot barfi banavani rit | Khajur akhrot barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ખજૂર અખરોટ બરફી બનાવવાની રીત – Khajur akhrot barfi banavani rit શીખીશું, If you like the recipe do subscribe  HomeCookingShow YouTube channel on YouTube , આ બરફી તૈયાર કરવા આપણે ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરીશું. જેને તમે કોઈ નાના મોટા પ્રસંગ પર અથવા કોઈ નાના મોટા વાર તહેવાર પર બનાવી ને ખાઈ શકો છો ને ખવડાવી શકો છો. જે ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે. તો ચાલો Khajur akhrot barfi recipe in gujarati શીખીએ.

ખજૂર અખરોટ બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • અખરોટ 2 કપ
  • ખજૂર 400 ગ્રામ
  • એલચી પાઉડર 1 ચમચી
  • કોર્ન ફ્લોર ¼ કપ
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

ખજૂર અખરોટ બરફી બનાવવાની રીત

ખજૂર અખરોટ બરફી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી માં અખરોટ નાખી ને ધીમા તાપે શેકી લ્યો. અખરોટ શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એક વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો અને અખરોટ ઠંડા થાય એટલે દરદરા પીસી લ્યો અથવા ધસ્તા થી ફૂટી લ્યો અથવા ચાકુ થી કાપી લ્યો.

હવે એક વાટકા માં પા કપ કોર્ન ફ્લોર માં અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો અને ખજૂર માંથી બીજ કાઢી ને એના બે ભાગ કરી લ્યો ને ખજૂર ને કડાઈ માં નાખી બે મિનિટ શેકી લ્યો ખજૂર થોડા નરમ થાય એટલે એમાં દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી ને ખજૂર ને ઉકાળી લ્યો અને ખજૂર બરોબર ચડી જાય અને પાણી બરી જાય ત્યાં સુંધી ચડાવો.

 ખજૂર મેસ થઈ જાય એટલે મિશ્રણ માં બે થી ત્રણ ચમચી ઘી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે મેસ થયેલા ખજૂર માં એમાં કોર્ન ફ્લોર વાળુ પાણી બરોબર હલાવી ને નાખો અને મિક્સ કરી ને કોર્ન ફ્લોર ને બરોબર ધીમા તાપે હલાવી લ્યો. કોર્ન ફ્લોર પાંચ સાત મિનિટમાં બરોબર ચડી જાય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો.

ખજૂર અને કોર્ન ફ્લોર વાળુ મિશ્રણ બરોબર ઘટ્ટ થઈ જાય એટલે એમાં પીસેલા અખરોટ નાખી મિક્સ કરી લ્યો અને ફરીથી બે ત્રણ ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો. હવે થાળી કે મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી લ્યો અને એમાં તૈયાર કરેલ બરફી નું મિશ્રણ નાખો ને એક સરખું ફેલાવી લ્યો ને ચાર પાંચ કલાક સેટ થવા દયો.

બરફી ને પાંચ કલાક સેટ થવા દીધા પછી ડીમોલ્ડ કરી ચાકુ થી એમાંથી મનગમતા આકાર ના કટકા કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી ને મજા લ્યો ખજૂર અખરોટ બરફી.

Khajur akhrot barfi recipe in gujarati notes

  • અહી બરફી ને ફરાળી બનાવવા એમાં તમે કોર્ન ફ્લોર ની જગ્યાએ રાજગરા નો લોટ નાખી શકો છો

Khajur akhrot barfi banavani rit | Recipe Video

 જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Khajur akhrot barfi recipe in gujarati

ખજૂર અખરોટ બરફી - Khajur akhrot barfi - ખજૂર અખરોટ બરફી બનાવવાની રીત - Khajur akhrot barfi banavani rit - Khajur akhrot barfi recipe in gujarati

ખજૂર અખરોટ બરફી | Khajur akhrot barfi | ખજૂર અખરોટ બરફી બનાવવાની રીત | Khajur akhrot barfi banavani rit | Khajur akhrot barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ખજૂર અખરોટ બરફી બનાવવાની રીત – Khajur akhrot barfi banavani rit શીખીશું, આ બરફી તૈયાર કરવાઆપણે ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરીશું. જેને તમેકોઈ નાના મોટા પ્રસંગ પર અથવા કોઈ નાના મોટા વાર તહેવાર પર બનાવી ને ખાઈ શકો છો નેખવડાવી શકો છો. જે ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે.તો ચાલો Khajur akhrot barfi recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ખજૂર અખરોટ બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ અખરોટ
  • 400 ગ્રામ ખજૂર
  • 1 ચમચી એલચીપાઉડર
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

ખજૂર અખરોટ બરફી બનાવવાની રીત | Khajur akhrot barfi banavani rit | Khajur akhrot barfi recipe in gujarati

  • ખજૂર અખરોટ બરફી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી માં અખરોટ નાખી ને ધીમા તાપેશેકી લ્યો. અખરોટ શેકાઈને ગોલ્ડન થાય એટલે એક વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો અને અખરોટ ઠંડા થાય એટલે દરદરાપીસી લ્યો અથવા ધસ્તા થી ફૂટી લ્યો અથવા ચાકુ થી કાપી લ્યો.
  • હવે એક વાટકા માં પા કપ કોર્ન ફ્લોર માં અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો અને ખજૂર માંથી બીજ કાઢી ને એના બે ભાગ કરી લ્યો ને ખજૂર ને કડાઈ માં નાખી બે મિનિટશેકી લ્યો ખજૂર થોડા નરમ થાય એટલે એમાં દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી ને ખજૂર નેઉકાળી લ્યો અને ખજૂર બરોબર ચડી જાય અને પાણી બરી જાય ત્યાં સુંધી ચડાવો.
  •  ખજૂર મેસ થઈ જાય એટલે મિશ્રણ માં બેથી ત્રણ ચમચી ઘી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે મેસ થયેલા ખજૂર માં એમાં કોર્ન ફ્લોર વાળુ પાણી બરોબર હલાવી ને નાખો અને મિક્સ કરી ને કોર્ન ફ્લોરને બરોબર ધીમા તાપે હલાવી લ્યો. કોર્ન ફ્લોર પાંચ સાત મિનિટમાંબરોબર ચડી જાય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
  • ખજૂર અને કોર્ન ફ્લોર વાળુ મિશ્રણ બરોબર ઘટ્ટ થઈ જાય એટલે એમાં પીસેલા અખરોટ નાખી મિક્સ કરી લ્યો અને ફરીથી બે ત્રણ ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો. હવે થાળી કે મોલ્ડ ને ઘી થીગ્રીસ કરી લ્યો અને એમાં તૈયાર કરેલ બરફી નું મિશ્રણ નાખો ને એક સરખું ફેલાવી લ્યોને ચાર પાંચ કલાક સેટ થવા દયો.
  • બરફીને પાંચ કલાક સેટ થવા દીધા પછી ડીમોલ્ડ કરી ચાકુ થી એમાંથી મનગમતા આકાર ના કટકા કરીલ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી ને મજા લ્યો ખજૂર અખરોટ બરફી.

Khajur akhrot barfi recipe in gujarati notes

  • અહી બરફી ને ફરાળી બનાવવા એમાં તમે કોર્ન ફ્લોર ની જગ્યાએ રાજગરા નો લોટ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કાજુ પાન મીઠાઈ બનાવવાની રીત | Kaju pan mithai banavani rit | Kaju pan mithai recipe in gujarati

મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati

અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo banavani rit | anjeer halvo recipe in gujarati

અંજીર બરફી બનાવવાની રીત | anjeer barfi banavani rit | anjeer barfi recipe in gujarati

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular