આ પેંડા ખૂબ ઝડપથી અને ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે અને બહાર આજ કાલ ઘણી ભેળશેળ વાળા હોય છે ત્યારે ઘર માં બનાવેલ હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારા છે તો આ વખતે રક્ષાબંધન હોય કે બીજા કોઈ તહેવાર પર ઘરે બનાવી પરિવાર સાથે તહેવારની મજા બમણી કરો. તો ચાલો Kesar malai penda banavani rit શીખીએ.
કેસર મલાઈ પેંડા બનાવવા જરૂરી સામગ્રી
- ઘી 1-2 ચમચી
- મિલ્ક પાઉડર 2 કપ
- ફૂલ ક્રીમ મિલ્ક ¾ કપ
- કેસર ના તાંતણા 20-25
- ખાંડ ¼ કપ
- પીળો ફૂડ કલર 1-2 ટીપાં
- પિસ્તા ની કતરણ જરૂર મુજબ
Kesar malai penda banavani rit
કેસર મલાઈ પેંડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી લ્યો ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો સાથે કેસર ના તાંતણા ને થોડા ક્રશ કરી નાખો અને દૂધ ને કેસર સાથે ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હવે ગેસ ચાલુ કરી ધીમા તાપે હલાવતા રહો.
મિશ્રણ ને બરોબર મિક્સ કરી લઈ બરોબર હલાવતા રહો અને ગાંઠા ના રહે એનું ખાસ ધ્યાન રાખવું. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે એમાં પીળો ફૂડ કલર અને ખાંડ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને હલાવતા રહો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.
મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ કરી લ્યો. મિશ્રણ ઠંડુ થાય એટલે એમાંથી જે સાઇઝ માં પેંડા બનાવવાના હોય એ સાઇઝ ના બોલ બનાવી હથેળી વચ્ચે થોડા દબાવી ઉપર પિસ્તા ની કતરણ અને કેસર ના તાંતણા મૂકી થોડા દબાવી પેંડા તૈયાર કરી લ્યો અને ભાઈ અને પરિવાર સાથે ઘરે બનાવેલા પેંડા ની મજા લ્યો તો તૈયાર છે કેસર મલાઈ પેંડા.
Kesar malai penda NOTES
- અહીં તમે ફૂલ ક્રીમ દૂધ ની જગ્યાએ મલાઈ પણ વાપરી શકો છો.
- ખાંડ ની માત્રા તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો.
- અહી તમે દૂધ ને ગરમ કર્યા પછી એમાં મિલ્ક પાઉડર નાખશો તો ગાંઠા ઝડપથી નહિ તૂટે અને જો તમે ઠંડા દૂધ માં મિલ્ક પાઉડર મિક્સ કરી પછી ગરમ કરશો તો ગાંઠા નહિ થાય.
- ફૂડ કલર ની જગ્યાએ તમે કેસર ને પીસી નાખશો તો પણ પેંડા નો રંગ ખૂબ સારો આવશે.
કેસર મલાઈ પેંડા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Best Bites ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Kesar malai penda recipe
Kesar malai penda banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
કેસર મલાઈ પેંડા બનાવવા જરૂરી સામગ્રી
- 1-2 ચમચી ઘી
- 2 કપ મિલ્ક પાઉડર
- ¾ કપ ફૂલ ક્રીમ મિલ્ક
- 20-25 કેસર ના તાંતણા
- ¼ કપ ખાંડ
- 1-2 ટીપાં પીળો ફૂડ કલર
- પિસ્તા ની કતરણ જરૂર મુજબ
Instructions
Kesar malai penda banavani rit
- કેસર મલાઈ પેંડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી લ્યો ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો સાથે કેસર ના તાંતણા ને થોડા ક્રશ કરી નાખો અને દૂધ ને કેસર સાથે ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હવે ગેસ ચાલુ કરી ધીમા તાપે હલાવતા રહો.
- મિશ્રણ ને બરોબર મિક્સ કરી લઈ બરોબર હલાવતા રહો અને ગાંઠા ના રહે એનું ખાસ ધ્યાન રાખવું. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે એમાં પીળો ફૂડ કલર અને ખાંડ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને હલાવતા રહો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.
- મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ કરી લ્યો. મિશ્રણ ઠંડુ થાય એટલે એમાંથી જે સાઇઝ માં પેંડા બનાવવાના હોય એ સાઇઝ ના બોલ બનાવી હથેળી વચ્ચે થોડા દબાવી ઉપર પિસ્તા ની કતરણ અને કેસર ના તાંતણા મૂકી થોડા દબાવી પેંડા તૈયાર કરી લ્યો અને ભાઈ અને પરિવાર સાથે ઘરે બનાવેલા પેંડા ની મજા લ્યો તો તૈયાર છે કેસર મલાઈ પેંડા.
Kesar malai penda NOTES
- અહીં તમે ફૂલ ક્રીમ દૂધ ની જગ્યાએ મલાઈ પણ વાપરી શકો છો.
- ખાંડ ની માત્રા તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો.
- અહી તમે દૂધ ને ગરમ કર્યા પછી એમાં મિલ્ક પાઉડર નાખશો તો ગાંઠા ઝડપથી નહિ તૂટે અને જો તમે ઠંડા દૂધ માં મિલ્ક પાઉડર મિક્સ કરી પછી ગરમ કરશો તો ગાંઠા નહિ થાય.
- ફૂડ કલર ની જગ્યાએ તમે કેસર ને પીસી નાખશો તો પણ પેંડા નો રંગ ખૂબ સારો આવશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Sabudana milk fruit pudding recipe | સાબુદાણા મિલ્ક ફ્રુટ પુડિંગ બનાવવાની રીત
કચ્છી સાટા બનાવવાની રીત | kutchi sata banavani rit
મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit
દૂધ પૌવા બનાવવાની રીત | dudh pauva banavani rit | dudh pauva recipe in gujarati
પુરણ પોળી બનાવવાની રીત | puran poli recipe in gujarati | puran poli banavani rit