નમસ્તે મિત્રો આજે આપણે આંબા ફ્રોઝન કરવાની રીત – કેરી નો રસ સ્ટોર કરવાની રીત – keri no ras store karvani rit શીખીશું. આ ફ્રોઝન આંબા તૈયાર કરી તમે બાર મહિના સુંધી આંબા ની મજા લઇ શકો છો, If you like the recipe do subscribe Story Of Spices YouTube channel on YouTube , આ આંબા ને ફ્રોઝન કરવા જે ધ્યાન રાખવાની છે એ વિશે આજ આપણે શીખીશું અને આંબા ને ફ્રોઝન કરવા કેવા આંબા લેવા કેટલી સાઇઝ ના કટકા કરવા જેવી જરૂરી માહિતી સાથે શીખીશું તો ચાલો amba ne store karvani rit – આંબા ના રસ ને સ્ટોર કરવાની રીત શીખીએ.
કેરી નો રસ સ્ટોર કરવા જરૂરી સામગ્રી
- આંબા 2 કિલો
- પીસેલી ખાંડ 4 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- ઝીપ લોક બેગ / એર ટાઈટ ડબ્બા
કેરી નો રસ સ્ટોર કરવાની રીત | keri no ras store karvani rit
કેરી નો રસ સ્ટોર – ફ્રોઝન આંબા કરવા હમેશા વરસાદ આવે એ પહેલા આંબા ને ફ્રોઝન કરવા લેવા. હમેશા કડક આંબા લ્યો જેથી કરી ને આંબા નો સ્વાદ બાર મહિના સુંધી એકદમ ફ્રેશ લાગે. હવે સારા પાકેલા આંબા ને પાણી માં અડધો કલાક કે કલાક પલાળી મૂકી દયો અને કલાક પછી આંબા ને પાણી માંથી કાઢી કપડા થી કોરા કરી લ્યો.
હવે આંબા ને છોલી ને સાફ કરી લ્યો અને ચેક કરી લ્યો બગડેલ નથી અને એક નાનો ટુકડો કાપી ખાઈ ને પણ ચેક કરી લ્યો કે સ્વાદ માં બરોબર છે ને જો સ્વાદ માં બરોબર નહિ હોય ને તમે બીજા આંબા સાથે કાપી ને રાખશો તો બીજા આંબા નો સ્વાદ પણ બગડી શકે છે એટલે ચેક કરી લેવા.
હવે છોલી સાફ કરેલ આંબા ના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ને કટકા માં પીસેલી ખાંડ અને લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે સાફ ને કોરી ઝીપ લોક બેગ લ્યો ને તમને જે પ્રમાણે આંબા ખાવા મટે જોઈતા હોય એ પ્રમાણે ના આંબા એક બેગ માં ભરી ને વધારા નું હવા કઢી પેક કરી લ્યો.
એક સાથે ઘણા આંબા ને મોટી બેગ માં પેક ના કરવા જે પ્રમાણે જોઈતા હોય એ પ્રમાણે જ પેક કરવા જેથી આંબા લાંબો સમય સુંધી સારા રહે આમ ત્રણ ચાર બેગ માં આંબા ના કટકા બેગ માં ભરી લ્યો ને બેગ ને પેક કરી ને ફ્રીઝર માં મૂકી દયો અને ત્યાર બાદ જ્યારે પણ આંબા ખાવાનું મન થાય એટલે એક બેગ કાઢો ને ઠંડક કાઢી ને મજા લ્યો આંબા નો રસ તો તૈયાર છે ફ્રોઝન આંબા.
keri no ras store karvani rit notes
- અહી તમે તમારી પસંદ ના આંબા લેવા.
- આંબા ન વધારે કાચા હોય ના વધારે પાકા એ વાત નું ધ્યાન રાખવું.
- તમે આંબા નો મિક્સર માં પલ્પ તૈયાર કરી ને પણ બેગ માં ભરી ને રાખી શકો છો.
- આંબા ને નાની સાઇઝ ની બેગ કે ડબ્બા માં ભરવા જેથી ઠંડક નીકળી જાય પછી એક વખત માં વાપરી લેવાય જો એક સાથે વધારે આંબા ફ્રોઝન કરજો ને પછી ઠંડક કાઢી પાછા ફ્રિઝર માં મૂકશો તો કાળા પડી જસે અને સ્વાદ પણ બગડી શકે છે.
amba ne store karvani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Story Of Spices ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
આંબા ફ્રોઝન કરવાની રીત | આંબા ના રસ ને સ્ટોર કરવાની રીત
કેરી નો રસ સ્ટોર કરવાની રીત | આંબા ફ્રોઝન કરવાની રીત | keri no ras store karvani rit | amba ne store karvani rit | આંબા ના રસ ને સ્ટોર કરવાની રીત
Equipment
- 1 તપેલી
Ingredients
કેરી નો રસ સ્ટોર કરવા જરૂરી સામગ્રી
- 2 કિલો આંબા
- 4 ચમચી પીસેલી ખાંડ
- 1 ચમચી લીંબુનો રસ 1 ચમચી
- ઝીપ લોક બેગ / એર ટાઈટ ડબ્બા
Instructions
કેરી નો રસ સ્ટોર કરવાની રીત | આંબા ફ્રોઝન કરવાની રીત| keri no ras store karvani rit | amba ne store karvani rit | આંબાના રસ ને સ્ટોર કરવાની રીત
- કેરી નો રસ સ્ટોર – ફ્રોઝન આંબા કરવા હમેશા વરસાદ આવે એ પહેલા આંબા ને ફ્રોઝન કરવા લેવા. હમેશા કડક આંબા લ્યો જેથી કરી ને આંબા નો સ્વાદ બાર મહિના સુંધી એકદમફ્રેશ લાગે. હવે સારા પાકેલા આંબા ને પાણી માં અડધો કલાક કે કલાક પલાળી મૂકી દયો અને કલાકપછી આંબા ને પાણી માંથી કાઢી કપડા થી કોરા કરી લ્યો.
- હવે આંબા ને છોલી ને સાફ કરી લ્યો અને ચેક કરી લ્યો બગડેલ નથી અને એક નાનો ટુકડો કાપી ખાઈને પણ ચેક કરી લ્યો કે સ્વાદ માં બરોબર છે ને જો સ્વાદ માં બરોબર નહિ હોય ને તમે બીજા આંબા સાથે કાપી ને રાખશો તો બીજા આંબા નો સ્વાદ પણ બગડી શકે છે એટલે ચેક કરી લેવા.
- હવે છોલી સાફ કરેલ આંબા ના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ને કટકા માં પીસેલી ખાંડ અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે સાફ ને કોરી ઝીપ લોક બેગ લ્યો ને તમને જે પ્રમાણે આંબા ખાવા મટે જોઈતા હોય એ પ્રમાણે ના આંબા એક બેગ માં ભરી ને વધારા નું હવા કઢી પેક કરી લ્યો.
- એક સાથે ઘણા આંબા ને મોટી બેગ માં પેક ના કરવા જે પ્રમાણે જોઈતા હોય એ પ્રમાણે જ પેક કરવા જેથી આંબા લાંબો સમય સુંધી સારા રહે આમ ત્રણ ચાર બેગ માં આંબા ના કટકા બેગ માં ભરી લ્યો ને બેગ ને પેક કરી ને ફ્રીઝર માં મૂકી દયો અને ત્યાર બાદ જ્યારે પણ આંબા ખાવાનું મન થાય એટલે એક બેગ કાઢો ને ઠંડક કાઢી ને મજા લ્યો આંબા નો રસ તો તૈયાર છે ફ્રોઝન આંબા.
keri no ras store karvani rit notes
- અહી તમે તમારી પસંદ ના આંબા લેવા.
- આંબા વધારે કાચા હોય ના વધારે પાકા એ વાત નું ધ્યાન રાખવું.
- તમે આંબા નો મિક્સર માં પલ્પ તૈયાર કરી ને પણ બેગ માં ભરી ને રાખી શકો છો.
- આંબા ને નાની સાઇઝ ની બેગ કે ડબ્બા માં ભરવા જેથી ઠંડક નીકળી જાય પછી એક વખત માં વાપરી લેવાય જો એક સાથે વધારે આંબા ફ્રોઝન કરજો ને પછી ઠંડક કાઢી પાછા ફ્રિઝર માં મૂકશો તો કાળા પડી જસે અને સ્વાદ પણ બગડી શકે છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મેંગો બરફી બનાવવાની રીત | Mango barfi banavani rit | Mango barfi recipe in gujarati
મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati
કુવાર પાક બનાવવાની રીત | kuvar pak recipe in gujarati | kuvar pak banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.