નમસ્તે મિત્રો આજે આપણે કાટલું પાક / બત્રિસું / વસાણા બનાવવાની રીત શીખીશું. જેને કાટલું પાક , બત્રિસુ કે વસાણા તરીકે પણ ઓળખાય છે એટલે કે એનર્જી વર્ધક દાળ , ગરમ મસાલા ને ડ્રાય ફ્રુટ ને અલગ અલગ જે મીઠાઈ બનાવીએ છીએ એને વસાણા કહેવાય છે શિયાળો આવતજ બધા વસાણા યુક્ત વાનગીઓ ખાવા નું પસંદ કરતા હોય છે આવા જ એક વસાણા તરીકે કાટલું જે ખૂબ ઓછા ખર્ચે ને સ્વાસ્થ્ય વર્ધક ખૂબ જડપી બનતું વસાણું છે તો ચાલો બનાવતા શીખીએ કાટલું પાક/ બત્રીસું / વસાણા, કાટલું બનાવવાની રીત , કાટલું પાક બનાવવાની રીત, બત્રીસુ બનાવવાની રીત, katlu pak recipe in gujarati language , katlu pak banavani rit gujarati ma, batrisu banavani rit gujarati ma,batrisu vasanu recipe in gujarati.
કાટલું બનાવવા જરૂરી સામગ્રી | બત્રીસું બનાવવા જરૂરી સામગ્રી | katlu- batrisu banava jaruri samgree ingredients
- ઘી 150 ગ્રામ
- ઘઉંનો લોટ 1 કપ
- ગુંદ 50 ગ્રામ
- ગોળ 150 ગ્રામ
- કાટલું મસાલો 5-6 ચમચી
- સૂકા નારિયળ નું છીણ 100 ગ્રામ
- કાજુ બદામ ની કતરણ 100 ગ્રામ
કાટલું બનાવવાની રીત | katlu banavani rit | katlu pak banavani rit gujarati ma
કાટલું પાક બનાવવા સૌ પ્રથમ એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં થોડું થોડું કરી ગુંદ ને તરી ને એક વાસણમાં કાઢી લ્યો , ગોળ ને ચાકુ વડે છીણી લ્યોઅથવા તો ધસતા થી ફૂટી લ્યો
હવે એજ કડાઈમાં બીજું ઘી નાખી ધીમા તાપે ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉંનો લોટ નાખી હલાવતા રહી લોટ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
લોટ બરોબર શેકાઈ જાય એટલે તેમાં થોડી કાજુ બદામની કતરણ એક બાજુ મૂકી બાકી કાજુ બદામની કતરણ ને શેકેલા ઘઉં ના લોટ માં નાખો ,હવે તરેલો ગુંદ, ડ્રાય ફ્રૂટ ના મિશ્રણમાં છીણેલો ગોળ નાખી ને બરોબર મિક્સ કરો
ત્યાર બાદ એમાં છીણેલું સૂકું નારિયળ ને કાટલું મસાલો નાખી મિક્સ કરો ,હવે ગેસ ફરી ધીમો ચાલુ કરો ને એના પર કાટલું ને બે ત્રણ મિનિટ ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
હવે એક થાળી કે પ્લેટ પર ઘી થી ગ્રીસ કરો હવે એમાં કાટલું પાક નાખી એક સરખી રીતે ફેલાવી ને એક સરખું કરી નાખો ઉપર થી એક બાજુ મૂકેલ કાજુ બદામ ની કતરણ ભભરાવી દો
હવે ચાકુ વડે કાપા પાડી લો ને કાટલું પાક ને બિલકુલ ઠંડુ થવા દયો ત્યાર બાદ એના કટકા કરી ને ડબ્બામાં ભરી લો ને મહિનાઓ સુંધી મજા માણો કાટલું
Katlu recipe Notes
- ગુંદ ને લોટ શેક્યા ભેગો પણ શેકી ને ચડાવી શકો છો
- મસાલા તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
કાટલું પાક બનાવવાની રીત | બત્રીસુ બનાવવાની રીત | batrisu banavani rit gujarati ma
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shreeji food ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Batrisu recipe in gujarati | katlu pak recipe in gujarati language
કાટલું બનાવવાની રીત | બત્રીસુ બનાવવાની રીત | katlu pak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
કાટલું બનાવવા જરૂરી સામગ્રી | બત્રીસું બનાવવા જરૂરી સામગ્રી | katlu- batrisu banava jaruri samgri
- 150 ગ્રામ ઘી
- 1 કપ ઘઉં નો લોટ
- 50 ગ્રામ ગુંદ
- 150 ગ્રામ ગોળ
- 100 ગ્રામ સૂકા નારિયળ નું છીણ
- 100 ગ્રામ કાજુ બદામ ની કતરણ
- 5-6 ચમચી કાટલું મસાલો
Instructions
કાટલું બનાવવાની રીત | બત્રીસુ બનાવવાની રીત | katlu pak recipe in gujarati
- કાટલું પાક બનાવવા સૌ પ્રથમ એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં થોડું થોડું કરી ગુંદ ને તરી ને એક વાસણમાં કાઢી લ્યો
- ગોળને ચાકુ વડે છીણી લ્યો અથવા તો ધસતા થી ફૂટી લ્યો
- હવે એજ કડાઈમાં બીજું ઘી નાખી ધીમા તાપે ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉંનો લોટ નાખી હલાવતા રહી લોટ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
- લોટ બરોબર શેકાઈ જાય એટલે તેમાં થોડી કાજુ બદામની કતરણ એક બાજુ મૂકી બાકી કાજુ બદામની કતરણને શેકેલા ઘઉં ના લોટ માં નાખો
- હવે તરેલો ગુંદ, ડ્રાય ફ્રૂટ ના મિશ્રણમાં છીણેલો ગોળ નાખીને બરોબર મિક્સ કરો
- ત્યારબાદ એમાં છીણેલું સૂકું નારિયળ ને કાટલું મસાલો નાખી મિક્સ કરો
- હવે ગેસ ફરી ધીમો ચાલુ કરો ને એના પર કાટલું ને બે ત્રણ મિનિટ ચડાવો ત્યાર બાદ ગેસ બંધકરી નાખો
- હવે એક થાળી કે પ્લેટ પર ઘી થી ગ્રીસ કરો હવે એમાં કાટલું પાક નાખી એક સરખી રીતે ફેલાવીને એક સરખું કરી નાખો ઉપર થી એક બાજુ મૂકેલ કાજુ બદામ ની કતરણ ભભરાવી દો
- હવે ચાકુ વડે કાપા પાડી લો ને કાટલું પાક ને બિલકુલ ઠંડુ થવા દયો ત્યાર બાદ એના કટકા કરીને ડબ્બામાં ભરી લો ને મહિનાઓ સુંધી મજા માણો કાટલું પાક
Katlu pak recipe notes
- ગુંદ ને લોટ શેક્યા ભેગો પણ શેકી ને ચડાવી શકો છો
- મસાલા તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
ખુબજ સરસ રીતે સમજાવ્યું