નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kitchen Queens [ Maryzkitchen.com] YouTube channel on YouTube આજે આપણે લોકો દ્વારા વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન ગાંઠિયાનું શાક કેવી રીતે બનાવવું ? તો આજ આપણે કાઠીયાવાડી ગાંઠિયા નું શાક બનાવવાની રીત શીખીશું. આ શાક ને live gathiya nu shaak પણ કહેવાય છે આ ગાંઠિયા ની રેસીપી નું શાક ખૂબ ટેસ્ટી લાગે છે ને ખૂબ જડપ થી તૈયાર થઈ જાય છે જેને તમે રોટલી, રોટલા, પરાઠા કે ભાત સાથે ખાઈ શકાય છે તો ચાલો ગાંઠિયાનું શાક બનાવવાની રીત, લાઈવ ગાંઠિયા નું શાક બનાવવાની રીત – live gathiya nu shaak banavani rit , kathiyawadi gathiya nu shaak recipe, gathiya nu shaak recipe in gujarati,શીખીએ.
Gathiya nu shaak recipe ingredients
- સૌપ્રથમ આપણે જોઈશું લાઈવ ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી ત્યારબાદ તેની ગ્રેવી બનાવા જરૂરી સામગ્રી
ગાંઠિયા બનાવવા માટેની સામગ્રી
- બેસન 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ¼ ચમચી
- તેલ 1 ચમચી
- પાણી જરૂર મુજબ
ગાંઠિયા ગ્રેવી બનાવવા માટેની સામગ્રી | ganthiya grevy banava jaruri samgri
તેલ 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- બેસન 1 ચમચી
- છાસ 3 કપ
- સ્વાદ મુજબ મીઠું
- લાલ મરચા લસણની પેસ્ટ 2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
કાઠીયાવાડી ગાંઠિયા નું શાક બનાવવાની રીત | ગાંઠિયાનું શાક બનાવવાની રીત | kathiyawadi gathiya nu shaak recipe in gujarati
સૌ પ્રથમ આપને લાઈવ ગાંઠિયા બનાવતા શીખીશું ત્યાર પછી તેની ગ્રેવી બનાવતા શીખીશું
ગાંઠિયા બનાવવા માટેની રીત
સૌ પ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું ને એક ચમચી તેલ નાખી મિક્સ કરો હવે એમાં થોડું થોડું પાણી નાખતા જઈ મિક્સ કરી મીડીયમ નરમ લોટ તૈયાર કરો અને એક બાજુ મૂકો
ગાંઠિયા ની ગ્રેવી બનાવવા માટેની રીત
સૌ પ્રથમ એક વાસણમાં છાસ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ને બેસન નો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આખા સૂકા લાલ મરચા નાખો ને સાથે લસણ લાલ મરચાંની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં હળદર ને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો
ત્યાર બાદ તૈયાર કરેલ છાસ નાખી બરોબર હલાવતા થી જ્યાં સુધી મિશ્રણ માં ઉભરો આવે ત્યાં સુધી છાસ માં એક ઉભરો આવે એટલે ગેસ ફૂલ રાખી ઉકળવા દયો
હવે એમા એક ઝારા પર તેલ લગાવી જે બેસન નો ગાંઠિયા નો લોટ તૈયાર કરેલ એમાં થી લોટ લઈ ઝારા પર દબાવી ને ઉકળતી છાસ માં ગાંઠિયા પાડતા જાઓ બધા ગાંઠિયા છૂટા છૂટા પડે એટલા ઝારા ને અલગ અલગ ફેરવી ને નાખવા બધા ગાંઠિયા પડી જાય એટલે ત્રણ ચાર મિનિટ એમજ રહેવા દયો
ત્યાર બાદ હળવા હાથે ચમચાથી હલાવી બરોબર મિક્સ કરી લ્યો ને મીડીયમ તાપે પાંચ સાત મિનિટ સુધી ચડવા દો ગાંઠિયા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો ગાંઠિયા નું શાક
gathiya nu shaak recipe in gujarati notes
- અહી જો તમે તૈયાર ગાંઠિયા નાખવા માંગતા હો તો છાસ નો વઘાર કરી એમાં તૈયાર ગાંઠિયા નાખી ઢાંકી ને દસ બાર મિનિટ સુધી ચડવા દેશો તો પણ શાક તૈયાર કરી શકો છો
- જો ઝારા થી ના ફાવે તો ગાંઠિયા મશીન થી ગાંઠિયા નાખતા સમયે વચ્ચે વચ્ચે થી કાપી નાંખી ને છાસ માં નાખતા જઈ શકો છો
- ગાંઠિયા નાખ્યા પછી થોડી વાત ઢાંકણ ના ઢાંકવું નહિતર ગાંઠિયા છાસ માં ઓગળી જસે
- જો તમે લસણ ના ખાતા હો તો ના નાખો તો પણ ચાલે
લાઈવ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | live gathiya nu shaak banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kitchen Queens [ Maryzkitchen.com] ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ગાંઠિયા ની રેસીપી | ગાંઠિયાનું શાક બનાવવાની રીત | Gathiya nu shaak Gujarati
કાઠીયાવાડી ગાંઠિયા નું શાક બનાવવાની રીત | લાઈવ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | ગાંઠિયાનું શાક બનાવવાની રીત | live gathiya nu shaak | kathiyawadi gathiya nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 ઝારો અથવા ગાંઠિયા મશીન
Ingredients
ગાંઠિયાબનાવવા માટેની સામગ્રી | gathiya nu shaak recipe ingredients
- 1 કપ બેસન
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી તેલ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
ગાંઠિયા ગ્રેવી બનાવવા માટેની સામગ્રી | ganthiya grevy banava jaruri samgri
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 1-2 સૂકા લાલ મરચા
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી બેસન
- 3 કપ છાસ
- 2 ચમચી લાલ મરચા લસણની પેસ્ટ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
Instructions
કાઠીયાવાડી ગાંઠિયા નું શાક બનાવવાની રીત | લાઈવ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | ગાંઠિયાનું શાક બનાવવાની રીત | live gathiya nu shaak | kathiyawadi gathiyanu shaak recipe in gujarati
- સૌ પ્રથમ આપને લાઈવ ગાંઠિયા બનાવતા શીખીશું ત્યાર પછી તેની ગ્રેવી બનાવતા શીખીશું
ગાંઠિયા બનાવવા માટેની રીત
- સૌ પ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું ને એક ચમચી તેલ નાખી મિક્સ કરો હવે એમાં થોડું થોડું પાણી નાખતા જઈ મિક્સ કરી મીડીયમ નરમ લોટ તૈયાર કરો અને એક બાજુ મૂકો
ગાંઠિયાની ગ્રેવી બનાવવા માટેની રીત
- સૌ પ્રથમ એક વાસણમાં છાસ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ને બેસન નો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યોઅને એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આખા સૂકા લાલ મરચા નાખો ને સાથે લસણ લાલ મરચાંની પેસ્ટ નાખી બરોબર મિક્સકરી લ્યો હવે એમાં હળદર ને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો
- ત્યારબાદ તૈયાર કરેલ છાસ નાખી બરોબર હલાવતા થી જ્યાં સુધી મિશ્રણ માં ઉભરો આવે ત્યાં સુધી છાસ માં એક ઉભરો આવે એટલે ગેસ ફૂલ રાખી ઉકળવા દયો
- હવે એમા એક ઝારા પર તેલ લગાવી જે બેસન નો ગાંઠિયા નો લોટ તૈયાર કરેલ એમાં થી લોટ લઈ ઝારાપર દબાવી ને ઉકળતી છાસ માં ગાંઠિયા પાડતા જાઓ બધા ગાંઠિયા છૂટા છૂટા પડે એટલા ઝારાને અલગ અલગ ફેરવી ને નાખવા બધા ગાંઠિયા પડી જાય એટલે ત્રણ ચારમિનિટ એમજ રહેવા દયો
- ત્યાર બાદ હળવા હાથે ચમચાથી હલાવી બરોબર મિક્સ કરી લ્યો ને મીડીયમ તાપે પાંચ સાત મિનિટ સુધી ચડવા દો ગાંઠિયા બરોબર ચડીજાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરોગાંઠિયા નું શાક
gathiya nu shaak recipe in gujarati notes
- અહી જો તમે તૈયાર ગાંઠિયા નાખવા માંગતા હો તો છાસ નો વઘાર કરી એમાં તૈયાર ગાંઠિયા નાખી ઢાંકી ને દસ બાર મિનિટ સુધી ચડવા દેશો તો પણ શાક તૈયાર કરી શકો છો
- જો ઝારાથી ના ફાવે તો ગાંઠિયા મશીન થી ગાંઠિયા નાખતા સમયે વચ્ચે વચ્ચે થી કાપી નાંખી ને છાસમાં નાખતા જઈ શકો છો
- ગાંઠિયા નાખ્યા પછી થોડી વાત ઢાંકણ ના ઢાંકવું નહિતર ગાંઠિયા છાસ માં ઓગળી જસે
- જો તમે લસણ ના ખાતા હો તો ના નાખો તો પણ ચાલે
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
હાંડવો બનાવવાની રીત | હાંડવો રેસીપી | handvo banavani rit | handvo recipe in gujarati