નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Shyam Rasoi YouTube channel on YouTube આજે આપણે કારેલાનું શાક બનાવવાની રીત – karela nu shaak banavani rit gujarati ma શીખીશું. કરેલામાં ઘણા બધા સારા પોષક તત્વો રહેલા હોવાથી ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે પણ કરેલા કડવા લાગતા હોય એટલે ભાગ્યેજ કોઈ ને ભાવતા હોય પરંતુ આજ આપણે કારેલાની કડવાશ થોડી ઓછી થઈ જાય ને નાના મોટા ને ભાવે એવી રીતે કારેલા નુ શાક – કરેલા નું શાક – karela nu shaak recipe in gujarati – Karela nu shaak Gujarati ma recipe શીખીએ.
કારેલાનું શાક બનાવવા જરૂરી સામગ્રી | karela nu shaak recipe ingredients
- કરેલા 300 ગ્રામ
- હળદર ½ ચમચી
- તેલ 5-6 ચમચી
- જીરું ½ ચમચી
- રાઈ ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- વરિયાળી ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- પીસેલી કાચી વરિયાળી પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ½ ચમચી
- ડુંગળી 3-4 સુધારેલ
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
કારેલા નુ શાક | karela nu shaak banavani rit gujarati ma | Karela nu shaak Gujarati ma
કારેલાનું શાક બનાવવા સૌપ્રથમ કરેલા ને પાણીમાં ધોઇ ને સાફ કરી લ્યો ને કપડાથી કોરા કરી લેવા ત્યાર બાદ ચાકુથી એના ગોળ ગોળ કટકા કરી લ્યો ( જો કારેલામાં બીજ કાચા હોય તો રહેવા દયો અને જો બીજ પાકા હોય તો કાઢી નાખવા)
હવે કરેલા માં એક ચમચી મીઠું ને પા ચમચી હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને એકાદ કલાક એક બાજુ મૂકો ( આમ મીઠું હળદર આપવાથી કરેલા ની કડવાશ ઓછી થાય છે)
એક કલાક પછી બને હાથ થી કરેલા ને દબાવી ને એમાં રહેલ પાણી નીચોવી નાખો ને એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કરેલા ના કટકા નાખી મિડીયમ તાપે કરેલા ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ તેને કડાઈમાં કાઢી લ્યો
હવે ગેસ પર એજ કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને વરિયાળી નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ ને લીલા મરચા ને ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ને ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચાર પાંચ મિનિટ શેકો
ત્યારબાદ એમાં શેકી રાખેલ કરેલા નાખી મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ માટે સાંતળો પછી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર ને વરિયાળી પાઉડર નાખી મિક્સ કરો ને જરૂર મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો
પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમ ગરમ ખીચડી , દાળ ભાત કે રોટલી કે ભાખરી સાથે સર્વ કરો કારેલાનું શાક
karela nu shaak gujarati recipe notes
કરેલા ની કડવાહટ ઓછી કરવા એની છાલ ને બીજ કાઢી નાખવા તેમજ મીઠું નાખી મિક્સ કરી એકાદ કલાક રહેવા દઈ એમજ નીચોવી લેવા અથવા પાણીમાં ધોઇ લેવા તો પણ કડવાહટ ઓછી આવશે
કારેલાનું શાક બનાવવાની રીત વિડીયો | કરેલા નું શાક વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
karela nu shaak gujarati recipe | karela nu shaak recipe in gujarati
કારેલાનું શાક બનાવવાની રીત | karela nu shaak banavani rit gujarati ma | કરેલા નું શાક | karela nu shaak recipe in gujarati | Karela nu shaak Gujarati ma | karela nu shaak
Equipment
- 1 કડાઈ
Ingredients
કારેલાનું શાક બનાવવા જરૂરી સામગ્રી | karelanu shaak recipe ingredients
- 300 ગ્રામ કરેલા
- ½ ચમચી હળદર
- 5-6 ચમચી તેલ
- ¼ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ½ ચમચી હિંગ
- ½ ચમચી વરિયાળી
- 1-2 સુધારેલા લીલા મરચા
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1½ ચમચી આમચૂર પાઉડર
- 3-4 સુધારેલ ડુંગળી
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
Instructions
કારેલાનું શાક બનાવવાની રીત | karela nu shaak banavani rit gujarati ma | કરેલા નું શાક | karela nu shaak recipe in gujarati | Karela nu shaak Gujarati ma | karela nushaak
- કારેલાનું શાક બનાવવા સૌપ્રથમ કરેલા ને પાણીમાં ધોઇ ને સાફ કરી લ્યો ને કપડાથી કોરા કરી લેવાત્યાર બાદ ચાકુથી એના ગોળ ગોળ કટકા કરી લ્યો ( જો કારેલામાં બીજ કાચા હોય તો રહેવા દયો અને જો બીજ પાકા હોય તો કાઢી નાખવા)
- હવે કરેલા માં એક ચમચી મીઠું ને પાચમચી હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને એકાદ કલાક એક બાજુ મૂકો( આમ મીઠું હળદર આપવાથી કરેલા ની કડવાશ ઓછી થાય છે)
- એક કલાક પછી બને હાથ થી કરેલા ને દબાવી ને એમાં રહેલ પાણી નીચોવી નાખો ને એક બાજુ મૂકો હવેગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કરેલા ના કટકા નાખી મિડીયમ તાપેકરેલા ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ તેને કડાઈમાં કાઢી લ્યો
- હવે ગેસ પર એજ કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને વરિયાળી નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ ને લીલા મરચા ને ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ને ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચાર પાંચ મિનિટ શેકો
- ત્યારબાદ એમાં શેકી રાખેલ કરેલા નાખી મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ માટે સાંતળો પછી એમાંહળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર ને વરિયાળી પાઉડર નાખી મિક્સ કરો ને જરૂર મુજબ મીઠુંનાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો
- પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યોછેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમ ગરમ ખીચડી , દાળ ભાત કે રોટલી કે ભાખરી સાથે સર્વ કરો કારેલાનું શાક
karela nu shaak gujarati recipe notes
- કરેલાની કડવાહટ ઓછી કરવા એની છાલ ને બીજ કાઢી નાખવા તેમજ મીઠું નાખી મિક્સ કરી એકાદ કલાકરહેવા દઈ એમજ નીચોવી લેવા અથવા પાણીમાં ધોઇ લેવા તો પણ કડવાહટ ઓછી આવશે
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ફજેતો બનાવવાની રીત | fajeto banavani rit | fajeto recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.