HomeNastaકાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda bhaji recipe in gujarati |...

કાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda bhaji recipe in gujarati | kanda bhaji banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe bharatzkitchen HINDI  YouTube channel on YouTube  આજે આપણે કાંદા ભાજી બનાવવાની રીત – kanda bhaji banavani rit – kanda na bhajiya banavani rit શીખીશું. આ કાંદા ભજી મુંબઈ માં ખુબ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે ચોમાસામાં ખૂબ ખાવા મળે છે એમ તો ચોમાસા વગર પણ તમે બનાવી ને ખાઈ શકો છો ગુજરાતી એને ડુંગળી ના ભજીયા – કાંદા ના ભજીયા કહે છે જે ખાવામાં ક્રિસ્પી હોય છે તો આજ આપણે કાંદા ના ભજીયા બનાવવાની રીત રેસીપી – kanda bhaji recipe in gujarati – onion bhaji recipe gujarati શીખીએ.

કાંદા ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી | kanda bhaji ingredients

  • ડુંગરી 3-4
  • લીંબુ 1 ચમચી
  • લીલા મરચા 4-5
  • બેસન 5-6 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

કાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda bhaji recipe in gujarati

કાંદા ભાજી બનાવવા માટે સૌપ્રથમ ડુંગરી ના છાલ ઉતરી સાફ કરી લ્યો ને પાણી થી ધોઈ ને કપડાથી કોરી લ્યો ત્યાર બાદ બે ભાગ કરી લાંબી લાંબી ના ઝીણી કે ના જાડી મિડીયમ સુધારી લ્યો ને સુધારેલ ડુંગળી ને મોટા વાસણમાં લઈ હાથ થી મસળી લઈ છૂટી છૂટી કરી લ્યો

હવે એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું નાખી ફરી હાથ થી મસળીને મિક્સ કરી લ્યો ને પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો જેથી મીઠા ના કારણે ડુંગરી પોતાનું પાણી છોડે

સાત મિનિટ પછી એમાં થોડો થોડો કરી ને ચરેલ બેસન નાખતા જાઓ ને મિક્સ કરતા જાઓ બેસન ડુંગરી પર માટે પાતળી કોટીગ કરે એટલો જ નાખવો જો વધુ નાખશો તો ભજી ક્રિસ્પી નહિ બને લોટ ને ડુંગરી ને બરોબર મિક્સ કરી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જે મિશ્રણ માંથી થોડું થોડું મિશ્રણ હાથ માં લઇ તેલ માં નાખતા જાઓ ને એક વખત માં જેટલા સમાય એટલા નાખો  ડુંગરી 70-80% ચડી જાય એટલે તેલ માંથી કાઢી ને થાળીમાં મુકો ને મિશ્રણ માંથી બીજા ભજીયા તરવા નાખો ને એને પણ 70-80% ચડાવી કાઢી લ્યો આમ બધા ભજીયા તરી લ્યો

હવે તેલ ને થોડું ગરમ થવા દયો તેલ ગરમ થાય એટલે જે ભજીયા અડધા તરી ને રાખ્યા તા એ નાખી ને ગોલ્ડન તરી લ્યો ને ભજી ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો ને સાથે પાંચ છ લીલા મરચા ને પણ તરી લ્યો તૈયાર ભજી ને તારેલાં લીલા મરચા, સોસ કે ચટણી સાથે સર્વ કરો કાંદા ભજી

kanda bhaji recipe in gujarati notes

  • ભજીયા માટેનું મિશ્રણ તૈયાર થાય એટલે તરત ભજીયા તરી લેવા નહિતર મિશ્રણ ધીરે ધીરે નરમ પડતું જસે ને ભજીયા ક્રિસ્પી નહિ તરી શકો જો મિશ્રણ નરમ થઇ જાય તો જરૂર મુજબ બેસન નાખી શકો છો પણ જો વધારે બેસન હસે તો ભજીયા નો ટેસ્ટ માં થોડો ફરક પડશે
  • ભજીયા ને 70-80% તરી ને તમે રાખી દયો ને જ્યારે ખાવા હોય ત્યારે બીજી વખત તરી ને પણ ખાઈ શકો છો
  • અહી તમે અજમો ને આદુ છીણેલું નાખશો તો સ્વાદ ખૂબ સરસ લાગશે
  • લોટ નું પ્રમાણ ઘણું ના નાખવું ને જો લોટ વધારે પડી જય તો બીજી ડુંગરી સુધારી એમાં નાખી શકો છો

કાંદા ના ભજીયા બનાવવાની રેસીપી | kanda bhajiya banavani rit | kanda na bhajiya banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કાંદા ભાજી બનાવવાની રીત | onion bhaji recipe gujarati

કાંદા ભાજી બનાવવાની રીત - કાંદા ના ભજીયા બનાવવાની રીત - કાંદા ના ભજીયા બનાવવાની રેસીપી - kanda bhaji recipe in gujarati - onion bhaji recipe gujarati - kanda bhajiya banavani rit - kanda na bhajiya banavani rit

કાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda bhaji recipe in gujarati | onion bhaji recipe gujarati | kanda bhajiya banavani rit | kanda na bhajiya banavani rit | કાંદા ના ભજીયા બનાવવાની રેસીપી | | કાંદા ભાજી બનાવવાની રીત

આજે આપણે કાંદા ભાજી બનાવવાની રીત – kanda bhaji banavani rit – kanda na bhajiya banavani rit શીખીશું. આ કાંદા ભજી મુંબઈ માં ખુબ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે ચોમાસામાં ખૂબ ખાવા મળે છે એમ તો ચોમાસા વગર પણ તમે બનાવી ને ખાઈ શકો છો ગુજરાતી એને ડુંગળી ના ભજીયા – કાંદાના ભજીયા કહે છે જે ખાવામાં ક્રિસ્પી હોય છે તો આજ આપણે કાંદા ના ભજીયા બનાવવાની રીત રેસીપી – kanda bhaji recipe in gujarati – onion bhaji recipe gujarati શીખીએ
5 from 8 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કાંદા ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી | kanda bhaji ingredients

  • 3-4 ડુંગરી
  • 1 ચમચી લીંબુ
  • 4-5 લીલા મરચા
  • 5-6 ચમચી બેસન
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

કાંદા ના ભજીયા બનાવવાની રીત| kanda bhaji recipe in gujarati | onion bhaji recipe gujarati | kanda bhajiya banavani rit

  • કાંદા ભાજી બનાવવા માટે સૌપ્રથમ ડુંગરી ના છાલ ઉતરી સાફ કરી લ્યો ને પાણી થી ધોઈ ને કપડાથી કોરી લ્યો ત્યાર બાદ બે ભાગ કરી લાંબી લાંબી ના ઝીણી કે ના જાડી મિડીયમ સુધારી લ્યોને સુધારેલ ડુંગળી ને મોટા વાસણમાં લઈ હાથ થી મસળી લઈ છૂટી છૂટી કરી લ્યો
  • હવે એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું નાખીફરી હાથ થી મસળીને મિક્સ કરી લ્યો ને પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો જેથી મીઠા ના કારણે ડુંગરી પોતાનું પાણી છોડે
  • સાત મિનિટ પછી એમાં થોડો થોડો કરી ને ચરેલ બેસન નાખતા જાઓ ને મિક્સ કરતા જાઓ બેસન ડુંગરી પર માટે પાતળી કોટીગ કરે એટલો જ નાખવો જો વધુ નાખશો તો ભજી ક્રિસ્પી નહિ બને લોટ ને ડુંગરી ને બરોબર મિક્સ કરી ને તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જે મિશ્રણ માંથી થોડું થોડું મિશ્રણ હાથ માં લઇ તેલ માં નાખતા જાઓ ને એક વખત માં જેટલા સમાય એટલા નાખો  ડુંગરી 70-80% ચડી જાય એટલે તેલ માંથી કાઢી ને થાળીમાં મુકો ને મિશ્રણ માંથી બીજા ભજીયા તરવા નાખો ને એને પણ 70-80% ચડાવી કાઢી લ્યો આમ બધા ભજીયા તરી લ્યો
  • હવે તેલ ને થોડું ગરમ થવા દયો તેલ ગરમ થાય એટલે જે ભજીયા અડધા તરી ને રાખ્યા તા એ નાખીને ગોલ્ડન તરી લ્યો ને ભજી ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો ને સાથે પાંચ છ લીલા મરચા નેપણ તરી લ્યો તૈયાર ભજી ને તારેલાં લીલા મરચા, સોસ કે ચટણી સાથે સર્વ કરો કાંદા ભજી

kanda bhaji recipe in gujarati notes

  • ભજીયા માટેનું મિશ્રણ તૈયાર થાય એટલે તરત ભજીયા તરી લેવા નહિતર મિશ્રણ ધીરે ધીરે નરમ પડતું જસે ને ભજીયા ક્રિસ્પી નહિ તરી શકો જો મિશ્રણ નરમ થઇ જાય તો જરૂર મુજબ બેસન નાખી શકો છો પણ જો વધારે બેસન હસે તો ભજીયા નો ટેસ્ટ માં થોડો ફરક પડશે
  • ભજીયાને 70-80% તરી નેતમે રાખી દયો ને જ્યારે ખાવા હોય ત્યારે બીજી વખત તરી ને પણ ખાઈ શકો છો
  • અહી તમે અજમો ને આદુ છીણેલું નાખશો તો સ્વાદ ખૂબ સરસ લાગશે
  • લોટનું પ્રમાણ ઘણું ના નાખવું ને જો લોટ વધારે પડી જય તો બીજી ડુંગરી સુધારી એમાં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya banavani rit | papdi gathiya recipe in gujarati

આમ પાપડ બનાવવાની રીત રેસીપી | aam papad banavani rit | aam papad recipe in gujarati

સુવાળી બનાવવાની રીત | સુવાળી બનાવવાની રેસીપી | suvari recipe in gujarati | ખરખરીયા બનાવવાની રીત | Khadkhadiya recipe in Gujarati | suvari banavani rit

સ્ટફડ પનીર પકોડા બનાવવાની રીત | stuffed paneer pakoda banavani rit | stuffed paneer pakora recipe in gujarati

surti locho recipe in gujarati | સુરતી લોચો બનાવવાની રીત | surti locho banavani recipe | surti locho banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular