સાઉથ માં દરેક જગ્યાએ ઈડલી અલગ અલગ પ્રકારની બનાવી ને મજા લેતા હોય છે અને કાંચિપુરમ ઈડલી એ તમિલનાડુ માં ખૂબ પ્રખ્યાત છે. આ ઈડલી ને તમે સવાર સાંજ ના નાસ્તામાં બનાવી ને મજા લઇ શકો છો જે બનાવવી ખૂબ સરળ છે અને સ્વાદ માં રેગ્યુલર ઈડલી થી થોડી અલગ લાગશે તો ચાલો કાંચિપુરમ ઈડલી બનાવવાની રીત – Kanchipuram Idli banavani rit શીખીએ.
કાંચિપુરમ ઈડલી બનાવવા જરૂરી સામગ્રી
- ચોખા 1 કપ
- અડદ દાળ 1 કપ
- દહી 4-5 ચમચી
- ઘી 2-3 ચમચી
- કાજુ ના કટકા ¼ કપ
- રાઈ 1 ચમચી
- અધ કચરા પીસેલા મરી 1 ચમચી
- જીરું અધ કચરા પીસેલા 1 ચમચી
- આદુ છીણેલું 1 ચમચી
- મીઠા લીમડા ના પાન 5-7
- સૂંઠ પાઉડર 1 ચમચી
- હિંગ ½ ચમચી
- તેલ 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Kanchipuram Idli banavani rit
કાંચિપુરમ ઈડલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચોખા લ્યો એને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ બે થી ત્રણ કપ પાણી નાખી ત્રણ ચાર કલાક પલાળી મૂકો. ત્યાર બાદ બીજા વાસણમાં અડદ દાળ લ્યો એને પણ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ કપ પાણી નાખી ત્રણ ચાર કલાક પલાળી મૂકો.
દાળ અને ચોખા બને બરોબર પલાળી લીધા બાદ પહેલા ચોખાનું પાણી નિતારી મિક્સર જાર માં નાખી અને પીસી લ્યો ત્યાર બાદ ત્રણ ચાર ચમચી પાણી અથવા પીસવા માટે જરૂરી પાણી નાખી બરોબર પીસી લ્યો અને એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ અડદ દાળ નું પાણી નિતારી મિક્સર જારમાં નાખો અને એને પણ પીસી લ્યો
દાળ ને પીસવા જરૂર પડે તો થોડું પાણી નાખી પીસી લ્યો અને એને ચોખાના મિશ્રણમાં નાખી દયો હવે બને ને બરોબર હાથ થી કે ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો. અને ઈડલી ના મિશ્રણ થી થોડું ઘટ્ટ રહે એટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ગરમ જગ્યાએ આઠ થી દસ કલાક રાખી દયો .
દસ કલાક પછી મિશ્રણ નું ઢાંકણ ખોલી એમાં દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે વઘરીયા માં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ નાખી ધીમા તાપે હલાવતા રહો અને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એને ઈડલી ના મિશ્રણ માં નાખી દયો અને એજ વઘરીયા માં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો.
રાઈ તતડી જાય એટલે ગેસ ધીમો કરી એમાં મરી અધ કચરા પીસેલા મરી, જીરું, આદુ ની કતરણ, હિંગ, મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી વઘાર તૈયાર કરી લ્યો અને વઘાર ને ઈડલી ના મિશ્રણ માં નાખો અને એના પર સૂંઠ પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર ઢોકરિયા માં બે ત્રણ કપ પાણી નાખી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં જેમાં ઈડલી બનાવી છે એને તેલ થી ગ્રીસ કરી લ્યો અને ઈડલી નું મિશ્રણ એમાં નાખો અને ત્યાર બાદ ઈડલી ના વાટકા ને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને વીસ થી પચીસ મિનિટ ચડવા દયો.
પચીસ મિનિટ પછી તૈયાર ઈડલી ને બહાર કાઢી લ્યો અને ઠંડી થવા દયો ઈડલી ઠંડી થાય એટલે ડી મોલ્ડ કરી લ્યો અને ચટણી સાથે સર્વ કરો કાંચિપુરમ ઈડલી.
Kanchipuram Idli recipe notes
- મિશ્રણ રેગ્યુલર ઈડલી થી થોડું વધારે ઘટ્ટ રાખવાનું હોય છે
કાંચિપુરમ ઈડલી બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Kanchipuram Idli recipe
કાંચિપુરમ ઈડલી | Kanchipuram Idli
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 વાટકા
Ingredients
કાંચિપુરમ ઈડલી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ચોખા
- 1 કપ અડદ દાળ
- 4-5 ચમચી દહી
- 2-3 ચમચી ઘી
- ¼ કપ કાજુના કટકા
- 1 ચમચી રાઈ
- 1 ચમચી અધ કચરા પીસેલા મરી
- 1 ચમચી જીરું અધ કચરા પીસેલા
- 1 ચમચી આદુ છીણેલું
- 5-7 મીઠા લીમડા ના પાન
- 1 ચમચી સૂંઠ પાઉડર
- ½ ચમચી હિંગ
- 3-4 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Kanchipuram Idli banavani rit
- કાંચિપુરમ ઈડલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચોખા લ્યો એને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ બે થી ત્રણ કપ પાણી નાખી ત્રણ ચાર કલાક પલાળી મૂકો. ત્યાર બાદ બીજા વાસણમાં અડદદાળ લ્યો એને પણ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ કપ પાણી નાખી ત્રણ ચાર કલાક પલાળી મૂકો.
- દાળ અને ચોખા બને બરોબર પલાળી લીધા બાદ પહેલા ચોખાનું પાણી નિતારી મિક્સર જાર માં નાખી અને પીસી લ્યો ત્યાર બાદ ત્રણ ચાર ચમચી પાણી અથવા પીસવા માટે જરૂરી પાણીનાખી બરોબર પીસી લ્યો અને એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ અડદ દાળ નું પાણી નિતારી મિક્સર જારમાં નાખો અને એને પણ પીસી લ્યો
- દાળને પીસવા જરૂર પડે તો થોડું પાણી નાખી પીસીલ્યો અને એને ચોખાના મિશ્રણમાં નાખી દયો હવે બને ને બરોબર હાથ થી કે ચમચા થી બરોબરમિક્સ કરી લ્યો. અને ઈડલી ના મિશ્રણ થી થોડું ઘટ્ટ રહે એટલુંપાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ગરમ જગ્યાએ આઠ થી દસ કલાક રાખી દયો.
- દસ કલાક પછી મિશ્રણ નું ઢાંકણ ખોલી એમાં દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે વઘરીયા માં ઘી ગરમ કરીલ્યો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ નાખી ધીમા તાપે હલાવતા રહો અને ગોલ્ડન થાય ત્યાં સુંધીશેકી લ્યો ત્યાર બાદ એને ઈડલી ના મિશ્રણ માં નાખી દયો અને એજ વઘરીયા માં તેલ ગરમ કરીલ્યો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો.
- રાઈત તડી જાય એટલે ગેસ ધીમો કરી એમાં મરી અધ કચરા પીસેલા મરી, જીરું, આદુ ની કતરણ, હિંગ, મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી વઘાર તૈયાર કરી લ્યો અને વઘાર ને ઈડલી ના મિશ્રણ માં નાખો અનેએના પર સૂંઠ પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર ઢોકરિયા માં બે ત્રણ કપ પાણી નાખી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં જેમાં ઈડલી બનાવી છે એને તેલ થી ગ્રીસ કરી લ્યો અને ઈડલી નું મિશ્રણએમાં નાખો અને ત્યાર બાદ ઈડલી ના વાટકા ને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને વીસ થી પચીસ મિનિટચડવા દયો.
- પચીસ મિનિટ પછી તૈયાર ઈડલી ને બહાર કાઢી લ્યો અને ઠંડી થવા દયો ઈડલી ઠંડી થાય એટલે ડી મોલ્ડ કરી લ્યો અને ચટણી સાથે સર્વ કરો કાંચિપુરમ ઈડલી.
Kanchipuram Idli recipe notes
- મિશ્રણ રેગ્યુલર ઈડલી થી થોડું વધારે ઘટ્ટ રાખવાનું હોય છે
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મગદાળ ના વડા બનાવવાની રીત | Magdal na vada banavani rit
ચાઇનીઝ સમોસા | chinese samosa banavani rit | chinese samosa recipe gujarati
મકાઈ નો ચેવડો | makai no chevdo banavani rit | makai no chevdo recipe in gujarati
પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત | puchka puri banavani rit | puchka puri recipe in gujarati
કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati